જૂનાગઢ જિલ્લામાં વીજ કંપની જેટકો (GETCO) અને સરકારી તંત્રની નીતિરીતિ સામે ખેડૂતોમાં ભારે રોષ અને અસંતોષ ફેલાયો છે. વર્ષ 1987માં 220 ઊંટની જેતપુર-શાહપુર વીજ લાઈન…
View More જૂનાગઢ પંથકમાં વીજલાઇનોનું 37 વર્ષ જૂનું ભૂત ધુણ્યુંgujarat
ત્રણ શખ્સોએ આપેલી ખૂનની ધમકીથી ડરી પરણિતાએ ખુદ જિંદગી ટુંકાવી નાખી
જામજોધપુર તાલુકાના પરડવા ગામમાં એક પરિણીતાને બ્લેકમેઇલ કરવાનો આરોપ મૂકી તેના ઘરે પહોંચેલા શખ્સોએ પ્લાસ્ટિકના પાઇપ તથા લાકડાના બટકાથી તેમજ ઢીકાપાટુનો માર મારી ગાળો બોલી…
View More ત્રણ શખ્સોએ આપેલી ખૂનની ધમકીથી ડરી પરણિતાએ ખુદ જિંદગી ટુંકાવી નાખીજામનગરના શ્રાવણી લોકમેળાના બાકી રહેલા પ્લોટની હરાજી પૂર્ણ, મનપાને પોણા બે કરોડની આવક
જામનગર મહાનગરપાલિકા દ્વારા આગામી તા.1થી 11 દિવસ માટે આયોજિત થનારા શ્રાવણી લોકમેળાના પ્લોટની ફાળવણીની પ્રક્રિયા હવે પૂર્ણ થઈ છે. અગાઉ કેટલાક પ્લોટ માટે સિંગલ ટેન્ડર…
View More જામનગરના શ્રાવણી લોકમેળાના બાકી રહેલા પ્લોટની હરાજી પૂર્ણ, મનપાને પોણા બે કરોડની આવકજામનગરમાં પોલીસ પેટ્રોલીંગ દરમિયાન રાજસ્થાનના દારૂ સાથે કંડક્ટર ઝડપાયો
જામનગર શહેરમાં પોલીસે પેટ્રોલિંગ દરમિયાન પંચવટી સર્કલ-બેડેશ્વર પુલ નજીકથી રાજસ્થાનના માર્કાવાળા ભારતીય બનાવટના વિદેશી દારૂૂ અને બિયરના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. પોલીસે…
View More જામનગરમાં પોલીસ પેટ્રોલીંગ દરમિયાન રાજસ્થાનના દારૂ સાથે કંડક્ટર ઝડપાયોજામનગર શહેરની પોલીસ દ્વારા ડિટેઇન કરાયેલા 50 વાહનોની હરાજી
જામનગર જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા મોટર વ્હીકલ એક્ટની કલમ-207 હેઠળ વર્ષ 2023થી 2025 દરમિયાન શહેરમાંથી કબ્જે કરવામાં આવેલા અને માલિકોને વાહનો છોડાવવા માટે નોટિસ આપવા…
View More જામનગર શહેરની પોલીસ દ્વારા ડિટેઇન કરાયેલા 50 વાહનોની હરાજીમને મેન્ટલ કરી દીધો, પત્નીની હત્યા કરી પતિનો આપઘાત
સ્ટેટસમાં વીડિયો મુકી કહ્યું… છ મહિનાથી મરી મરીને જીવું છું, પત્નીએ કહ્યું મરી જા વાંધો નહીં, મેં ઘરવાળીનો વધ કર્યો છે જૂનાગઢની હૃદય દ્રાવક ઘટના,…
View More મને મેન્ટલ કરી દીધો, પત્નીની હત્યા કરી પતિનો આપઘાતબસના દરવાજામાં ગળું ફસાતા 7 વર્ષના બાળકનું મોત, ઘટનાના 15 મિનિટના CCTV ફૂટેજ ગાયબ!
વડોદરામાંથી કરૂણ અને શંકાસ્પદ ઘટના સામે આવી છે. શહેરના સૂર્યનગર-તરસાલી બાયપાસથી ધન્યાવી તરફ જવાના રસ્તા પર આવેલા એક રિપેરિંગ કારખાનામાં ઊભેલી લક્ઝરી બસના ઓટોમેટિક…
View More બસના દરવાજામાં ગળું ફસાતા 7 વર્ષના બાળકનું મોત, ઘટનાના 15 મિનિટના CCTV ફૂટેજ ગાયબ!મહેસાણામાં 142 શિક્ષકોએ બોગસ CCC સર્ટિફિકેટ રજૂ કર્યાનો ઘટસ્ફોટ
મહેસાણા જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં એક મોટું શિક્ષણ કૌભાંડ સામે આવ્યું છે. જિલ્લાની વિવિધ શાળાઓમાં ફરજ બજાવતા 142 જેટલા શિક્ષકોએ CCC (કોમ્પ્યુટર નોલેજ) ના…
View More મહેસાણામાં 142 શિક્ષકોએ બોગસ CCC સર્ટિફિકેટ રજૂ કર્યાનો ઘટસ્ફોટરાજકોટ-આટકોટ સિક્સલેનમાં 1 કિ.મી.ના ખર્ચ 55.55 કરોડ!
રાજકોટ-ભાવનગર હાઇવે ઉપર રાજકોટ જિલ્લા માર્ગ અને મકાન વિભાગની હદમાં આવતા રાજકોટથી આટકોટ સુધીનો 45 કિ.મી.નો હાઇવે સિક્સલેન બનાવવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા…
View More રાજકોટ-આટકોટ સિક્સલેનમાં 1 કિ.મી.ના ખર્ચ 55.55 કરોડ!હોટેલો-રેસ્ટોરન્ટોમાં રાજ્યવ્યાપી ચેકિંગ ઝુંબેશ શરૂ કરવા મંત્રીનો આદેશ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટનામાં એક માસૂમ બાળકીનું કરુણ મોત નિપજતાં સમગ્ર રાજ્યમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ દુ:ખદ ઘટનાને પગલે આરોગ્ય મંત્રીએ ઘટના પ્રત્યે…
View More હોટેલો-રેસ્ટોરન્ટોમાં રાજ્યવ્યાપી ચેકિંગ ઝુંબેશ શરૂ કરવા મંત્રીનો આદેશ