મોટીમારડ-પાટણવાવ રોડ પર વૃક્ષ ધરાશાયી

આ રોજ વરસાદને પવનના કારણે મોટીમારડથી પાટણવાવ જતા રસ્તા ઉપર વૃક્ષ ધરાશયી થતા રસ્તો બંધ હોવાના કારણે ખબર પડતા વિરલભાઈ પન્ના દ્વારાતાત્કાલિક ખસેડવાની કામગીરી હાથ…

આ રોજ વરસાદને પવનના કારણે મોટીમારડથી પાટણવાવ જતા રસ્તા ઉપર વૃક્ષ ધરાશયી થતા રસ્તો બંધ હોવાના કારણે ખબર પડતા વિરલભાઈ પન્ના દ્વારાતાત્કાલિક ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યોહતો. (તસવીર:કૌશલ સોલંકી)