પશ્ર્ચિમ એશિયામાં પ્રવર્તતી તણાવપૂર્ણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, જામનગર મરીન ટાસ્ક ફોર્સ દ્વારા દરિયાઈ સરહદે સઘન સુરક્ષા તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ભારતની દરિયાઈ સુરક્ષાને…
View More જામનગર મરીન ટાસ્કફોર્સ દ્વારા દરિયાઈ સરહદે સઘન સુરક્ષા તપાસgujarat news
વેરાવળ વોર્ડ નં.9માં બહારના ઉમેદવારોને નો-એન્ટ્રીના બેનરો
માત્ર સ્થાનિક ઉમેદવારને જ પ્રવેશની વાતથી રાજકીય પક્ષોમાં ચિંતા ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા જ રાજકીય માહોલ તેજ વોર્ડ નંબર…
View More વેરાવળ વોર્ડ નં.9માં બહારના ઉમેદવારોને નો-એન્ટ્રીના બેનરોઘરથી ઓફિસ સુધીનો રસ્તો પણ ઓનડ્યુટી ગણાશે : હાઈકોર્ટ
ઘરે પરત ફરતા સમયે અકસ્માતમાં મોત થાય તો પણ પરિવારજનો વળતર મેળવવા હકદાર, લાખો કર્મચારીઓને સ્પર્શતો ચુકાદો ગુજરાત હાઇકોર્ટે નોશનલ એક્સ્ટેન્શન ઓફ એમ્પ્લોયમેન્ટ (રોજગારના સૈદ્ધાંતિક…
View More ઘરથી ઓફિસ સુધીનો રસ્તો પણ ઓનડ્યુટી ગણાશે : હાઈકોર્ટજુનાગઢનો દામોદાર કુંડ સફાઇ માટે બંધ
જૂનાગઢમાં આવેલું અને પિતૃઓના મોક્ષ માટે પરમ પવિત્ર મનાતું દામોદર કુંડ તીર્થ ક્ષેત્ર આગામી બે દિવસ 21 અને 22 એપ્રિલના દિવસના ભાવિકો માટે બંધ રાખવાનો…
View More જુનાગઢનો દામોદાર કુંડ સફાઇ માટે બંધવંથલીના મોટા કાજલિયાળામા યુવાને સાસુ-સસરા અને પત્નીને છરીના ઘા ઝીંકી દીધા
વંથલી તાલુકાના મોટા કાજલીયાળા ગામે રાત્રિના છૂટાછેડા મુદે રાત્રિના ઘરમાં છુપાઈને પતિએ પત્નીની હત્યાની કોશિષ કરી સાસુ-સસરા પર પણ છરી વડે હુમલો કરતા ત્રણેયને જૂનાગઢ…
View More વંથલીના મોટા કાજલિયાળામા યુવાને સાસુ-સસરા અને પત્નીને છરીના ઘા ઝીંકી દીધાસુરેન્દ્રનગર સિવિલમાં કલેકટરને કહ્યું બારી બંધ છે!
અધિકારીઓને અવારનવાર કહેવાય છે, ’જમીની હકીકત જુઓ, સામાન્ય માણસની જેમ જીવો’ આ વખતે સુરેન્દ્રનગરના જિલ્લા કલેક્ટર ગુણવંત સોલંકી (જી.એચ. સોલંકી)એ આ વાતને અમલમાં મૂકી દીધી.…
View More સુરેન્દ્રનગર સિવિલમાં કલેકટરને કહ્યું બારી બંધ છે!સુરેન્દ્રનગરમાં વ્યાજખોરે પચાવી પાડેલા વિકલાંગ દંપતીના દસ્તાવેજ પરત અપાવતી પોલીસ
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સંવેદનશીલતાને કારણે એક વિકલાંગ દંપતી વ્યાજખોરીના વિષચક્રમાંથી મુક્ત થયું છે. એસ.પી.એ દંપતીને તેમના ગીરવે મૂકેલા મકાનના દસ્તાવેજો કલાકોમાં પરત…
View More સુરેન્દ્રનગરમાં વ્યાજખોરે પચાવી પાડેલા વિકલાંગ દંપતીના દસ્તાવેજ પરત અપાવતી પોલીસસૌરાષ્ટ્રમાં ચૂંટણી ખર્ચ પર “ડોગ વોચ” રાખશે ખર્ચ નિરીક્ષકો: રાજ્ય કરવેરાને જવાબદારી
જેમ જેમ ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષનો ખર્ચ પણ વધી રહ્યો છે ત્યારે ચૂંટણીમાં થતા ખર્ચ પર નજર રાખવા માટે…
View More સૌરાષ્ટ્રમાં ચૂંટણી ખર્ચ પર “ડોગ વોચ” રાખશે ખર્ચ નિરીક્ષકો: રાજ્ય કરવેરાને જવાબદારીરાજકોટમાં પિતાએ કામ બાબતે ઠપકો આપતા પુત્રનો ગળેફાંસો ખાઈ આપઘાત
યુવાનના મોતથી પરિવારમાં કરૂણ કલ્પાંત શહેરમાં ચુનારાવાડ વિસ્તારમાં આવેલા શિવાજીનગર ચોકમાં રહેતા યુવકને પિતાએ કામ ધંધો કરવા મુદ્દે ઠપકો આપ્યો હતો જે ઠપકાથી માઠું લાગી…
View More રાજકોટમાં પિતાએ કામ બાબતે ઠપકો આપતા પુત્રનો ગળેફાંસો ખાઈ આપઘાતરાજકોટનું સાયબરફ્રોડ કૌભાંડ 2500 કરોડે પહોંચ્યું, 3 બેંક કર્મીની ધરપકડ
ગોંડલ માર્કેટ યાર્ડ સાથે સંકળાયેલી પેઢીઓના કૌભાંડના મુળિયા ખૂબ ઉંડા નીકળ્યા, કુલ 20 કૌભાંડિયા ઝડપાયા રાજકોટ ગ્રામ્ય પોલીસના સાયબર સેલ દ્વારા ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત…
View More રાજકોટનું સાયબરફ્રોડ કૌભાંડ 2500 કરોડે પહોંચ્યું, 3 બેંક કર્મીની ધરપકડ