ગુજરાતના નાણામંત્રી કનુભાઇ દેસાઇએ આજે વિધાનસભામાં વર્ષ 2026-27નું બજેટ રજુ કર્યું હતું. નાણામંત્રી કનુ દેસાઈ સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને એક નવો વિક્રમ…
View More Gujarat Budget LIVE : ગુજરાત રાજ્યનું રૂ 4.08 લાખ કરોડનું બજેટ નાણા મંત્રીએ કર્યું જાહેરgujarat
લાઠીના ઝરખિયા ગામે છ લોકો ઉપર મધમાખીના ઝૂંડનો હુમલો
અમરેલી જિલ્લામાં હવે સિંહ, દિપડા, શ્વાનોના હુમલાઓ બાદ ઝેરી મધમાખીનો આંતક વધ્યો છે. લાઠીના ઝરખીયા ગામે 6 વ્યક્તિઓ પર ઝેરી મધમાખીએ હુમલો કર્યો હતો. મધમાખીના…
View More લાઠીના ઝરખિયા ગામે છ લોકો ઉપર મધમાખીના ઝૂંડનો હુમલોસાયલાના ધજાળા ગામે ધો.8ની છાત્રાનો ઝેર પી આપઘાત
સાયલા પાસેના ધજાળા ગામે રહેતી અને ધોરણ આઠમાં અભ્યાસ કરતી 16 વર્ષની તરુણીએ ગઈકાલે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે રાજકોટ શહેરની…
View More સાયલાના ધજાળા ગામે ધો.8ની છાત્રાનો ઝેર પી આપઘાતગોંડલમાં મરી જવાના વિચાર કરતા યુવાનનો ગળેફાંસો ખાવાનો પ્રયાસ
પત્નીએ બચાવી યુવાનને હોસ્પિટલે ખસેડયો ગોંડલના ગુંદાળા ચોકડી પાસે આવેલા જીવણ જ્યોત પાર્કમાં રહેતા યુવાને ગળે ફાંસો ખાઈ લેતા તેમને બચાવી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો…
View More ગોંડલમાં મરી જવાના વિચાર કરતા યુવાનનો ગળેફાંસો ખાવાનો પ્રયાસSIR બાદ મતદાર યાદીમાં 13.39% મતદાર ઘટી ગયા
અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ મતદારો: સુરેન્દ્રનગરમાં ફકત 99 મતદારો ઘટયા ગુજરાતની મતદાર યાદીના ખાસ સઘન સુધારાથી મતદારોની સંખ્યા 13.39% ઘટી ગઈ છે. મહિનાઓની ચકાસણી, કાઢી…
View More SIR બાદ મતદાર યાદીમાં 13.39% મતદાર ઘટી ગયાધ્રોલમાં કોર્પોરેટરના પતિ અને તેમના ભાઇ પર હુમલો, બે શખ્સો સામે નોંધાયો ગુનો
ધ્રોલમાં વેપારીએ ઉધારીના રૂૂપિયા માંગતા બે શખ્સોએ વેપારી અને તેના ભાઈ પર હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. અગાઉ ઉધારીમાં સિગરેટ લઈને રૂૂપિયા ન આપનાર…
View More ધ્રોલમાં કોર્પોરેટરના પતિ અને તેમના ભાઇ પર હુમલો, બે શખ્સો સામે નોંધાયો ગુનોદિલ્હી એટીએસે મુન્દ્રા પોર્ટ પરથી ઝડપેલો આઠ કરોડનો દવાનો જથ્થો ડ્રગ્સ મીશ્રિત હોવાનો ઘટસ્ફોટ
17 લાખથી વધારે નંગ પ્રતિબંધિત દવાઓ મળી આવી હતી મુન્દ્રા પોર્ટ પર દિલ્હી એટી એસની કાર્યવાહીમાં નિકાસથી રિ કોલ કરેલા ક્ધટેનરમાંથી મિસ ડિકલેરેશનના મામલામાં 32…
View More દિલ્હી એટીએસે મુન્દ્રા પોર્ટ પરથી ઝડપેલો આઠ કરોડનો દવાનો જથ્થો ડ્રગ્સ મીશ્રિત હોવાનો ઘટસ્ફોટપોલીસ ભરતીમાં ગોલમાલના મામલે હાઇકોર્ટે માંગ્યો જવાબ
2024ની ભરતીમાં 165 સેન્ટીમીટરની ઉંચાઇ નોંધાયા બાદ 2026માં ઘટી ગઇ ત્રણ ઉમેદવારોની તબીબી દેખરેખ હેઠળ ફરીથી માપણી કરવા આદેશ ગુજરાત પોલીસમાં ખાખી પહેરવાનું સપનું જોતા…
View More પોલીસ ભરતીમાં ગોલમાલના મામલે હાઇકોર્ટે માંગ્યો જવાબઉપલેટામાં મકાનમાં અચાનક આગ લાગતા ઘરવખરી બળીને ખાક
ગરીબ પરિવાર પર આભ ફાટ્યું: સદનસીબે મોટી જાનહાની ટળી ઉપલેટા શહેરના ધોરાજી રોડ પર સાંઢીયા પુલ પાસે આવેલ સિલ્વર રેસીડેન્સી નામની સોસાયટીમાં ગત મોડી રાત્રે…
View More ઉપલેટામાં મકાનમાં અચાનક આગ લાગતા ઘરવખરી બળીને ખાકરાજકોટ ગ્રામ્યના પ્રશ્ર્નોના નિકાલ માટે કાલથી સરપંચ સંવાદ યોજાશે
ડી.ડી.ઓ સહિતના અધિકારીઓ તાલુકા મથકોએ બેઠક યોજી પ્રશ્ર્નો હલ કરશે રાજકોટ જિલ્લાના ગામડાઓના છેવાડાના નાગરિકો સુધી સરકારની જનકલ્યાણકારી યોજનાઓના લાભ સમયસર પહોંચાડવા અને ગ્રામ્ય કક્ષાના…
View More રાજકોટ ગ્રામ્યના પ્રશ્ર્નોના નિકાલ માટે કાલથી સરપંચ સંવાદ યોજાશે