શહેરમાં પીજીવીસીએલની 114 ચેકિંગ ટીમો ત્રાટકી, 200 કનેક્શનમાં 1.52 કરોડનો દંડ ફટકારાયો

પીજીવીસીએલને કરોડોનો ચૂનો લગાવતા આવા વીજચોરો સામે વીજતંત્રે હવે લાલ આંખ કરી છે અને વિવિધ વર્તુળ કચેરીઓના અધિક્ષક ઈજનેરો તેમજ વિભાગીય કચેરીઓના કાર્યપાલક ઈજનેરોની સીધી…

View More શહેરમાં પીજીવીસીએલની 114 ચેકિંગ ટીમો ત્રાટકી, 200 કનેક્શનમાં 1.52 કરોડનો દંડ ફટકારાયો

રાજકોટમાં છેલ્લા પાંચ વર્ષમાં ભ્રષ્ટાચારના ખાડા બૂરવા રૂ.440 કરોડ ખર્ચાયા

રાજકોટના રસ્તા પાછળ વર્ષે કરોડો રૂૂપિયા નાખવા છતાં દર ચોમાસે હાડપીંજર બની જાય છે. કહેવાય છે કે, મનપા દ્વારા અપાતા ડામર રોડના કોન્ટ્રાક્ટમાં મસમોટી ‘મલાઇ’…

View More રાજકોટમાં છેલ્લા પાંચ વર્ષમાં ભ્રષ્ટાચારના ખાડા બૂરવા રૂ.440 કરોડ ખર્ચાયા

મવડી રામધણ આશ્રમના સંચાલકો સામે લેનડ ગ્રેબિંગની ફરિયાદ

રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં આવેલી રાધે પાર્ક સોસાયટીના કોમન પ્લોટ અંગે કબજો અને ઉપયોગને લઈને ગંભીર વિવાદ સામેઆવ્યો છે. સોસાયટીની માલિકીના કોમન પ્લોટમાં કથિત રીતે…

View More મવડી રામધણ આશ્રમના સંચાલકો સામે લેનડ ગ્રેબિંગની ફરિયાદ

ઉપલેટામાં કટિંગ વખતે એલસીબીનો દરોડો રૂ.4.20 લાખના દારૂ સાથે બે શખસો ઝડપાયા

રાજકોટ જીલ્લામાં દારૂૂ તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સદંતર નાબૂદ કરવા માટે હાથ ધરાયેલી ખાસ ઝુંબેશ અંતર્ગત ગ્રામ્ય એલસીબીની ટીમે ઉપલેટા જીઆઇડીસી વિસ્તારમાંથી રાત્રિ દરમિયાન…

View More ઉપલેટામાં કટિંગ વખતે એલસીબીનો દરોડો રૂ.4.20 લાખના દારૂ સાથે બે શખસો ઝડપાયા

રાજકોટ-દ્વારકા વચ્ચે દિવાળી સુધી 8 ટ્રેનો રદ, 4 ટ્રેન રીશિડ્યુલ

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના જામવંથલીઅલિયાબાડા રેલ સેક્શન પર ડબલિંગ (બેવડી લાઇન) કાર્ય માટે દિવાળી પૂર્વે 12 દિવસ બ્લોક લેવામાં આવશે. આ કામગીરીના કારણે 24 ઓક્ટોબર…

View More રાજકોટ-દ્વારકા વચ્ચે દિવાળી સુધી 8 ટ્રેનો રદ, 4 ટ્રેન રીશિડ્યુલ

સિરામિક ઉદ્યોગને વધુ એક ફટકો, પ્રોપેન ગેસના ભાવમાં રૂા.7.30નો વધારો

કારમી મંદી, મટિરિયલ્સના સતત ભાવ વધારા અને ખાડી યુધ્ધના કારણે અનેક સમસ્યાઓ સામે ઝઝૂમી રહેલા સિરામિક ઉદ્યોગને વધુ એક ફટકો પડ્યો છે. મોરબીના સિરામિક ઉદ્યોગમાં…

View More સિરામિક ઉદ્યોગને વધુ એક ફટકો, પ્રોપેન ગેસના ભાવમાં રૂા.7.30નો વધારો

ભાવનગર રોડ પર ખુલ્લી બારીવાળી ઈકોમાંથી ₹35,000ની ચોરી

ભત્રીજીને આઠમના રૂપિયા દેવા જતા ડ્રાઈવર સાથે બની ઘટના રાજકોટ શહેરમાં દિનપ્રતિદિન ચોરીના બનાવો વધી રહ્યા છે, ત્યારે ભાવનગર રોડ પરથી એક કારમાંથી રોકડ રકમની…

View More ભાવનગર રોડ પર ખુલ્લી બારીવાળી ઈકોમાંથી ₹35,000ની ચોરી

સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ચાલકોની બઘડાટી: ઇકોમાં તોડફોડ

રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ કંપાઉન્ડ બહાર ગત શુક્રવારે એમ્બ્યુલન્સના પેસેન્જર બેસાડવા અને ભાડું નક્કી કરવા જેવી સામાન્ય બાબતે બે એમ્બ્યુલન્સ ચાલકો વચ્ચે ઉગ્ર વિવાદ સર્જાયો…

View More સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ચાલકોની બઘડાટી: ઇકોમાં તોડફોડ

પત્ની સાથેની મિત્રતાનો ખાર રાખી યુવકને ઘરમાં બંધ કરી કુકરના ઢાંકણાના આઠેક ઘા ઝીંકી દીધા

રાજકોટ શહેરના પરસાણાનગર શેરી નંબર 6 માં રહેતા અને ગ્રાફિક ડિઝાઇનિંગનું કામ કરતા 41 વર્ષીય સત્યદેવ મહેશભાઈ હીરાણી નામના યુવકે આ અંગે ગાયકવાડી શેરી નંબર…

View More પત્ની સાથેની મિત્રતાનો ખાર રાખી યુવકને ઘરમાં બંધ કરી કુકરના ઢાંકણાના આઠેક ઘા ઝીંકી દીધા

પોલીસ વિભાગમાં મરામતના કાર્યો માટે નવી SOP જાહેર: ક્વોટેશન પ્રથા બંધ

રાજ્યના પોલીસ વિભાગના રહેણાંક અને બિન-રહેણાંક મકાનોના ચાલુ તેમજ ખાસ મરામતના કાર્યોને વધુ વેગવંતા અને પારદર્શક બનાવવા માટે જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા એક મહત્વપૂર્ણ આદેશ જારી…

View More પોલીસ વિભાગમાં મરામતના કાર્યો માટે નવી SOP જાહેર: ક્વોટેશન પ્રથા બંધ