આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક અને અધ્યક્ષ ડો. પ્રવીણ તોગડિયાએ જૂનાગઢ શહેરની મુલાકાત લીધી હતી. જોષપુરા સ્થિત ઘોડિયા કોળી સમાજની વાડી ખાતે યોજાયેલી અગત્યની બેઠકમાં મોટી…
View More દેશમાં શિક્ષણ વ્યવસ્થા કથળેલી હોવાથી યુવાનો રસ્તા પર ઉતર્યા: પ્રવિણ તોગડિયાgujarat
યુપીના રાજ્યપાલ આનંદીબેને રક્ષાબંધન માટે રજા મૂકી, રાજીનામાની અફવાએ ગામ ગાંડુ થયું!
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે કાર્યરત આનંદીબહેન પટેલના રાજીનામા અંગે સોશિયલ મીડિયા પર અફવાઓ વહેતી થઈ છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર…
View More યુપીના રાજ્યપાલ આનંદીબેને રક્ષાબંધન માટે રજા મૂકી, રાજીનામાની અફવાએ ગામ ગાંડુ થયું!મુખ્યમંત્રીની અમેરિકા મુલાકાત: AI અને સેમિકોન્ડક્ટર ક્ષેત્રે નવી ભાગીદારીની શોધ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અમેરિકા પહોંચેલા પ્રતિનિધિમંડળે સેન ફ્રાન્સિસ્કોમાં ત્રીજા દિવસે ગૂગલ, માઇક્રોન, પર્પ્લેક્સિટી એઆઇ અને TiE સહિત મોટી ટેક કંપનીઓ અને ઉદ્યોગ જૂથો…
View More મુખ્યમંત્રીની અમેરિકા મુલાકાત: AI અને સેમિકોન્ડક્ટર ક્ષેત્રે નવી ભાગીદારીની શોધRMCમાં ભ્રષ્ટાચારે માજા મૂકી! SIT તપાસ જાણવા આવેલા કોંગ્રેસના નેતાઓની ટીંગાટોળી
મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કચેરીના પટાંગણમાં શહેર કોંગ્રેસ દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને ભારે ધમાસાણ અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મેયર ઓફિસનો ઘેરાવ કરવાનો પ્રયાસ…
View More RMCમાં ભ્રષ્ટાચારે માજા મૂકી! SIT તપાસ જાણવા આવેલા કોંગ્રેસના નેતાઓની ટીંગાટોળીકોન્ટ્રાક્ટરની જવાબદારીવાળા રોડ-રસ્તામાં અધિકારીઓનું ‘સેટિંગ’: ભરી સભામાં પર્દાફાશ
5 વર્ષની ગેરેન્ટી સાથે બનેલા રોડમાં થયેલા નુકસાનીનો ‘સબ સલામત’નો રિપોર્ટ જનરલ બોર્ડમાં અપાતા નગરસેવકો ઉકળી ઉઠ્યા, કોંગ્રેસના નગરસેવકે ઉઠાવેલા મુદ્દામાં શાસકપક્ષ ભાજપના કોર્પોરેટરોએ પણ…
View More કોન્ટ્રાક્ટરની જવાબદારીવાળા રોડ-રસ્તામાં અધિકારીઓનું ‘સેટિંગ’: ભરી સભામાં પર્દાફાશરાજકોટ જિલ્લામાં 10 સ્થળોએ શ્રાવણિયા જુગાર ઉપર દરોડો, 55ની ધરપકડ
રાજકોટ જીલ્લામાં શ્રાવણ માસ દરમિયાન ધમધમતા જુગારધામો પર જીલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરની સૂચના અને માર્ગદર્શન હેઠળ વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થાનિક પોલીસ તેમજ એલસીબીની…
View More રાજકોટ જિલ્લામાં 10 સ્થળોએ શ્રાવણિયા જુગાર ઉપર દરોડો, 55ની ધરપકડભાવનગર નકલી દારૂકાંડમાં સત્તાવાર 5 બિનસત્તાવાર 9ના મોત, 40 સારવારમાં
ભાવનગરમાં નકલી અને ઝેરી દારૂૂના સેવનથી સર્જાયેલા ગંભીર કાંડમાં હાહાકાર મચી ગયો છે. શહેર તથા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ડુપ્લીકેટ દારૂૂ પીવાના કારણે અનેક લોકોની તબિયત…
View More ભાવનગર નકલી દારૂકાંડમાં સત્તાવાર 5 બિનસત્તાવાર 9ના મોત, 40 સારવારમાંડેબિટ કાર્ડ પર લોન કરી ક્રેડિટ કાર્ડ સ્વાઈપિંગના ધંધાના નામે રૂા.9.62 કરોડની ઠગાઈ
રાજકોટ શહેરના કોઠારિયા રોડ પર આવેલી આનંદનગર કોલોનીમાં રહેતા સાગરભાઈ રાજેશભાઈ મોરવાડીયા (ઉં.વ.37) અને તેમના પરિવારજનો તેમજ મિત્રો સાથે ડેબિટ કાર્ડ પર પ્રિ-એપ્રુવ્ડ લોન અને…
View More ડેબિટ કાર્ડ પર લોન કરી ક્રેડિટ કાર્ડ સ્વાઈપિંગના ધંધાના નામે રૂા.9.62 કરોડની ઠગાઈવોશિંગ્ટનમાં વોલમાર્ટના વા.પ્રેસિડેન્ટ સાથે મુખ્યમંત્રીની વન-ટુ-વન બેઠક
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત ડેલિગેશન સાથે યુ.એસ.-કેનેડાના સાપ્તાહિક પ્રવાસ અંતર્ગત સાન ફ્રાંન્સિસ્કોની સફળ મુલાકાત પૂર્ણ કરીને બુધવારે વોશિંગટન ડી.સી. પહોંચ્યા હતા. વોશિંગટન ડી.સી.માં મુખ્યમંત્રીની વન…
View More વોશિંગ્ટનમાં વોલમાર્ટના વા.પ્રેસિડેન્ટ સાથે મુખ્યમંત્રીની વન-ટુ-વન બેઠકઉદ્યોગપતિ સાથે ક્રેડિટ કાર્ડ KYC અપડેટના નામે રૂપિયા 6.52 લાખની છેતરપિંડી
સ્ક્રીન શેરિંગ કરાવ્યા બાદ ઉદ્યોગકાર સાથે ઓનલાઈન ફ્રોડ, ક્રેડિટ કાર્ડ બ્લોક કરાવ્યા તે પહેલાં જ ખાતામાંથી રકમ ઉપડી ગઈ, સ્ક્રીન શેરિંગ એપ્લિકેશન દ્વારા મોબાઈલનો એક્સેસ…
View More ઉદ્યોગપતિ સાથે ક્રેડિટ કાર્ડ KYC અપડેટના નામે રૂપિયા 6.52 લાખની છેતરપિંડી