ઉત્તર ગુજરાત માટે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)નું આયોજન 9-10 ઓક્ટોબર 2025ના રોજ મહેસાણાની ગણપત યુનિવર્સિટીમાં કરવામાં આવ્યું છે. જેના ઉદ્ઘાટન સમારોહ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર…
View More વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો પ્રારંભgujarat
રાજકોટ રેલવે ડિવિઝનમાં ટ્રેન સંચાલનમાં અવરોધ બનનાર 18 વિરૂધ્ધ 25 ગુના દાખલ
સેવા હી સંકલ્પ અભિયાન હેઠળ રેલવે સુરક્ષા દળ દ્વારા કાયદો અને વ્યવસ્થા, જનજાગૃતિ અને સુરક્ષાના ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી પશ્ચિમ રેલવે, રાજકોટ ડિવિઝનના રેલવે સુરક્ષા દળ…
View More રાજકોટ રેલવે ડિવિઝનમાં ટ્રેન સંચાલનમાં અવરોધ બનનાર 18 વિરૂધ્ધ 25 ગુના દાખલમનપાના ઓડિટ વિભાગની સત્તામાં કાપ : મ્યુનિ.કમિશનરના પાવરમાં વધારો
નાણાકીય ચૂકવણા મુદ્દે નવા સુધારા અને નવી કાર્યપ્રણાલિ અમલમાં મૂકાઇ મનપાના ઓડિટ વિભાગ પાસે રહેલ સતામાં કાપ મૂકી નાણાકીય ચૂકવણા સહિતના નિયમોમા ફેરફાર કરી નવી…
View More મનપાના ઓડિટ વિભાગની સત્તામાં કાપ : મ્યુનિ.કમિશનરના પાવરમાં વધારોશિષ્ટાચારના ધામમાં ભ્રષ્ટાચારના પાઠ, PTC પ્રવેશ માટે બે લાખની માંગ
ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા કથળી હોવાનો વધુ એક પુરાવો આપી પ્રવેશ માટે રૂપીયા મંગાતા હોવાના આક્ષેપ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ…
View More શિષ્ટાચારના ધામમાં ભ્રષ્ટાચારના પાઠ, PTC પ્રવેશ માટે બે લાખની માંગનવા રિંગ રોડ ઉપર ‘પર્લ પેલેડિયમ’માં ડુપ્લેક્ષ ફલેટ, 22 માળનો પ્રોજેકટ
સાત પેઢી સુધી સુખ-સમૃધ્ધિની સુવિધા, પર્લ ડેવલપર્સનું મુંજકા પાસે નવુું સોપાન રાજકોટ જ નહીં પણ સમગ્ર ગુજરાતના રિયલ એસ્ટેટ જગતમાં વિશ્વાસના પ્રતિક સમા પર્લ ડેવલપર્સ…
View More નવા રિંગ રોડ ઉપર ‘પર્લ પેલેડિયમ’માં ડુપ્લેક્ષ ફલેટ, 22 માળનો પ્રોજેકટવકિલ પર હુમલો કરનારનો કેસ નહીં લડવા બારનો ઠરાવ
રાજકોટ બાર એશોસીએશનના સભ્ય એડવોકેટ જયવીરસિંહ એલ. ઝાલા ઉપર મયુરસિંહ રાયજાદા એ જીવલેણ હુમલો કરેલ હોય અને ગંભીર ઈજાઓ પહોચાડેલ હોય જે સબંધે મયુરસિંહ રાયજાદા…
View More વકિલ પર હુમલો કરનારનો કેસ નહીં લડવા બારનો ઠરાવરમતા-રમતા ગેલેરીમાંથી નીચે પટકાયેલી ત્રણ વર્ષની બાળાનું મોત
શહેરમાં કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં આવેલ શિવશિક્ત પાર્કમાં રહેતા પરિવારની ત્રણ વર્ષની માસુમ બાળકી પોતાના ઘરે રમતી હતી. ત્યારે અકસ્માતે રમતા રમતા ગેલેરીમાંથી નીચે પટકાઇ હતી.…
View More રમતા-રમતા ગેલેરીમાંથી નીચે પટકાયેલી ત્રણ વર્ષની બાળાનું મોતલોનની NOC પખવાડિયામાં પરત આપવાના બદલે આરોપીએ અન્ય બેંકમાં લોન લેવા ઉપયોગ કરી ઠગાઈ
મૂળીના લીમલી ગામના વતની અને હાલ રેલનગરમાં ગુલમહોર પ્લાઝાની બાજુમાં ઓસ્કાર એંકલેવ સી.202માં રહેતા યુવરાજસિંહ મહેન્દ્રસિંહ પરમાર (ઉ.વ.40)એ ચોટીલાના કુંભારા ગામના પ્રતાપભાઈ કાળાભાઈ ઉર્ફે કાળુભાઈ…
View More લોનની NOC પખવાડિયામાં પરત આપવાના બદલે આરોપીએ અન્ય બેંકમાં લોન લેવા ઉપયોગ કરી ઠગાઈલોહાનગરમાં સમાધાન માટે ભેગા થયેલા બે પરિવાર વચ્ચે બઘડાટી : બે યુવકને ઇજા
છરી અને ધારિયા વડે મારામારી કરનાર 7 શખ્સો વિરૂધ્ધ સામસામી ફરિયાદ શહેરની ભાગોળે પરાપીપળા ખાતે માછલી પકડવા મુદ્દે થયેલી બોલાચાલીના ઝઘડાના સમાધાન માટે લોહાનગરમાં ભેગા…
View More લોહાનગરમાં સમાધાન માટે ભેગા થયેલા બે પરિવાર વચ્ચે બઘડાટી : બે યુવકને ઇજાખોડિયારનગરમાં પાલતુ શ્ર્વાન મુદ્દેે બે પક્ષો વચ્ચે ધોકા-તલવાર ઉડ્યા : 4 ને ઇજા
સોડા – બોટલના ઘા કરી બે ટુ વ્હીલરમાં તોડફોડ કરી : સામસામી ફરિયાદ આજી જીઆઇડીસીમા આવેલા ખોડીયાનગરમાં પાલતુ શ્વાન મુદે માથાકૂટ થઇ હતી. જેમાં સામસામે…
View More ખોડિયારનગરમાં પાલતુ શ્ર્વાન મુદ્દેે બે પક્ષો વચ્ચે ધોકા-તલવાર ઉડ્યા : 4 ને ઇજા