ક્રાઇમ2 weeks ago
ગોંડલની મહિલા સાથે ઓનલાઇન ઊંચા રિટર્નની લાલચ આપી 2,15,000ની છેતરપિંડી
ટેલિગ્રામ ઓનલાઇન રીના ઇડી નામના એકાઉન્ટ સંચાલકે અલગ અલગ ટાસ્ક પૂરા કરવાનું જણાવી છેતરપિંડી કરી ઓનલાઇન છેતરપિંડીના કિસ્સા દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે ગોંડલની મહિલા...