મવડી, રૈયા રોડ, કાલાવડ રોડ, જંકશન, સંતકબીર, પેડક રોડ, પરાબજાર, પુષ્કરધામ સહીતના વિસ્તારમાં ધોંસ બોલાવાઇ રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ 16 થી 31…
View More રાજમાર્ગો પરથી રેંકડી-કેબીનો સહિત 1933 વસ્તુ કબ્જેgujarat news
અમદાવાદમાં પ્રજ્ઞાચક્ષુ આધેડને માર મારનાર મહિલા ફોજદાર અંતે સસ્પેન્ડ
પ્રજ્ઞાચક્ષુ આધેડને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં જઈને માર મારનારી ચાંગોદર ની મહિલા પી.એસ.આઇ સોનલ રાઠોડને અમદાવાદ ગ્રામ્ય એસપીએ સસ્પેન્ડ કરી દીધા છે. અમદાવાદ ગ્રામ્ય એસપી ઓમ…
View More અમદાવાદમાં પ્રજ્ઞાચક્ષુ આધેડને માર મારનાર મહિલા ફોજદાર અંતે સસ્પેન્ડજાહેર રસ્તાઓ પર વાહનો પાર્ક કરવા હોય તો પાર્કિંગ ફી ચૂકવો
મહાનગરોમાં 30 ટકા જાહેર જમીનનો ખાનગી ગેરેજ તરીકે ઉપયોગ, વાહનો ખાનગી છે તો પાર્કિંગ પણ ખાનગી: સરકારની ઉચ્ચ સ્તરીય સમિતિની ભલામણ અમદાવાદમાં થશે પ્રાયોગિક અમલ,…
View More જાહેર રસ્તાઓ પર વાહનો પાર્ક કરવા હોય તો પાર્કિંગ ફી ચૂકવોથોરાળાની નામચીન શામજી મકા ગેંગના વધુ બે સાગરીતો ઝડપાયા
થોરાળા વિસ્તારમાં આતંક મચાવતી શામજી મક્કા ગેંગ વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો નોંધાયો હતો. જે ગુનામાં ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય સૂત્રધાર સહીતને ઝડપી લીધા બાદ વધુ બે સાગરીતોની…
View More થોરાળાની નામચીન શામજી મકા ગેંગના વધુ બે સાગરીતો ઝડપાયામોરબી રોડ પર જુગારધામમાં પોલીસનો દરોડો: 9 શખ્સો 33 હજારથી વધુની રોકડ સાથે ઝડપાયા
શહેરના મોરબી રોડ પર આવેલી શિવધારા સોસાયટી નજીક લોકમાન્ય તિલક ટાઉનશીપમાં મોડી રાત્રે બી-ડીવીઝન પોલીસની ટીમે એક સફળ ઓપરેશન હાથ ધરીને ફ્લેટમાં ચાલતા મોટા જુગારધામનો…
View More મોરબી રોડ પર જુગારધામમાં પોલીસનો દરોડો: 9 શખ્સો 33 હજારથી વધુની રોકડ સાથે ઝડપાયાભગવાન શિવનો સાક્ષાત્કાર કરનાર મહિલાનો પર્દાફાશ કરતું જાથા
વડાપ્રધાન બનવાની અને ભૂત-ભવિષ્યની વાતો કરનાર મહિલાએ જાહેરમાં માફી માંગી: સમગ્ર ઘટના બોગસ સાબિત થઇ જામનગરની મહિલા મમતાબેન નિંજનાબેન પ્રકાશચંદ્ર દવેને શિવજીના બદલે ભારત જન…
View More ભગવાન શિવનો સાક્ષાત્કાર કરનાર મહિલાનો પર્દાફાશ કરતું જાથાભાગીદારોને અંધારામાં રાખી 75.22 લાખની ઠગાઇ કરનાર સામે 15 દિવસમાં તપાસ રિપોર્ટ કરવા હુકમ
રાજકોટમાં 150 ફૂટ રીંગ રોડ પરના વિદ્યુતનગર મેઈન રોડ પર કરણ પાર્ક શેરી નં. 1માં રહેતાં રોશનભાઈ પીંગાણી (ઉ.વ.38) અને તેના ભાગીદારની જાણ બહાર અન્ય…
View More ભાગીદારોને અંધારામાં રાખી 75.22 લાખની ઠગાઇ કરનાર સામે 15 દિવસમાં તપાસ રિપોર્ટ કરવા હુકમખીરસરામાં પાન-ફાકીના રૂપિયા મુદ્દે વેપારી ઉપર બે શખ્સો છરી-ધોકા વડે તૂટી પડયા
શહેરની ભાગોળે આવેલા ખીરસરા ગામે રહેતાં ભોળાભાઈ જગાભાઈ વાવડીયા (ઉ.27) બપોરના સાડા ત્રણેક વાગ્યાના અરસામાં પોતાની મોમાઈ પાન એન્ડ ટી સ્ટોલ નામની દુકાને હતો ત્યારે…
View More ખીરસરામાં પાન-ફાકીના રૂપિયા મુદ્દે વેપારી ઉપર બે શખ્સો છરી-ધોકા વડે તૂટી પડયાફઈ અને પિતરાઈ ભાઈએ માર મારતાં યુવતીનો ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ
શહેરમાં મોરબી રોડ પર વેલનાથપરામાં રહેતી યુવતીના સગપણની વાત તેના ફઈના પાડોશી યુવક સાથે ચાલતી હતી જે અંગે ફેઈ અને તેના પરિવારને નહીં ગમતા યુવતીને…
View More ફઈ અને પિતરાઈ ભાઈએ માર મારતાં યુવતીનો ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસભક્તિનગર રેલવે સ્ટેશન પરથી મુસાફરનો રોકડ અને સોનાનો ચેન સાથેના થેલાની ચોરી
ભક્તિનગર રેલવે સ્ટેશન પરથી મુસાફર મહિલાનો રોકડ અને સોનાનો ચેઇન ભરેલો થેલો ચોરાઇ ગયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે. મહેસાણા પંથકની મહિલા થેલો બાકડે મુકી…
View More ભક્તિનગર રેલવે સ્ટેશન પરથી મુસાફરનો રોકડ અને સોનાનો ચેન સાથેના થેલાની ચોરી