કડદો પ્રથા બંધ અને કરાયેલા ખોટા કેસ પરત ખેંચવા કલેકટરને આવેદન પાઠવી સરકારમાં રજૂઆત બોટાદમાં કદડા બાબતે થયેલી હિંસામાં પોલીસ દ્વારા 60થી વધારે લોકો પર…
View More રાજકોટમાં આપ દ્વારા બોટાદ હિંસાનો વિરોધ-સૂત્રોચ્ચારgujarat
દિવાળીની રજાના બે દી’ અગાઉ યાર્ડમાં 1000 વાહનની કતાર
રાજકોટ માર્કેટયાર્ડ માં 1000 થી વધુ વાહનો ની આવક થઈ હતી જેમાં સોયાબીન, કપાસ, ઘઉં, ચણા અને લસણ ની અંદાજે આવક થઇ હતી જેમા સોયાબીનની…
View More દિવાળીની રજાના બે દી’ અગાઉ યાર્ડમાં 1000 વાહનની કતારગુજરાતભરમાં દિવાળીની ધૂમ ખરીદીથી વેપારીઓ ખુશખુશાલ
GST ઘટાડો, પગાર-પેન્શન વહેલા થતા બજારોમાં ભીડ ઉમટી, ઇ-કોમર્સની બોલબાલા વચ્ચે નાના-મોટા વેપારીઓને પણ બખ્ખા અમદાવાદના ધમધમતા બજારોથી લઈને સુરતના કાપડ કોરિડોર અને વડોદરાના ઇલેક્ટ્રોનિક…
View More ગુજરાતભરમાં દિવાળીની ધૂમ ખરીદીથી વેપારીઓ ખુશખુશાલસુરતનો હીરા ઉદ્યોગ ફરી જોશમાં, રજાઓમાં કાપ મૂકાયો
લાંબા સમયથી મંદીનો સામનો કરી રહેલા સુરતના હીરા ઉદ્યોગ માટે આ દિવાળી થોડી આશા લઈને આવી છે. લેબગ્રોન હીરાની વૈશ્વિક માંગમાં વધારાને કારણે, હીરા ઉદ્યોગ…
View More સુરતનો હીરા ઉદ્યોગ ફરી જોશમાં, રજાઓમાં કાપ મૂકાયોરાજકોટ પોલીસે પકડેલા રૂા.1.65 લાખના દારૂ-બિયરના જથ્થાનો નાશ કરાયો
છેલ્લા એક વર્ષ દરમિયાન ઝોન-1, ઝોન-2 અને ક્રાઈમ બ્રાંચે કબજે કરેલ 43323 બોટલ બિયર અને દારૂના જથ્થા ઉપર રોલર ફેરવી દેવાયું રાજકોટ પોલીસ દ્વારા છેલ્લા…
View More રાજકોટ પોલીસે પકડેલા રૂા.1.65 લાખના દારૂ-બિયરના જથ્થાનો નાશ કરાયોસૌરાષ્ટ્ર-કચ્છમાં 2400 કરોડના ખર્ચે થશે વીજલાઇનોનું આધુનિકરણ
90 હજાર કિ.મી. વીજલાઇનને MVCCમાં બદલાવાશે: 2026ના અંત સુધીમાં રૂા.941.61 કરોડના ખર્ચે કામગીરીનો લક્ષ્યાંક ચોસામામાં બે વીજતાર પવનના લીધે અથડાય, સ્પાર્ક થાય અને વીજળી ગુલ…
View More સૌરાષ્ટ્ર-કચ્છમાં 2400 કરોડના ખર્ચે થશે વીજલાઇનોનું આધુનિકરણમનપા દ્વારા દિવાળી ઉત્સવ અંતર્ગત આજે રંગોળી સ્પર્ધા
સ્પર્ધકો દ્વારા તૈયાર કરેલ રંગોળી કાલથી શહેરીજનો નિહાળી શકશે: સ્વચ્છ-હરિયાળુ- રંગીલુ રાજકોટ દિવાળી ઉત્સવનો શુભારંભ કરાવતા સાંસદ મોકરિયા રંગીલુ રાજકોટ શહેર તેના ઝડપી વિકાસની સાથોસાથ…
View More મનપા દ્વારા દિવાળી ઉત્સવ અંતર્ગત આજે રંગોળી સ્પર્ધાસૌ.યુનિ.એ Ph.D.ની પાંચ છાત્રાની કારકિર્દી બગાડી, સરકારમાં ફરિયાદ
સંશોધનનું મૂલ્યાંકન નહીં કરી વર્ષ અને ભવિષ્ય સાથે ચેડા કર્યાની સરકાર અને માનવ અધિકારમાં રજૂઆત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે. જેમાં પીએચ.ડી.…
View More સૌ.યુનિ.એ Ph.D.ની પાંચ છાત્રાની કારકિર્દી બગાડી, સરકારમાં ફરિયાદજામનગરની 12 બ્રાસની પેઢીઓમાં સીજીએસટી વિભાગ દ્વારા ચેકિંગ
જામનગર માં સેન્ટ્રલ જીએસટી વિભાગ દ્વારા આજે 12 પેઢી ઓ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ કાર્યવાહી જામનગર જીઆઈડીસી, ઉદ્યોગનગર સહિત વેપારીઓ ની…
View More જામનગરની 12 બ્રાસની પેઢીઓમાં સીજીએસટી વિભાગ દ્વારા ચેકિંગદિવાળીના તહેવારોમાં ઈમરજન્સી કેસમાં 83%નો વધારો થશે
રાજકોટમાં કોઈ પણ ઘટના બાદ સમયસર મદદ મળી રહે તેના માટે 72 એમ્બ્યુલન્સ સાથે 108ની 270 ટીમ તૈનાત રહેશે દિવાળી પર્વ નજીક આવી રહ્યો છે.…
View More દિવાળીના તહેવારોમાં ઈમરજન્સી કેસમાં 83%નો વધારો થશે