જૂનાગઢના વંથલી શહેરમાં એક બેફામ બનેલા કારચાલકે માર્ગ પર ભારે હોબાળો મચાવ્યો હતો. વંથલીના વ્યસ્ત એવા આંબેડકર ચોક પાસે એક કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા…
View More વંથલીમાં બેકાબૂ કારચાલકે અકસ્માતની હારમાળા સર્જી, અનેક બાઈકચાલકને ઠોકરે લીધાjuangadh news
ગિરનાર સ્પર્ધાના સ્પર્ધકો, ડ્રગ્સનું સેવન કરે છે ? ડોપ ટેસ્ટ કરાવવા રજૂઆત
રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર સ્પર્ધામાં નિયમની અમલવારી થતી હોવાનો દાવો થઈ રહ્યો છે. પરંતુ વિજેતા સ્પર્ધકો દ્વારા જ સ્પર્ધામાં ડ્રગ્સ સહિતના નશીલા પદાર્થનું સેવન થતું હોવાની…
View More ગિરનાર સ્પર્ધાના સ્પર્ધકો, ડ્રગ્સનું સેવન કરે છે ? ડોપ ટેસ્ટ કરાવવા રજૂઆતજૂનાગઢ જિલ્લામાં ચાઈનીઝ તુક્કલ તથા ગ્લાસ કોટેડ દોરી પર પ્રતિબંધ
પતંગ મહોત્સવ દરમિયાન આવી પ્રતિબંધિત સાધન સામગ્રીના કારણે માનવ તથા પશુ-પક્ષીઓને હાનિ ન થાય તે માટે જાહેર સલામતી અને સુરક્ષાના જાળવવાના ભાગરૂૂપે જીલ્લા કલેકટર દ્વારા…
View More જૂનાગઢ જિલ્લામાં ચાઈનીઝ તુક્કલ તથા ગ્લાસ કોટેડ દોરી પર પ્રતિબંધજૂનાગઢ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોનું રોટેશન જાહેર
અનેક મોટા માથાઓની બેઠકોમાં ઊથલપાથલ, રાજકીય સમીકરણો બદલાય તેવી સ્થિતિ જૂનાગઢ જિલ્લાના રાજકારણમાં એક મોટો અને ઐતિહાસિક બદલાવ આવ્યો છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં…
View More જૂનાગઢ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોનું રોટેશન જાહેરગિરનારમાં ટ્રેકિંગ કરતો યુવાન 2500 પગથિયાની ઉંચાઇથી પટકાયો
પથ્થર પરથી ચઢાણ કરતા નડેલો અકસ્માત, સ્થળ પર જ મોત ગુજરાતના પવિત્ર યાત્રાધામ ગિરનાર પર્વત પર આજે એક ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ છે. પરંપરાગત પગથિયાંને બદલે…
View More ગિરનારમાં ટ્રેકિંગ કરતો યુવાન 2500 પગથિયાની ઉંચાઇથી પટકાયોગિરનારની લીલી પરિક્રમા મોકૂફ,કમોસમી વરસાદના કારણે સાધુ-સંતોનો મોટો નિર્ણય
ગિરનારની લીલી પરિક્રમાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગિરનાર પર્વતની આસપાસ યોજાતી પંચકોશીય ‘લીલી પરિક્રમા’ ને ભારે વરસાદને કારણે મોકૂફ રાખવામાં આવી છે.…
View More ગિરનારની લીલી પરિક્રમા મોકૂફ,કમોસમી વરસાદના કારણે સાધુ-સંતોનો મોટો નિર્ણયજૂનાગઢમાં માઉન્ટેન શાખામાં કોન્સ્ટેબલ પીધેલી હાલતમાં ધમાલ કરતો ઝડપાયો
પોલીસે ઝડપી લોકઅપમાં ધકેલી દીધો શહેરમાં બીલખા રોડ પર આવેલ પોલીસ ટ્રેનીંગ સેન્ટર સ્થિત માઉન્ટેડ શાખામાં કોન્સ્ટેબલને પીધેલી હાલતમાં તોફાન કરતા એ ડિવિઝન પોલીસે ઝડપી…
View More જૂનાગઢમાં માઉન્ટેન શાખામાં કોન્સ્ટેબલ પીધેલી હાલતમાં ધમાલ કરતો ઝડપાયોજૂનાગઢ અગ્નિકાંડના મનપાના બેદરકાર ઇજનેરનું સરેન્ડર
મે 7, 2025 ના રોજ જૂનાગઢના ઝાંઝરડા ચોકડી ખાતે સર્જાયેલા ગોઝારા અગ્નિકાંડ મામલે મોટો વળાંક આવ્યો છે. આ દુર્ઘટનામાં માતા અને માસૂમ બાળકી સહિત…
View More જૂનાગઢ અગ્નિકાંડના મનપાના બેદરકાર ઇજનેરનું સરેન્ડરજૂનાગઢમાં સગા બાપનું પાંચ વર્ષ સુધી દીકરી પર દુષ્કર્મ, મદદ માગી તો પાડોશીએ પણ હવસનો શિકાર બનાવી
જૂનાગઢ શહેરમાં પિતા-પુત્રીના સંબંધને લજવતો કિસ્સો સામે આવ્યો છે. દીકરી 10 વર્ષની હતી ત્યારથી જ પિતા દુષ્કર્મ આચરતો રહ્યો. પીડિતા 15 વર્ષની થઈ અને હિંમત…
View More જૂનાગઢમાં સગા બાપનું પાંચ વર્ષ સુધી દીકરી પર દુષ્કર્મ, મદદ માગી તો પાડોશીએ પણ હવસનો શિકાર બનાવી