વડાલિયા પરિવારને સ્ટોન ક્રશરના ધંધામાં વળતરની લાલચ આપી શીશામાં ઉતાર્યા હતા, પૂછપરછમાં મોટા માથાના નામ ખૂલવાની શકયતા રાજકોટના મોટાગજાના ફાઈનાન્સર અમિત ભાણવડીયા અને વિજય માકડીયા…
View More રાજકોટમાં 11 કરોડની છેતરપિંડીમાં ફાઈનાન્સર અમિત ભાણવડિયા ઝડપાયોgujarat
બોટાદના જોગી ડુંગરામાં ગુમ આધેડની માથું કાપેલી લાશ મળતા ચકચાર
બોટાદ જિલ્લાના પાળીયાદ ગામના જોગીડુંગરો વિસ્તારમાંથી એક શખસની લાશ મળી છે. ક્ષત વિક્ષત હાલતમાં લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક તપાસમાં…
View More બોટાદના જોગી ડુંગરામાં ગુમ આધેડની માથું કાપેલી લાશ મળતા ચકચારદ્વારકાના ગોમતી ઘાટને પંચનદતીર્થથી જોડતા સુદામા સેતુ નવનિર્માણનો પ્રારંભ
યાત્રાધામ દ્વારકામાં ગોમતી નદીના બંને કાંઠાને જોડતા સુદામા સેતુ નવનિર્માણની કામગીરી શરૂૂ કરવામાં આવી છે. આ અંગે ખાનગી એજન્સીને વર્ક ઓર્ડર અપાયા બાદ તાજેતરમાં શરૂૂ…
View More દ્વારકાના ગોમતી ઘાટને પંચનદતીર્થથી જોડતા સુદામા સેતુ નવનિર્માણનો પ્રારંભજયરાજસિંહ જાડેજા પરીવાર દ્વારા ખોડલધામ ખાતે કરાયું ધ્વજારોહણ
જેતપુર નજીકનાં કાગવડ સ્થિત પવિત્ર યાત્રાધામ ખોડલધામ મંદિર ખાતે પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા પરીવાર દ્વારા ધ્વજારોહણ કરાયું હતુ. જયરાજસિહ ઉપરાંત તેમના ધર્મપત્નિ ધારાસભ્ય ગીતાબા તથા…
View More જયરાજસિંહ જાડેજા પરીવાર દ્વારા ખોડલધામ ખાતે કરાયું ધ્વજારોહણઅમિત ભાણવડિયા-વિજય માકડિયા સામે 11 કરોડની છેતરપિંડીની ફરિયાદ
વડાલિયા પરિવારને સ્ટોન ક્રશરના ધંધામાં 12 ટકા વળતરની લાલચ આપી શીશામાં ઉતાર્યા ફાઈનાન્સના મોટા ધંધાર્થીઓ સામે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાતા ભારે ખળભળાટ રાજકોટના મોટાગજાના ફાઈનાન્સર…
View More અમિત ભાણવડિયા-વિજય માકડિયા સામે 11 કરોડની છેતરપિંડીની ફરિયાદતા.16 ફેબ્રુઆરીથી વિધાનસભાનું બજેટ સત્ર યોજવાની જાહેરાત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આગામી ચૂંટણી પૂર્વે વિધાનસભાનો બજેટ સત્ર યોજાશે. ગુજરાત સરકાર દ્વારા આજે વિધાનસભાના બજેટ સત્રની તારીખો જાહેર કરવામાં આવી છે. જે મુજબ…
View More તા.16 ફેબ્રુઆરીથી વિધાનસભાનું બજેટ સત્ર યોજવાની જાહેરાતએક દિ’માં 378 મિલકતો સિલ, બાકીદારોમાં દેકારો
મહાનગરપાલિકાની વેરાવસૂલાત શાખા દ્વારા મેગાડ્રાઇવ: 485 આસામીઓ પાસેથી રૂા.4.92 કરોડની વસૂલાત મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા મિલકત વેરાનો 454 કરોડનો લક્ષ્યાંક સિધ્ધ કરવા માટે બાકીદારો ઉપર…
View More એક દિ’માં 378 મિલકતો સિલ, બાકીદારોમાં દેકારોનિર્મલા કોન્વેન્ટ રોડ પર જીમમાં સોડા બોટલના ઘા કરનાર નામચીન સહિત ચાર પકડાયા
શહેરનાં નિર્મલા કોર્નવેન્ટ રોડ વિસ્તારમાં આવેલા જીમમાં સોડા બોટલનાં છુટા ઘા કરી તોડફોડ કરી આતંક મચાવવાના મામલે ગાંધીગ્રામ પોલીસે ચાર શખ્સોની અટકાયત કરી ઘટના સ્થળે…
View More નિર્મલા કોન્વેન્ટ રોડ પર જીમમાં સોડા બોટલના ઘા કરનાર નામચીન સહિત ચાર પકડાયારાજકોટ રેલવે સ્ટેશન પર ‘સ્માર્ટ ડિજિટલ લોકર’ સુવિધા શરૂ
રેલવેની આધુનિક સેલ્ફ સર્વિસ કલોક રૂમ સુવિધા મુસાફરો માટે સુરક્ષિત, સ્વચાલિત અને અનુકૂળ સામાન સંગ્રહ મુસાફરોની સુવિધાને નવી ઊંચાઈઓ પર લઈ જવા અને સ્ટેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના…
View More રાજકોટ રેલવે સ્ટેશન પર ‘સ્માર્ટ ડિજિટલ લોકર’ સુવિધા શરૂશહેરના મહત્વપૂર્ણ વિકાસકાર્યોની કામગીરીની સમીક્ષા કરતા મ્યુનિસિપલ કમિશનર સુમેરા
હોકર્સ ઝોન, ઇન્ડોર સ્ટેડિયમ, વુમન વર્કિંગ હોસ્ટેલના સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યુ રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ ગઈકાલે તા.15/01/2026ના રોજ શહેરના વિવિધ મહત્વપૂર્ણ વિકાસકાર્યો…
View More શહેરના મહત્વપૂર્ણ વિકાસકાર્યોની કામગીરીની સમીક્ષા કરતા મ્યુનિસિપલ કમિશનર સુમેરા