અમરેલી જિલ્લામાં રાજુલા પોલીસ સ્ટેશનની સામે એક હચમચાવી દેતી અકસ્માતની ઘટના બની હતી. જેમાં ચાલીને જઈ રહેલી બે મહિલાઓેને કાર ચાલકે કચડી નાખી હતી. એક…
View More રાજુલામાં બ્રેકને બદલે લીવર દબાઈ જતાં કાર બે મહિલા ઉપર ફરી વળી, એકનું મોતrajula news
રાજુલાના હિંડોરણામાં મોટર સાઇકલ ચોરીનો ભેદ ઉકેલાયો, બે ઝડપાયા
રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા હિંડોરણા ગામે રાધીકા હોટલ પાસેથી ચોરી થયેલી મોટરસાયકલના ગુનાનો રાજુલા પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે…
View More રાજુલાના હિંડોરણામાં મોટર સાઇકલ ચોરીનો ભેદ ઉકેલાયો, બે ઝડપાયારાજુલામાં ટ્રાફિક ચેકિંગ દરમિયાન PSI સાથે ગેરવર્તન કરનાર એડવોકેટ સહિત ત્રણ સામે ફરિયાદ
ડ્રાઈવિંગ લાઈસન્સ માગતા ન હોવાનું જણાવતાં પોલીસે બાઈક ડીટેન કર્યુ હતું અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં પોલીસ ચોકી પાસે ટ્રાફિક ચેકિંગ દરમિયાન એક એડવોકેટ, તેમની પત્ની…
View More રાજુલામાં ટ્રાફિક ચેકિંગ દરમિયાન PSI સાથે ગેરવર્તન કરનાર એડવોકેટ સહિત ત્રણ સામે ફરિયાદરાજુલાના ભેરાઇ ચોકડી નજીક રિક્ષા પલટી જતા આઠ મુસાફરો ઇજાગ્રસ્ત
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં ભેરાઇ ચોકડી નજીક આજે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ રિક્ષાની બ્રેક ફેલ થતાં રિક્ષા અચાનક બેકાબૂ બની પલટી…
View More રાજુલાના ભેરાઇ ચોકડી નજીક રિક્ષા પલટી જતા આઠ મુસાફરો ઇજાગ્રસ્તરાજુલામાં MLAએ લીલી ઝંડી બતાવી અને બીજા જ દિવસથી બસ બંધ
મહાકાય ઉદ્યોગોના વિસ્તાર રાજુલા જાફરાબાદ પંથકમાં બસસેવાના નામે સાવ મીંડુ છે. અહીં ધારાસભ્યે લીલી ઝંડી આપીને શરૂૂ કરાવેલા રૂૂટ જુદા-જુદા બહાનાઓ હેઠળ વિભાગીય નિયામક અને…
View More રાજુલામાં MLAએ લીલી ઝંડી બતાવી અને બીજા જ દિવસથી બસ બંધપ્રેમલગ્ન કરી વરઘોડો કાઢતા ક્ધયાપક્ષનો પિતો ગયો, પથ્થરમારો કરતા એકને ગંભીર ઇજા
રાજુલા તાલુકાના મોભિયાણા ગામની ઘટના અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના મોભીયાણા ગામે લગ્નના વરઘોડા દરમિયાન પથ્થરમારાની ગંભીર ઘટના સામે આવી છે. આ બનાવને કારણે ગામમાં થોડાક…
View More પ્રેમલગ્ન કરી વરઘોડો કાઢતા ક્ધયાપક્ષનો પિતો ગયો, પથ્થરમારો કરતા એકને ગંભીર ઇજાદામનગરમાં મંગેતરે વીડિયો કોલમાં કપડાં ઉતરાવી વાયરલ કરતાં યુવતીની ફરિયાદ
દામનગરમાં સગાઈ દરમિયાન વિડીયો કોલમાં યુવતિને કપડા કઢાવી વિડીયો રેકોર્ટીંગ કરી સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આ મુદ્દે દામનગર પોલીસ મથકમાં યુવતિએ ભાવનગરના ઉમરાળાના લીમડા…
View More દામનગરમાં મંગેતરે વીડિયો કોલમાં કપડાં ઉતરાવી વાયરલ કરતાં યુવતીની ફરિયાદરાજુલાના ખારીમાં મંદિરમાંથી ચાંદીના 120 છતરની ચોરી
પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી રાજુલાના ખારીમાં મંદિરમાંથી અજાણ્યા શખ્સે 120 ચાંદીના છત્તરની ચોરી કરી હતી.અજાણ્યા શખ્સ સામે રાજુલા પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાઈ…
View More રાજુલાના ખારીમાં મંદિરમાંથી ચાંદીના 120 છતરની ચોરીરાજુલાના પીએસઆઇ ધાખડાને પીઆઇનું પ્રમોશન, વડોદરા એલસીબીમાં મુકાયા
રાજુલા તાલુકાના ધારાનેસ ગામના વતની અને હાલ વડોદરામાં ફરજ બજાવતા પીએસઆઈ પીએમ ધાખડાને પોલીસ ઈન્સ્પેક્ટર (PI) તરીકે પ્રમોશન મળ્યું છે. પ્રમોશન બાદ તેમની નિમણૂક વડોદરાની…
View More રાજુલાના પીએસઆઇ ધાખડાને પીઆઇનું પ્રમોશન, વડોદરા એલસીબીમાં મુકાયારાજુલા પોલીસે સ્ટીલ વેપારીઓ સાથે ખોટા ચેક આપી છેતરપિંડી આચરતી ટોળકી ઝડપી
રાજુલા પોલીસ સ્ટેશન દ્વારા મોટી કામગીરી હાથ ધરતા સ્ટીલ વેપારીઓ સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કરતી ટોળકીને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. સમગ્ર…
View More રાજુલા પોલીસે સ્ટીલ વેપારીઓ સાથે ખોટા ચેક આપી છેતરપિંડી આચરતી ટોળકી ઝડપી