ઓખામાં રહેતા એક પોલીસ કર્મચારી દ્વારા એક યુવતીને લગ્ન કરવાનું કહી ત્યાર બાદ દુષ્કર્મ ગુજાર્યાની તથા બ્લેક મેઈલ કર્યાની ફરિયાદ ઓખા મરીન પોલીસ મથકમાં…
View More રક્ષક બન્યો ભક્ષક: યુવતી પર દુષ્કર્મ સબબ ઓખાના પોલીસ કર્મી સામે ફરિયાદgujarat
નાગપુરની ટોળકીએ એક સંતાનની માતાને કુંવારી બતાવી યુવકને પરણાવી દીધી !
કબૂતરની ચણ નાખવાનો વ્યવસાય કરતા લગ્ગ્નવાંચ્છુક યુવકને દલાલ ટોળકી ભટકાઈ ગઈ નાગપુર રહેતા યુવતિનો પતિ અને પરિવાર રાજકોટ આવતા હકીકત જાણવા મળી : પોલીસે ગુનો…
View More નાગપુરની ટોળકીએ એક સંતાનની માતાને કુંવારી બતાવી યુવકને પરણાવી દીધી !રૈયા રોડ સવન સેરેના એપાર્ટમેન્ટમાં જુગાર રમતા સાત સિનિયર સિટીઝન ઝડપાયા
રાજકોટના યુનિવર્સિટી પોલીસ મથકના સ્ટાફને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે રૈયા રોડ સવન સેરેના એપાર્ટમેન્ટ એ-વિંગમાં બીજા માળે ફ્લેટ નં.202માં રહેતા મનુભાઈ આરદેસણાના મકાનમાં જુગાર…
View More રૈયા રોડ સવન સેરેના એપાર્ટમેન્ટમાં જુગાર રમતા સાત સિનિયર સિટીઝન ઝડપાયામુંજકા ફોરેસ્ટ કચેરીમાં હાજરી પુરાવવા ગયેલા આરોપીને આરએફઓ સહિતે ફડાકા ઝીંકી કાનનો પડદો ફાડી નાખ્યો
મુંજકા રેન્જ ફોરેસ્ટની કચેરીમાં ગત જાન્યુઆરીમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. ઓફિસે હાજરી પુરાવવા આવેલા આરોપીને આર.એફ.ઓ. સહિતના સ્ટાફે ફડાકા ઝીંકી કાનનો પડદો ફાડી નાખ્યો…
View More મુંજકા ફોરેસ્ટ કચેરીમાં હાજરી પુરાવવા ગયેલા આરોપીને આરએફઓ સહિતે ફડાકા ઝીંકી કાનનો પડદો ફાડી નાખ્યોકુબલિયાપરામાં ઘરનો સામાન ફેરવવા બાબતે નવોઢાને કાકાજીએ પથ્થર ઝીંક્યો
થોરાળા વિસ્તારમાં આવેલા કુબલીયાપરામાં રહેતા પરિણીતાને ઘરનો સામાન ફેરવવા મામલે તેમના કાકાજી એ પથ્થર વડે માર મારતા તેણીને શરીરને ઇજા પહોંચી હતી અને તેમને ઇજાગ્રસ્ત…
View More કુબલિયાપરામાં ઘરનો સામાન ફેરવવા બાબતે નવોઢાને કાકાજીએ પથ્થર ઝીંક્યોહત્યારી પત્ની જેલભેગી થતા પતિ રઝળી પડ્યો, દારૂના રવાડે ચડી જતા મોત
છ વર્ષ પૂર્વે પત્નીએ ભત્રીજાની હત્યા નીપજાવતા આજીવન સજા પડ્યા બાદ રખડતું જીવન જીવતો’તો શહેરના કોઠારિયા રોડ પર મેહુલનગરમાં છ વર્ષે પૂર્વ ત્રણ વર્ષના ભત્રીજાની…
View More હત્યારી પત્ની જેલભેગી થતા પતિ રઝળી પડ્યો, દારૂના રવાડે ચડી જતા મોતદીકરીને ખાખી વર્દી પહેરેલી જૂએ એ પહેલાં પિતા જિંદગીનો જંગ હારી ગયા
ગાંધીનગરમાં પોલીસ ભરતીની પ્રેક્ટિકલ પરીક્ષા દરમિયાન કરુણ ઘટના બની હતી. ગાંધીનગરના સેક્ટર 27 ભરતી ગ્રાઉન્ડ પર દીકરી પરીક્ષા માટે મેદાનમાં દોડતી હતી, ત્યારે બહાર તેના…
View More દીકરીને ખાખી વર્દી પહેરેલી જૂએ એ પહેલાં પિતા જિંદગીનો જંગ હારી ગયાસ્ટેન્ડિંગ કમિટિએ રજૂ કરેલું બજેટ બેઠાથાળે મંજૂર કરતી સામાન્ય સભા
વર્તમાન કોર્પોરેટરોના છેલ્લા બોર્ડમાં હાકલા પડકારા વચ્ચે 11 દરખાસ્તો મંજૂર વિપક્ષનો અવાજ દબાવવા શાસકોએ બંધ કરાવી દીધા માઇક એઇ બધુ બંધ કરી દે નહીં તો…
View More સ્ટેન્ડિંગ કમિટિએ રજૂ કરેલું બજેટ બેઠાથાળે મંજૂર કરતી સામાન્ય સભાબજેટમાં ખેડૂતો માટે મોટી જાહેરાત, જાણો કરોડોની નવી જોગવાઈઓ…
ગુજરાતના નાણામંત્રી કનુભાઇ દેસાઇએ આજે વિધાનસભામાં વર્ષ 2026-27નું બજેટ રજુ કર્યું હતું. નાણામંત્રી કનુ દેસાઈ સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને એક નવો વિક્રમ…
View More બજેટમાં ખેડૂતો માટે મોટી જાહેરાત, જાણો કરોડોની નવી જોગવાઈઓ…પોતાના ઘરનું સપનું હવે થશે સાકાર!! સરકારે 3.15 લાખ નવા આવાસો અને મફત અનાજની કરી જાહેરાત
ગુજરાતના નાણામંત્રી કનુભાઇ દેસાઇએ આજે વિધાનસભામાં વર્ષ 2026-27નું બજેટ રજુ કર્યું હતું. નાણામંત્રી કનુ દેસાઈ સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને એક નવો…
View More પોતાના ઘરનું સપનું હવે થશે સાકાર!! સરકારે 3.15 લાખ નવા આવાસો અને મફત અનાજની કરી જાહેરાત