વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત-2047ના નિર્માણ માટે વિકાસના પાંચ સ્તંભ આધારિત બજેટ રાજકોટ-ગાંધીનગર- વડોદરા-સુરતમાં મેડીસિટી, અમદાવાદ- ગાંધીનગર- જૂનાગઢ- મહેસાણા- વલસાડમાં ખોરાક-ઔષધની આધુનિક લેબ. બનશે…
View More ગુજરાતનું રૂા.3.70 લાખ કરોડનું બજેટ રજૂ કરતા નાણામંત્રીGujarat budget
PM-JAY માટે રૂા. 3676 કરોડની જોગવાઈ
આરોગ્ય વિભાગના બજેટમાં 16.35 ટકાનો વધારો કરી રૂા. 23,385 કરોડની જોગવાઈ : રાજકોટ, સુરત, ગાંધીનગરમાં કેન્સર-કાર્ડિયાકની સેવા માટે રૂા. 231 કરોડ ફાળવ્યા વધુ ચાર જિલ્લામાં…
View More PM-JAY માટે રૂા. 3676 કરોડની જોગવાઈસ્ટેમ્પ ડ્યૂટી-ગીરોખત-ભાડાપટ્ટા લેખ-ઈલે. વાહનોની ડ્યૂટીમાં રાહત: ઈ-રજિ.ની નવી સુવિધા
મેક્સી પ્રકારના પેસેન્જર વાહનોમાં હવે 6 ટકા વેરો રાજ્યના નાણામંત્રીએ આજે રજુ કરેલા બજેટમાં સ્ટેમ્પડ્યુટી, ભાડા પટ્ટાના લેખ, ગીરો ખત, ગીરો મુક્તિલેખ, ઈલેક્ટ્રીક વાહનો,…
View More સ્ટેમ્પ ડ્યૂટી-ગીરોખત-ભાડાપટ્ટા લેખ-ઈલે. વાહનોની ડ્યૂટીમાં રાહત: ઈ-રજિ.ની નવી સુવિધામુખ્યમંત્રી ના બનાવો તો કોઈ વાંધો નહીં પણ પ્રદેશ ભાજપ પ્રમુખ તો બનાવો જ
ગુજરાત ભાજપ પ્રદેશના નવા અધ્યક્ષની વરણીને લઈને ગુજરાત ઠાકોર સમાજના પ્રદેશ પ્રમુખ નવઘણજી ઠાકોરનું મોટું નિવેદન સામે આવ્યું છે. નવઘણજીએ પ્રદેશ ભાજપ પ્રમુખ માટેની વરણી…
View More મુખ્યમંત્રી ના બનાવો તો કોઈ વાંધો નહીં પણ પ્રદેશ ભાજપ પ્રમુખ તો બનાવો જગુજરાતનું 3 લાખ 70 હજાર કરોડનું બજેટ રજૂ, રના ઘરની સહાયમાં વધારો, રાજ્યમાં બે નવા એક્સપ્રેસ વે બનશે
નાણામંત્રી કનુ દેસાઇ ગુજરાતનું વર્ષ 2025-26નું 3 લાખ 70 હજાર 250 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ આજે ગુજરાતનું સતત ચોથીવાર…
View More ગુજરાતનું 3 લાખ 70 હજાર કરોડનું બજેટ રજૂ, રના ઘરની સહાયમાં વધારો, રાજ્યમાં બે નવા એક્સપ્રેસ વે બનશેવિધાનસભામાં બજેટ રજૂ કરતા નાણામંત્રી કનુભાઇ દેસાઇ
ગત વર્ષ કરતા કદમાં વધારો, રૂા.3.70 લાખ કરોડથી રૂા.4 લાખ કરોડ વચ્ચે બજેટ રહેવાનો અંદાજ ગુજરાતના નાણામંત્રી કનુભાઇ દેસાઇએ આજે વિધાનસભામાં વર્ષ 2024-25નું બજેટ રજુ…
View More વિધાનસભામાં બજેટ રજૂ કરતા નાણામંત્રી કનુભાઇ દેસાઇ