મોરબીના બાયપાસ રોડ ઉપર પરશુરામ બ્રિજથી લઈને ભક્તિનગર સર્કલ સુધીના વિસ્તારમાં રોડની બંને બાજુએ કરવામાં આવેલા દબાણ તોડવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી અને મહાપાલિકાની…
View More મોરબી બાયપાસ રોડ ઉપર 10 કાચા પાકા દબાણો હટાવાયાgujarat
સુરેન્દ્રનગરમાં બિલ વગરના પાન-મસાલા સાથે ત્રણ ઝડપાયા, માલ ડુપ્લિકેટ હોવાનું ખુલ્યું
સુરેન્દ્રનગર SOG પોલીસે બિલ વગરના અને ડુપ્લિકેટ જેવા લાગતા પાન-મસાલા અને બીડીનું વેચાણ કરતા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે કુલ 41,855નો મુદ્દામાલ જપ્ત કર્યો…
View More સુરેન્દ્રનગરમાં બિલ વગરના પાન-મસાલા સાથે ત્રણ ઝડપાયા, માલ ડુપ્લિકેટ હોવાનું ખુલ્યુંસાયલા પંથકના ખાણમાલિકો દ્વારા બેમુદતી હડતાળ
સાયલા તાલુકામાં આજથી તમામ કવોરી અને ખાણોની કામગીરી સંપૂર્ણપણે બંધ રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સાયલા ખાતે આવેલી 100થી વધુ બ્લેક ટ્રેપ કવોરી, અંદાજે…
View More સાયલા પંથકના ખાણમાલિકો દ્વારા બેમુદતી હડતાળબચાવની પણ તક અપાઇ નહીં, આ સમાજનો નહીં બે-ચાર લોકોનો નિર્ણય
ડીસાના જાબડીયા ગામે ઠાકોર સમાજ દ્વારા લેવાયેલા એક કડક નિર્ણય બાદ સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. સમાજે તાજેતરમાં જ બનાવેલ બંધારણ મુજબ, લગ્ન પ્રસંગમાં…
View More બચાવની પણ તક અપાઇ નહીં, આ સમાજનો નહીં બે-ચાર લોકોનો નિર્ણયલગ્નમાં ડી.જે. વગાડનાર કલાાકારો નાત બહાર: ઠાકોર સમાજનો નિર્ણય
કલાકારો જ નિયમો તોડે તો સામાન્ય લોકો પર અસર પડે બનાસકાંઠાના જાબડીયા ગામે મળેલી ઠાકોર સમાજની ભવ્ય મહાસભામાં સામાજિક શિસ્ત અને એકતા જાળવવા માટે એક…
View More લગ્નમાં ડી.જે. વગાડનાર કલાાકારો નાત બહાર: ઠાકોર સમાજનો નિર્ણયવ્યસન મુક્તિ માટે સહયોગ આપવા સાંસદ ગેનીબેનનો 41 નેતાઓને પત્ર
રાજકીય પક્ષા-પક્ષી ભૂલી એક મંચ પર આવવા આહ્વાન, પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા ગામેગામ વ્યસનમુક્તિ સંગઠનો બનાવવા, ધર્મગુરુઓ, સામાજિક આગેવાનોને મેદાનમાં આવવા અપીલ ગુજરાતમાં દારૂૂ,…
View More વ્યસન મુક્તિ માટે સહયોગ આપવા સાંસદ ગેનીબેનનો 41 નેતાઓને પત્રઅમદાવાદના સાણંદમાં હાઇ પ્રોફાઇલ દારૂની પાર્ટી ઝડપાઈ, 80 યુવક-યુવતીની અટકાયત
અમદાવાદના સાણંદ નજીક ગોરજમાં હાઇ પ્રૉફાઇલ દારૂ પાર્ટીનો પર્દાફાશ થયો છે. સાણંદ પોલીસે બાતમીને આધારે રેડ પાડીને નિર્વાણા ગ્રીન્સના વિકેન્ડ હોમમાં ચાલતી દારૂની મહેફિલ…
View More અમદાવાદના સાણંદમાં હાઇ પ્રોફાઇલ દારૂની પાર્ટી ઝડપાઈ, 80 યુવક-યુવતીની અટકાયતગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 5000થી વધુ જગ્યાઓ ભરવામાં આવશે
જુનિયર કલાર્કની 3005, મહેસુલી કલાર્કની 1600, સિનિયર કલાર્ક 503, સમાજ કલ્યાણ નિરીક્ષક 125 સહિતની જગ્યા માટે કાલથી ઓનલાઇન અરજી થઇ શકશે ગુજરાતમાં સરકારી નોકરી ઈચ્છુકો…
View More ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 5000થી વધુ જગ્યાઓ ભરવામાં આવશેકાર અકસ્માતની નુકસાનીના રૂપિયા 3.50 લાખની ઉઘરાણીમાં ટ્રાફિક વોર્ડનનું અપહરણ, બેફામ માર માર્યો
સ્પીડવેલ ચોકથી ઢેબર રોડ નાગરિક બેંકની સામે પાર્કિંગમાં અડધો કલાક સુધી માર મારતાં મોઢુ સોજી ગયું રાજકોટ શહેરના સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે રહેતાં ટ્રાફીક વોર્ડનનું…
View More કાર અકસ્માતની નુકસાનીના રૂપિયા 3.50 લાખની ઉઘરાણીમાં ટ્રાફિક વોર્ડનનું અપહરણ, બેફામ માર માર્યોસામાકાંઠે 126 કિલો ચાંદીની ચોરી
લગ્નમાં ગયેલા ઘરેણાના મોટાગજાના વેપારી મિત્રના ઘરમાં ચાંદી મુકીને ગયા ને વહેલી સવારે તસ્કરો ત્રાટકયા, શંકાસ્પદ કાર સીસીટીવીમાં દેખાઈ ક્રાઈમ બ્રાંચ, એલસીબી સહિત પોલીસની 10…
View More સામાકાંઠે 126 કિલો ચાંદીની ચોરી