રાજકોટમાં આવેલા નવલનગરમાં આઠ વર્ષ પહેલા રિસામણે બેઠેલી પત્નીને પરાણે તેડી જવા મુદ્દે પતિએ ઝઘડો કરી છરી વડે હુમલો કર્યો હતો. જેમાં વચ્ચે પડેલા સાસુને…
View More રાજકોટમાં પત્નીની હત્યા કરનાર પતિને આજીવન કેદની સજા ફટકારતી અદાલતgujarat news
વાંકાનેરના રાતાવીરડામાં ભાભી કેન્ટીનમાંથી જમવાનું લાવવાનું ભૂલી જતા દિયરનો આપઘાત
રાતાવીરડા નજીક કામ કરતા યુવાનને ભૂખ લાગી હતી અને ભાભી કેન્ટીનમાંથી જમવાનું લાવવાનું ભૂલી જતા લાગી આવતા રૂૂમ બંધ કરી પોતાની જાતે ગળેફાંસો ખાઈ લેતા…
View More વાંકાનેરના રાતાવીરડામાં ભાભી કેન્ટીનમાંથી જમવાનું લાવવાનું ભૂલી જતા દિયરનો આપઘાતગોંડલમાં દારૂના નશામાં પુલ પર બેઠેલો યુવાન નદીમાં ખાબકયો
શાપરમાં દારૂના નશામાં યુવાને ફિનાઈલ પી લેતાં તબિયત લથડી ગોંડલમાં મધરાત્રે તાજીયા જોઈને પરત ફરતો યુવાન દારૂના નશામાં પુલ ઉપર બેઠો હતો તે દરમિયાન યુવાને…
View More ગોંડલમાં દારૂના નશામાં પુલ પર બેઠેલો યુવાન નદીમાં ખાબકયોજામકંડોરણાના સાતાદોડ ગામે પરિવારની જમીન બાબતે ડખ્ખો, આર્મી જવાન અને કાકા વચ્ચે મારામારી
વડીલોપાર્જીત જમીન ઉપર કબજા મામલે બન્ને પરિવાર વચ્ચે મારામારી, સામસામે ફરિયાદ જામકંડોરણા તાલુકાના સાતોદડ ગામે ખેતીની જમીનના માલિકી હક્ક બાબતે આર્મીના જવાન અને તેના કાકા…
View More જામકંડોરણાના સાતાદોડ ગામે પરિવારની જમીન બાબતે ડખ્ખો, આર્મી જવાન અને કાકા વચ્ચે મારામારીમાળિયા મિયાણાના ઘાટીલા ગામની યુવતીનો ઝેરી દવા પી આપઘાત
મીતાણા ગામે યુવાનને કારચાલકે ઉલાળતા ઈજા ઘાટીલા ગામની સીમમાં વાડીમાં 25 વર્ષીય યુવતી ઝેરી દવા પી લેતા સારવાર માટે ખસેડાઈ હતી જ્યાં સારવાર દરમિયાન મોત…
View More માળિયા મિયાણાના ઘાટીલા ગામની યુવતીનો ઝેરી દવા પી આપઘાતતળાજાના જૂના રાજપરા ગામે 4 માસની માસૂમ દીકરી સાથે માતાનો આપઘાત
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના રાજપરા(જુના) ગામે આજે સવારે એકમાતા એ પોતાની ચારમાસની દીકરી સાથે અગ્નિસ્નાન કરીલીધું હતું.ભાવનગર સારવાર દરમિયાન બંનેએ અંતિમ શ્વાસગણી લીધાહતા.લગ્નના પાંચવર્ષમા સંતાનમાં…
View More તળાજાના જૂના રાજપરા ગામે 4 માસની માસૂમ દીકરી સાથે માતાનો આપઘાતઅલનીનો વેરી બન્યો, જૂનમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની 91% ઘટ
ઉતર, મધ્યપૂર્વ અને દ.ગુજરાતમાં 67 ટકાની ઘટ, હજુ ચાર-પાંચ દિવસ સારા વરસાદના એંધાણ નથી રાજ્યમાં જુન માસમાં દસ વર્ષમાં સૌથી ઓછો માત્ર 2.85 ટકા વરસાદ…
View More અલનીનો વેરી બન્યો, જૂનમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની 91% ઘટદ્વારકાના વાડીનારમાંથી ભરાયેલું ડીઝલ છત્તીસગઢ પહોંચે એ પહેલા રસ્તામાં જ બારોબાર વેચી મરાયું
દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનાર સ્થિત ન્યારા કંપનીના ઝાખર ગેટ પરથી ભરાયેલ ડીઝલના ટેન્કરમાંથી માર્ગમાં જ 7,335 લિટર ડીઝલની ચોરી થઈ હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો…
View More દ્વારકાના વાડીનારમાંથી ભરાયેલું ડીઝલ છત્તીસગઢ પહોંચે એ પહેલા રસ્તામાં જ બારોબાર વેચી મરાયુંજામનગરમાં આહીર બુઝુર્ગની હત્યા કેસમાં પકડાયેલો આરોપી બે દિવસના રિમાન્ડ પર
જામનગર શહેરના શરૂૂ સેકશન રોડ પર આવેલી ફીયોનીકા સોસાયટીમાં વૃદ્ધની કરપીણ હત્યા પ્રકરણમાં ઝડપાયેલા આરોપીને કોર્ટે બે દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો છે.…
View More જામનગરમાં આહીર બુઝુર્ગની હત્યા કેસમાં પકડાયેલો આરોપી બે દિવસના રિમાન્ડ પરજામનગરમાં તાજિયા દરમિયાન બે જૂથ વચ્ચે હિંસક અથડામણ
જામનગર શહેરના ઢોલીયાપીર દરગાહ નજીક તાજિયા દરમિયાન થયેલી બોલાચાલી હિંસક અથડામણમાં પરિણમતા બંને પક્ષે એકબીજા સામે ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે. બનાવમાં અનેક…
View More જામનગરમાં તાજિયા દરમિયાન બે જૂથ વચ્ચે હિંસક અથડામણ