80 ફૂટ રોડ પર શેઠ હાઇસ્કૂલની બાજુમાં અદ્યતન બિલ્ડિંગ તૈયાર કરાશે, ટેન્ડર પ્રસિધ્ધ મહાનગરપાલિકા દ્વારા લોકોની સુખાકારી માટે લગભગ તમામ વોર્ડમાં કોમ્યુનિટી હોલ બનાવ્યા છે.…
View More વોર્ડ નં.14માં રૂા.17.20 કરોડના ખર્ચે બનશે એ.સી.કોમ્યુનિટી હોલgujarat
વધુ એક યુવકનું ખાખી પહેરવાનું સપનું અધૂરું રહ્યું.. ગોધરામાં પોલીસ ભરતીની દોડમાં યુવક પિતાની નજર સામે જ ઢળી પડ્યો
છોટાઉદેપુરના એક યુવાન માટે પોલીસ ભરતીની શારીરિક કસોટી ઘાતક સાબિત થઇ છે. ગોધરા ખાતે આવેલા એસ.આર.પી. ગ્રુપ-5ના મેદાનમાં વહેલી સવારે દોડતી વખતે શ્વાસ ચડતા…
View More વધુ એક યુવકનું ખાખી પહેરવાનું સપનું અધૂરું રહ્યું.. ગોધરામાં પોલીસ ભરતીની દોડમાં યુવક પિતાની નજર સામે જ ઢળી પડ્યોરૂમ પાર્ટનરના ત્રાસથી મહિલા ગ્રામ સેવકનો આપઘાતનો પ્રયાસ
મૂળ વીંછીયા પંથકની વતની અને હાલ રાજકોટમાં પીજીમાં રહી ગ્રામ સેવક દળના ખેતી વિભાગમાં નોકરી કરતી યુવતીએ પીજીના માલિક અને રૂૂમ પાર્ટનર યુવતીના ત્રાસથી બીમારીની…
View More રૂમ પાર્ટનરના ત્રાસથી મહિલા ગ્રામ સેવકનો આપઘાતનો પ્રયાસબગદાણા વિવાદમાં 1 ફેબ્રુ.એ કોળી સમાજનું મહાસંમેલન
ભોગ બનનાર નવનીત બાલધિયાએ વીડિયો સંદેશ થકી ભાવનગરમાં ઉમટી પડવા આહવાન કર્યુ બહુ ચર્ચિત બગદાણા આશ્રમના સેવક નવનીત બાલધિયા પર થયેલા હિચકારા હુમલાને પગલે રોષે…
View More બગદાણા વિવાદમાં 1 ફેબ્રુ.એ કોળી સમાજનું મહાસંમેલનરાષ્ટ્રધ્વજની નિર્માણયાત્રા રજૂ કરશે ગુજરાતનો ટેબ્લો
’વંદે માતરમ’ ગીતની 150-મી વર્ષગાંઠના ઉપલક્ષમાં આ વિષયના પ્રતિઘોષરૂૂપે ’વંદે માતરમ’ શબ્દની પૃષ્ઠભૂમિથી જ શરુ થયેલી ભારતીય રાષ્ટ્રધ્વજની નિર્માણયાત્રા, તેની બદલાતી તાસીર અને તવારિખની રોચક…
View More રાષ્ટ્રધ્વજની નિર્માણયાત્રા રજૂ કરશે ગુજરાતનો ટેબ્લોહાઇકોર્ટે અરજદારને ગુજરાતીમાં રજૂઆત કરવાની મંજૂરી આપી
ભાષાના અવરોધના કારણે કોઇ વ્યક્તિની ન્યાય મેળવવાની પ્રક્રિયા અટકવી જોઇએ નહીં ગુજરાત હાઈકોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને પ્રશંસનીય નિર્ણય લઈને ન્યાય પ્રક્રિયામાં માનવીય અભિગમ દાખવ્યો…
View More હાઇકોર્ટે અરજદારને ગુજરાતીમાં રજૂઆત કરવાની મંજૂરી આપીમકાનના હપ્તા ચડી જતાં સોની પરિવારનો સામૂહિક આપઘાતનો પ્રયાસ
રાજકોટમાં અગરબતીનો વ્યવસાય કરતાં પરિવારે મકાન માટે 4 લાખની લોન લીધી હતી, આર્થિક ભીંસથી કંટાળી વેપારીએ પત્ની અને યુવાન પુત્ર સાથે ઝેરના પારખા કર્યા…
View More મકાનના હપ્તા ચડી જતાં સોની પરિવારનો સામૂહિક આપઘાતનો પ્રયાસTP ફાઈનલ અને ડ્રાફટ વિસ્તારમાંથી બિનખેતીની જોગવાઈ રદ
કેન્દ્રનાં ઉચ્ચ અધિકારીઓ સાથે રાજ્ય સરકારના તમામ સચિવોની યોજાયેલી બેઠકમાં કરાયેલી ગંભીર વિચારણા બિનખેતીની લાંબી પ્રક્રિયાના કારણે ઉદ્યોગો સહિતનાં પ્રોજેકટો ઉપર પ્રતિકૂળ અસરો પડતી હોવાના…
View More TP ફાઈનલ અને ડ્રાફટ વિસ્તારમાંથી બિનખેતીની જોગવાઈ રદમોરબીમાં એસઆઇઆર કામગીરીના ફોર્મ 7 નિયમ સામે કોંગ્રેસનો વિરોધ
ચુંટણી પંચ દ્વારા સરની કામગીરી કરવામાં આવી હતી જેમાં રાજકીય પ્રભાવ હેઠળ ફોર્મ 7 ના મોટાપાયે થયેલા સબમીશન અને તેની સ્વીકૃતિ બાબતે તપાસ કરવાની માંગ…
View More મોરબીમાં એસઆઇઆર કામગીરીના ફોર્મ 7 નિયમ સામે કોંગ્રેસનો વિરોધઉપલેટામાં 44 હજારના ગાંજા સાથે કુખ્યાત મહિલાની ધરપકડ
ઉપલેટામાં રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે દરોડો પાડી 44 હજારના ગાંજા સાથે કુખ્યાત મહિલાની ધરપકડ કરી સપ્લાયરની શોધખોળ શરૂૂ કરી છે. મળતી વિગતો મુજબ રાજકોટ રેન્જ…
View More ઉપલેટામાં 44 હજારના ગાંજા સાથે કુખ્યાત મહિલાની ધરપકડ