ગોંડલના ચકચારી રીબડા અમિત ખૂંટ આપઘાત કેસમા ફરાર વધુ એક આરોપીને ઝડપી લીધો છે જેતપુર શહેર પોલીસે લાંબા સમયથી ફરાર આરોપી હાલા શબ્બીર સુલેમાનને જૂનાગઢ…
View More રિબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં ફરાર આરોપી જૂનાગઢથી ઝડપાયોgujarat
ગુજરાત પોલીસના 19 અધિકારીઓને ‘કાર્યદક્ષતા એવોર્ડ’ આપવાની જાહેરાત
કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સત્તાવાર જાહેરાત, DIG સુનિલ જોષી, એસ.પી. કોરૂકોંડા સિધ્ધાર્થ, કે.કે. પટેલ, શંકર ચૌધરીનો સમાવેશ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી કાર્યદક્ષતા એવોર્ડની જાહેરાત…
View More ગુજરાત પોલીસના 19 અધિકારીઓને ‘કાર્યદક્ષતા એવોર્ડ’ આપવાની જાહેરાતરાજકોટ-વેરાવળ પેસેન્જર ટ્રેનમાં 11 વધારાના જનરલ ડબ્બા જોડાયા
31 ડિસેમ્બર સુધી મુસાફરોને મળશે સુવિધા મુસાફરોની વધતી માંગ અને તેમની સુવિધાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ-વેરાવળ પેસેન્જર ટ્રેનમાં અસ્થાયી રૂૂપે 11 વધારાના જનરલ…
View More રાજકોટ-વેરાવળ પેસેન્જર ટ્રેનમાં 11 વધારાના જનરલ ડબ્બા જોડાયાચેરિટી કચેરીની કામગીરી ઓનલાઇન કરવા આદેશ
નાયબ કમિશનરનું મહેકમ 12 અને ઓફિસનું ત્રણ ગણુ કરવા સૂચના: તપાસમાં વાહનની જોગવાઇની વિચારણા રાજ્ય મંત્રી કૌશિક વેકરિયાએ કાયદા વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે વિભાગના અગત્યના…
View More ચેરિટી કચેરીની કામગીરી ઓનલાઇન કરવા આદેશમોત મળે પણ મલાજો નહીં, અમદાવાદમાં લાકડાને બદલે ટાયર-ગોદડાથી અંતિમ સંસ્કાર
લાકડાની ભયંકર અછતને કારણે, મૃતકના પરિવારે છેવટે ટાયર અને ગોદડાનો ઉપયોગ કરીને અંતિમવિધિ કરવાની કરુણ ફરજ પડી હતી. અંતિમ સંસ્કાર જેવા સંવેદનશીલ સમયે સ્મશાન ગૃહમાં…
View More મોત મળે પણ મલાજો નહીં, અમદાવાદમાં લાકડાને બદલે ટાયર-ગોદડાથી અંતિમ સંસ્કારફલાવર બેડના ગેર કાયદેસર બાંધકામો કાયદેસર કરવાનો કાલથી પ્રારંભ
તા.1-1-2024 પહેલા બનેલા 360થી વધુ હાઇરાઇઝ અને લો-રાઇઝ બિલ્ડિંગોને લાભ મળશે એફએસઆઇમાં આવતું હોય તો બે ગણો દંડ અને એફએસઆઇથી વધુ હોય તો બાંધકામ જંત્રીના…
View More ફલાવર બેડના ગેર કાયદેસર બાંધકામો કાયદેસર કરવાનો કાલથી પ્રારંભગિરનારની લીલી પરિક્રમા મોકૂફ,કમોસમી વરસાદના કારણે સાધુ-સંતોનો મોટો નિર્ણય
ગિરનારની લીલી પરિક્રમાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગિરનાર પર્વતની આસપાસ યોજાતી પંચકોશીય ‘લીલી પરિક્રમા’ ને ભારે વરસાદને કારણે મોકૂફ રાખવામાં આવી છે.…
View More ગિરનારની લીલી પરિક્રમા મોકૂફ,કમોસમી વરસાદના કારણે સાધુ-સંતોનો મોટો નિર્ણયહૃદયરોગના હુમલાનો ખતરો યથાવત; જેતપુરના આધેડનું હૃદય થંભી ગયું
ધારીના જલ જીવડી અને કચ્છના રાપરમાં અકસ્માતે ગબડી પડેલા બે આધેડનાં મોત હૃદય રોગનાં હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ એક માનવ જીંદગી ભરખી ગયો…
View More હૃદયરોગના હુમલાનો ખતરો યથાવત; જેતપુરના આધેડનું હૃદય થંભી ગયુંભાવનગરના ઉમરાળા નજીક ટ્રાવેલ્સે બાઇકને અડફેટે લેતા બે યુવાનનાં મોત
ભાવનગર જિલ્લાના ઉમરાળા ખાતે ઉમરાળા-ધોળા જવાના રસ્તા ઉપર મોડી રાત્રીના લક્ઝરી બસના ચાલકે પુરપાટ ઝડપે બસ ચલાવી બાઇક લઇને જતાં બે લોકો સાથે ધડાકાભેર અકસ્માત…
View More ભાવનગરના ઉમરાળા નજીક ટ્રાવેલ્સે બાઇકને અડફેટે લેતા બે યુવાનનાં મોતધ્રાંગધ્રાના ગોપાલગઢમાં પિતાએ કામ બાબતે ઠપકો આપતા પુત્રનો ઝેરી દવા પી આપઘાત
ધ્રાંગધ્રાના ગોપાલગઢમા રહેતા યુવકને પિતાએ કામ બાબતે ઠપકો આપ્યો હતો . પિતાનાં ઠપકાથી માઠુ લાગતા પુત્રએ ઝેરી દવા પી જીવન ટુંકાવી લીધુ હતુ . યુવકનાં…
View More ધ્રાંગધ્રાના ગોપાલગઢમાં પિતાએ કામ બાબતે ઠપકો આપતા પુત્રનો ઝેરી દવા પી આપઘાત