ગુજરાત1 month ago
સક્કરબાગ ઝૂના પાર્કિંગમાં બે પ્રવાસીની કારના કાચ તોડી પાંચ તોલા સોનું-બે લાખની રોકડની ચોરી
મોરબી અને કચ્છનો પરિવાર ફરવા આવ્યો હતો, સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા નથી દિવાળીની રજાઓને લઈ પ્રવાસીઓમાં ફરવા માટે જુનાગઢ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. દિવસેને દિવસે...