કચ્છ-મોરબી નેશનલ હાઇવે રોડ ઉપર દેવ સોલ્ટ નામના મીઠાના કારખાના નજીક રોડ પર ટ્રક ઉભી રાખેલ હોય જેની પાછળ એસટી બસ ભટકાઇ જતા ડ્રાઈવર, કંડકટર…
View More માળિયા મિયાણા નજીક ટ્રક પાછળ એસ.ટી. ઘૂસી જતા, ડ્રાઇવર, કંડકટર, મુસાફરને ઇજાMaliya Miyana news
માળિયા મિયાણાના ખાખરેચીમાં પ્લોટ મુદ્દે દંપતી પર કૌટુંબિક પરિવારનો હુમલો
માળીયા મીયાણાના ખાખરેચીમાં પ્લોટ મુદે દંપતી ઉપર કૌટુંબિક પરિવારે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા દંપતિને સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા…
View More માળિયા મિયાણાના ખાખરેચીમાં પ્લોટ મુદ્દે દંપતી પર કૌટુંબિક પરિવારનો હુમલોમાળિયા મિયાણામાં પ્રેમલગ્ન કરનાર યુવક ઉપર ફાયરિંગ કરી હત્યાનો પ્રયાસ
માળીયા મીંયાણામા રહેતા યુવકના સગા કાકાના દિકરાએ આરોપીની દિકરી સાથે ભગાડી લગ્ન કરેલ હોય જેનો ખાર રાખી મારી નાખવાના ઈરાદાથી આરોપીએ યુવક પર ફાયરિંગ કર્યું…
View More માળિયા મિયાણામાં પ્રેમલગ્ન કરનાર યુવક ઉપર ફાયરિંગ કરી હત્યાનો પ્રયાસમાળિયા મિયાણામાં જમીન મામલે મહિલા સહિતના પર હુમલો
માળીયામાં સરકારી હોસ્પિટલ પછાળ વાડીમા રહેતા મહિલાના પતિ તથા કાકાજીને જમીન બાબતે મનદુ:ખ ચાલતું હોય તેનો ખાર રાખી બે શખ્સો થાર ગાડી તથા મોટરસાયકલમા ધારીયા,…
View More માળિયા મિયાણામાં જમીન મામલે મહિલા સહિતના પર હુમલો