બગસરાના હમાપુર ગામે રેવન્યુ વિસ્તારમા આજ રોજ એક સિંહ બાળનું મુત્યુ થયેલ હતું તેવી માહિતી મળતા વન વિભાગના નાયબ વન સરક્ષણ અધિકારી અમરેલીના માર્ગ દર્શન…
View More બગસરાના દલખાણીયા રેન્જના હામાપુર ગામ પાસે રેવન્યુ વિસ્તારમાં સિંહ બાળનું મુત્યુgujarat news
માણાવદરમાં બસ સ્ટેન્ડ પાસે ગટર કચરા-મૃત પશુઓથી ઉભરાઇ
સ્થાનિક આગેવાનો દ્વારા ચીફ ઓફિસરને અનેક રજૂઆતો: મોટો રોગચાળો ફેલાવાનો ભય માણાવદર નગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીના પોકળ દાવાઓની પોલ ખુલ્લી પડી ગઈ છે. શહેરના માવજીના સોસાયટીથી…
View More માણાવદરમાં બસ સ્ટેન્ડ પાસે ગટર કચરા-મૃત પશુઓથી ઉભરાઇરાજકોટમાં વધુ એક હત્યા, હુમલામાં ઘવાયેલા યુવકનું મોત
શિવાજીનગરમાં ધંધા હરિફાઇમાં કાકા-ભત્રીજા ઉપર થયેલ હુમલો જીવલેણ નીવડ્યો શહેરના દૂધ સાગર રોડ પર આવેલા શિવાજીનગરમાં રહેતા અને ફોટો ફ્રેમ તેમજ હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા…
View More રાજકોટમાં વધુ એક હત્યા, હુમલામાં ઘવાયેલા યુવકનું મોતઅમદાવાદમાં આંગડિયા કર્મીની 50 લાખની બેગ આંચકી બે શખ્સો ફરાર
અમદાવાદ શહેરમાં તહેવારો સિવાયના સામાન્ય દિવસોમાં પણ આંગડિયા પેઢીના કર્મચારીઓ સ્થાનિક ગુનેગારોના નિશાના પર હોવાનો વધુ એક પુરાવો કૃષ્ણનગર વિસ્તારમાંથી મળ્યો છે. કૃષ્ણનગરના જાણીતા કોમર્શિયલ…
View More અમદાવાદમાં આંગડિયા કર્મીની 50 લાખની બેગ આંચકી બે શખ્સો ફરારતાજિયામાં ધમાલ લેતા આધેડને છાતીમાં છરી ખુપી જતાં કરુણ મોત
રાજ્યભરમાં દર વર્ષે મહોર્રમના તહેવારની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે દર વર્ષે તાજીયામાં ધમાલ લેતા મુસ્લિમ બિરાદરોને ઈજા પહોંચી હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવે છે…
View More તાજિયામાં ધમાલ લેતા આધેડને છાતીમાં છરી ખુપી જતાં કરુણ મોતરાજકોટ જિલ્લા પંચાયતમાં 9 જુલાઇએ સામાન્ય સભા, 8 સમિતિઓની થશે રચના
રાજકોટ જિલ્લા પંચાયતની ચૂંટણી પૂર્ણ થયાના એક મહિના બાદ હવે વહીવટી પ્રક્રિયાએ વેગ પકડ્યો છે. આગામી 9મી તારીખના રોજ જિલ્લા પંચાયતની સામાન્ય સભાનું આયોજન કરવામાં…
View More રાજકોટ જિલ્લા પંચાયતમાં 9 જુલાઇએ સામાન્ય સભા, 8 સમિતિઓની થશે રચનાકપડવંજમાં ગેરકાયદેસર ફટાકડા ફેકટરીમાં વિસ્ફોટ: 6 લોકો ગંભીર
10 કિ.મી. સુધી ધરતીકંપ જેવો અનુભવ થતા લોકોમાં ભય, ફેકટરીના શેડના ફૂરચા ઉડી ગયા ખેડા જિલ્લાના કપડવંજ પંથકમાં આજે ગેરકાયદેસર રીતે ધમધમતી ફટાકડાની એક ફેક્ટરીમાં…
View More કપડવંજમાં ગેરકાયદેસર ફટાકડા ફેકટરીમાં વિસ્ફોટ: 6 લોકો ગંભીરબોપલ પોલીસ મથકના મહિલા પીએસઆઇ વતી પાંચ લાખની લાંચ લેતા હેડ કોન્સ્ટેબલ ઝડપાયો
બોપલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક PSI અને હેડ કોન્સ્ટેબલ સામે લાંચ લેવાના ગંભીર આરોપો હેઠળ એન્ટી કરપ્શન બ્યુરો (ACB ) દ્વારા સફળ ટ્રેપ ગોઠવી…
View More બોપલ પોલીસ મથકના મહિલા પીએસઆઇ વતી પાંચ લાખની લાંચ લેતા હેડ કોન્સ્ટેબલ ઝડપાયોસૌરાષ્ટ્રમાં ગોરંભાયા ચિંતાના વાદળો, 83 જળાશયો તળિયાઝાટક થવાના આરે
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા પીવાના પાણીની અને ખેતી માટેની ચિંતાના વાદળો ઘેરાયા છે. ભીમ અગિયારસે મોટાભાગના ખેડૂતો વાવણી કરી નાખતા હોય છે. પરંતુ દુર…
View More સૌરાષ્ટ્રમાં ગોરંભાયા ચિંતાના વાદળો, 83 જળાશયો તળિયાઝાટક થવાના આરેશાસ્ત્રી મેદાનની દુર્દશા, બાંધકામ વેસ્ટના થરથી આગામી ચોમાસામાં તળાવ ભરાશે
રાજકોટની શાન સમા લાલબહાદુર શાસ્ત્રી મેદાનનો ફોટો છે. જેની હાલ દુર્દશા આપની સમક્ષ મુકીએ છીએ. એક સમયે રાજકોટની શાન અને મુખ્યમંત્રીથી લઇને પ્રધાનમંત્રીઓની સભાઓ તેમજ…
View More શાસ્ત્રી મેદાનની દુર્દશા, બાંધકામ વેસ્ટના થરથી આગામી ચોમાસામાં તળાવ ભરાશે