તોફાની પવન સાથે કરાનો વરસાદ પડયો, ઠેર-ઠેર છાપરા ઉડયા, વૃક્ષો-વીજપોલ ધરાશાયી ખેડૂતોને કુદરતનો ફટકો, ખેતરો અને માર્કેટ યાર્ડોમાં પડેલો માલ પલળી ગયો, હજુ બે દિવસ…
View More ચૈતરે અષાઢી માહોલ: 121 તાલુકામાં માવઠું ત્રાટકયું, 3ના મોતgujarat news
ગોંડલના મોટાદડવામાં 26 વર્ષ પૂર્વે 3000ના તલની લૂંટનો આરોપી પકડાયો
ગોંડલ તાલુકાના મોટા દડવા ગામે 26 વર્ષ પૂર્વે 30 હજારના તલની લુંટમાં છેલ્લા 26 વર્ષથી ફરાર રાજકોટના કોઠારિયા સોલ્વન્ટ પાસે રહેતા શખ્સને રાજકોટ ગ્રામ્ય એલસીબીની…
View More ગોંડલના મોટાદડવામાં 26 વર્ષ પૂર્વે 3000ના તલની લૂંટનો આરોપી પકડાયોઅમદાવાદની મયુર કેમિકલને ત્યાં આવકવેરાના દરોડા
આવકવેરા વિભાગે માર્ચ એન્ડિંગ પૂર્વે અમદાવાદમાં મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ઈન્કમટેક્સનાં વિભાગ દ્વારા ઇન્ડસ્ટ્રીયલ ડાય બનાવતાં મેન્ફ્યુફેક્ચર એક્સપોર્ટર મયુર ડાય કેમિકલ ઈન્ડસ્ટ્રીઝને ત્યાં…
View More અમદાવાદની મયુર કેમિકલને ત્યાં આવકવેરાના દરોડાટ્રેલર પાછળ ટ્રેકટર ઘૂસી જતાં ચાલક યુવાનનું મોત
માળિયા કચ્છ નેશનલ હાઇવે પર આગળ જતા ટ્રેઇલર પાછળ ટ્રેઇલર ઘુસી જતા ચાલકનું મોત થયું હતું બનાવ મામલે માળિયા પોલીસે વધુ તપાસ ચલાવી છે. મૂળ…
View More ટ્રેલર પાછળ ટ્રેકટર ઘૂસી જતાં ચાલક યુવાનનું મોતવિરનગરમાં સરકારી જમીનમાં ઓઈલ મીલ ખડકી દેનાર સામે લેન્ડગ્રેબીંગ
આટકોટના વીરનગરમાં સરકારી જમીન ઉપર ગેરકાયદેસર અને અનઅધિકૃત રીતે કબ્જો કરી મહાદેવ મીની ઓઈલ મીલનું બાંધકામ કરી વેપાર કરી વાણિજય ઉપયોગ કરનાર ઓઈલમીલના માલિક સામે…
View More વિરનગરમાં સરકારી જમીનમાં ઓઈલ મીલ ખડકી દેનાર સામે લેન્ડગ્રેબીંગગોહિલવાડમાં મિનિ વાવાઝોડું : પાલિતાણામાં વૃક્ષ પડતા એકનું મોત
તોફાની પવનથી વૃક્ષો ધરાશાયી, છાપરા ઉડ્યા: 323 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો ભાવનગર શહેર સહિત સમગ્ર જિલ્લાના ગઈકાલે સાંજે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. સાંજના 6…
View More ગોહિલવાડમાં મિનિ વાવાઝોડું : પાલિતાણામાં વૃક્ષ પડતા એકનું મોતમોટીમારડ-પાટણવાવ રોડ પર વૃક્ષ ધરાશાયી
આ રોજ વરસાદને પવનના કારણે મોટીમારડથી પાટણવાવ જતા રસ્તા ઉપર વૃક્ષ ધરાશયી થતા રસ્તો બંધ હોવાના કારણે ખબર પડતા વિરલભાઈ પન્ના દ્વારાતાત્કાલિક ખસેડવાની કામગીરી હાથ…
View More મોટીમારડ-પાટણવાવ રોડ પર વૃક્ષ ધરાશાયીજામનગર-ખંભાળિયા માર્ગ પર એલપીજી ભરેલું ટેન્કર પલટી ખાઈ જતાં દોડધામ
જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર સાપર ગામના પાટીયા પાસે આજે સવારે 9.30 વાગ્યાના અરસામાં જી.જે.-6 એ.એક્સ. 9024 નંબરનું એલપીજી ભરેલું ગેસ ટેન્કર અકસ્માતે પલટી મારી…
View More જામનગર-ખંભાળિયા માર્ગ પર એલપીજી ભરેલું ટેન્કર પલટી ખાઈ જતાં દોડધામજામનગર જિલ્લામાં વાવાઝોડા સાથે કરાનો વરસાદ
કલાકના 60ની ઝડપે પવન ફૂંકાતા હોર્ડિંગ્ઝ ઉડ્યા, 55 વૃક્ષો ધરાશાયી, ફાયરની 10 ટીમો દ્વારા રેસ્ક્યુ કામગીરી જામનગર શહેર અને જિલ્લામાં ગઇકાલે બપોરે 3.40 વાગ્યા બાદ…
View More જામનગર જિલ્લામાં વાવાઝોડા સાથે કરાનો વરસાદચોટીલા પંથકમાં માવઠાએ ખેડૂતોના મોઢાનો કોળિયો છીનવ્યો!
મિનિ વાવાઝોડા અને ગાજવીજ સાથે ધબધબાટી: કમોસમી વરસાદે ખેતીને પાણી-પાણી કરી હવામાન વિભાગની આગાહીના પગલે ચોટીલા તાલુકા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગત સાંજના સમયે વાતાવરણમાં…
View More ચોટીલા પંથકમાં માવઠાએ ખેડૂતોના મોઢાનો કોળિયો છીનવ્યો!