ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા અને દબાણ હટાવ સેલ દ્વારા છેલ્લા ઘણા સમયથી ભાવનગર શહેરમાં ધાર્મિક સ્થાનો ના દબાણો દુર કરવાની પ્રવૃત્તિ સામે જેતે સમયે…
View More ભાવનગરમાં બે દરગાહ ઉપર બુલડોઝર ફેરવાયુંgujarat news
ભેંસાણના વિશળ હડમતિયાના ખેતરમાં મધમાખીએ ડંખ મારતા ખેડૂતનું મોત
જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના વિશળ હડમતીયા ગામમા ઝેરી મધમાખીઓના ઝુંડે ખેત મજૂરી કરતા વૃદ્ધ પર હુમલો કર્યાની ઘટના બની હતી. જેમાં એક 75 વર્ષીય વૃદ્ધ…
View More ભેંસાણના વિશળ હડમતિયાના ખેતરમાં મધમાખીએ ડંખ મારતા ખેડૂતનું મોતબોટાદ મિલ માલિકના અપહરણકાંડમાં ખંડણી માગતા આરોપી સાત દિવસના રિમાન્ડ પર
ગત 28 ડિસેમ્બરના સવારના 10 કલાક આસપાસ બોટાદના ભદ્રાવડી ગામના મિલ માલિક વિપુલ શેખનું કારમાં બેસાડી અપહરણ કરવાની ઘટના બની હતી. અપહરણકર્તાઓએ મિલ માલીક વિપુલ…
View More બોટાદ મિલ માલિકના અપહરણકાંડમાં ખંડણી માગતા આરોપી સાત દિવસના રિમાન્ડ પરરાજકોટ જેલનો પોસ્કોનો કેદી અમદાવાદ કોર્ટમાં પોલીસ જાપ્તામાંથી રફ્ફૂચક્કર
આરોપીને અમદાવાદ કોર્ટ મુદતે લઇ જવાયો હતો:કોર્ટ સંકુલમાં ભીડનો લાભ લઇ ફરાર થતા કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ રાજકોટ ખાતે આવેલા આસ્થા એન્કલેવમાં રહેતા અને રાજકોટ…
View More રાજકોટ જેલનો પોસ્કોનો કેદી અમદાવાદ કોર્ટમાં પોલીસ જાપ્તામાંથી રફ્ફૂચક્કરભાવનગર જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં નકલી લોન કૌભાંડ
નકલી કવોટેશન, નકલી ઇનવોઇસ બિલોના આધારે રૂા.1 કરોડની છેતરપિંડી, 24 લાભાર્થી અને બેંકના અધિકારીઓ સામે ગુનો લઘુ ઉદ્યોગ શરૂૂ કરવા માટે લઘુ ઉદ્યોગકારોને આર્થિક સહાય…
View More ભાવનગર જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં નકલી લોન કૌભાંડચોટીલા અને ગોંડલમાં બે યુવાને ઝેર પી કર્યો આપઘાતનો પ્રયાસ
સાયલાના ધાંધલપુર ગામે આધેડે ધતુરાના પાન ખાતા તબિયત લથડી ચોટીલામા આવેલા જયોતિનગરમા રહેતા વિનોદ મંગાભાઇ વાઘેલા (ઉ.વ. 37) સવારના સાડા દસેક વાગ્યાના અરસામા ચોટીલામા આવેલા…
View More ચોટીલા અને ગોંડલમાં બે યુવાને ઝેર પી કર્યો આપઘાતનો પ્રયાસGST માત્ર ગરીબોનો ટેકસ, ટોચના 10 ટકા અમીરો માત્ર 32 ટકા ચૂકવે છે!
ધનકુબેરોનું કરભારણ ઘટાડી ગરીબો ઉપર બોજો ઝીંકાતો હોવાનો કોંગ્રેસના પ્રવકતાનો આંકડાઓ સાથે દાવો: કરમાળખાની માયાઝાળના કારણે ગ્રાહકો લાચાર બન્યા અને નાના ઉદ્યોગો નબળા પડયા જી.એસ.ટી.…
View More GST માત્ર ગરીબોનો ટેકસ, ટોચના 10 ટકા અમીરો માત્ર 32 ટકા ચૂકવે છે!બોટાદમાં અપહૃત બાળકને છોડાવવા ગયેલા PI ઉપર હુમલો કરવાના કેસમાં આરોપીઓને શંકાનો લાભ આપતી કોર્ટ
8પ લાખની ખંડણી આપવા જતા બે પોલીસ કર્મી અને બાળકના મોટા બાપુ ઉપર છરી વડે તૂટી પડયા’તા બોટાદના હિફલી વિસ્તારમા દસ વર્ષ પુર્વે 8પ…
View More બોટાદમાં અપહૃત બાળકને છોડાવવા ગયેલા PI ઉપર હુમલો કરવાના કેસમાં આરોપીઓને શંકાનો લાભ આપતી કોર્ટબગસરાના વેપારીઓએ જાતે દબાણ દૂર કરવાનું શરૂ કરી દીધું
બગસરા શહેરના જેતપુર રોડ પર દબાણ કરનાર વેપારીઓને બુધવારે નોટિસ પાઠવવામાં આવતા ગુરુવારથી જ દબાણ હટાવવાની કામગીરી સ્વયં વેપારીઓ એ જ શરૂૂ કરી દીધેલ છે.…
View More બગસરાના વેપારીઓએ જાતે દબાણ દૂર કરવાનું શરૂ કરી દીધુંજસદણના વીંછિયા રોડ પર છોટા હાથી અને બાઈક વચ્ચે અકસ્માત
જસદણ શહેરમાં વીંછિયા રોડ પર ચામુંડા માતાજીના મઢ પાસેથી પસાર થતા બાઈક ચાલક કોઈ કારણોસર સામેથી આવતા છોટાહાથી સાથે ટકરાઈ પડ્યા હતા અને આ…
View More જસદણના વીંછિયા રોડ પર છોટા હાથી અને બાઈક વચ્ચે અકસ્માત