ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે રોજિંદા મુસાફરી કરતાં મુસાફરોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ‘દૈનિક મુસાફર પાસ યોજના’માં…
View More રોજિંદા મુસાફરોને મોટી રાહત, GSRTCએ પાસ યોજનાના નિયમોમાં કર્યો મોટો ફેરફારgujarat
ભાવનગરમાં લઠ્ઠાકાંડ??? નકલી દારૂ પીવાથી 3ના મોત, તપાસ SMCને સોંપાઈ
ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂ પીવાથી વધુ બે લોકોના મોત થતાં ખળભળાટ મચી ગયો છે. આ સાથે ડુપ્લીકેટ દારૂ પીવાથી અત્યાર સુધીમાં કુલ 3 લોકોના મોત…
View More ભાવનગરમાં લઠ્ઠાકાંડ??? નકલી દારૂ પીવાથી 3ના મોત, તપાસ SMCને સોંપાઈ25 વર્ષના યુવાને ચાઇલ્ડ પોર્નોગ્રાફીના નામે 1071 કરોડનું ફ્રોડ કર્યું!
ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે ₹1071 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો છે. ગુજરાતના અમદાવાદના સિનિયર સિટીઝન સહિત દેશભરના અલગ-અલગ રાજ્યોમાં ડિજિટલ એરેસ્ટ, સાયબર ફ્રોડ અને…
View More 25 વર્ષના યુવાને ચાઇલ્ડ પોર્નોગ્રાફીના નામે 1071 કરોડનું ફ્રોડ કર્યું!નંબર પ્લેટ નહીં તો ઇંધણ નહીં, પેધી ગયેલા વાહનચાલકો ઉપર લગામ
રાજકોટ શહેરમાં નંબર વિનાના વાહનો લઇને નીકળતા પેધી ગયેલા વાહન ચાલકોને સીધા દોર કરવા તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ સુદ્રઢ બનાવવા સાથે ટ્રાફિક નિયમોનું…
View More નંબર પ્લેટ નહીં તો ઇંધણ નહીં, પેધી ગયેલા વાહનચાલકો ઉપર લગામRMCના ‘રકતપિશાચુ’ સ્વિમિંગ પુલમાં ફરી તરવૈયાનું લોહી રેડાયુ: મેયર-કમિશનર નિંદ્રાધિન
રાજકોટના કાલાવડ રોડ પર આવેલો મહાનગરપાલિકાનો સ્વિમિંગ પુલ ખુદ તંત્રના પાપે જ ‘રક્તપિશાચુ’ બની ગયો છે. ગઇકાલે વધુ એક તરવૈયાનું લોહી આ પુલમાં રેડાયુ હતુ.…
View More RMCના ‘રકતપિશાચુ’ સ્વિમિંગ પુલમાં ફરી તરવૈયાનું લોહી રેડાયુ: મેયર-કમિશનર નિંદ્રાધિનમાલિયાસણ પાસેથી કુખ્યાત શખ્સ ચાર પિસ્તોલ સાથે ઝડપાયો
શહેરમાં ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી અને વેચાણ કરતા તત્વો સામે ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરેલા વિશેષ ચેકિંગ અભિયાન દરમિયાન તબક્કાવાર કાર્યવાહી કરીને હથિયાર સપ્લાયનું નેટવર્ક ચલાવતા અને…
View More માલિયાસણ પાસેથી કુખ્યાત શખ્સ ચાર પિસ્તોલ સાથે ઝડપાયોરાજકોટમાં મારવાડી કોલેજના છાત્ર સહિત બે લોકોના હૃદયરોગના હુમલાથી મોત
રાજકોટમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે લોકોના મોત નીપજ્યા છે. જેમાં મારવાડી હોસ્ટેલમાં રહી એન્જિનિયરીંગમાં અભ્યાસ કરતા આંધપ્રદેશના છાત્ર અને ઓમનગર હુસેનીચોક…
View More રાજકોટમાં મારવાડી કોલેજના છાત્ર સહિત બે લોકોના હૃદયરોગના હુમલાથી મોતઓરિસ્સાથી સ્ટિલના પાઇપની આડમાં ઘુસાડેલ 1 કરોડનો ગાંજો ઝડપાયો
શહેરમાં SAY NO TO DRUGS મિશન અંતર્ગત નશાના સોદાગરો સામે એસઓજીની ટીમે આકરી કાર્યવાહી કરી બામણબોર ચેકપોસ્ટ પાસેથી 1 કરોડ રૂૂપિયાની કિંમતનો 204.9 કિલો ગાંજો…
View More ઓરિસ્સાથી સ્ટિલના પાઇપની આડમાં ઘુસાડેલ 1 કરોડનો ગાંજો ઝડપાયોપોલીસે ડિટેઇન કરેલ રિક્ષાનો 22 હજારનો દંડ આવતા ચાલકનો આપઘાતનો પ્રયાસ
શહેરમાં આનંદનગર કોલોનીમાં રહેતા યુવકની રિક્ષા ચાર દિવસ પૂર્વ એ ડિવિઝન પોલીસે લાયસન્સ, વિમો અને રિક્ષાના કાગળો ન હોવાથી ડિટેઇન કરી હતી. જેનો આરટીઓનો દંડ…
View More પોલીસે ડિટેઇન કરેલ રિક્ષાનો 22 હજારનો દંડ આવતા ચાલકનો આપઘાતનો પ્રયાસમોંઘવારીમાં વધુ એક ડામ, ગુજરાત ગેસ કંપનીએ CNGમાં ઝીંક્યો 3.75નો વધારો
ગુજરાતમાં મોંઘવારીનો માર સહન કરી રહેલી જનતા પર વધુ એક આર્થિક બોજ ઝીંકાયો છે. ગુજરાત ગેસ કંપનીએ ફરી એકવાર સીએનજીના ભાવમાં તોતિંગ વધારો…
View More મોંઘવારીમાં વધુ એક ડામ, ગુજરાત ગેસ કંપનીએ CNGમાં ઝીંક્યો 3.75નો વધારો