અમદાવાદ, નડિયાદ અને આણંદમાં સર્ચ ઓપરેશનમાં 6 કરોડના દાગીના અને રૂા.1.5 કરોડની રોકડ કબજે બિલ વિનાનો 200 કરોડનો વેપારનો પર્દાફાશ, 16 બેંક લોકરો સીલ કરાયા…
View More વિદ્યા સનલાઈટ ગ્રૂપને ત્યાંથી 700 કરોડના બેનામી વ્યવહારો મળ્યાgujarat news
સાવરકુંડલાના મોટા જિંજુડા ગામે મધમાખીનો વૃદ્ધ ઉપર હુમલો
સાવરકુંડલા તાલુકાના મોટા જિંજુડા ગામમાં એક વૃદ્ધ પોતાના ખેતરે ચણા માં પાણી વાળવા હતા તે દરમિયાન અસાનાક 300જેટલી મોટી ઝેરી મધમાખી એ કલ્યાણભાઈ મનજીભાઈ…
View More સાવરકુંડલાના મોટા જિંજુડા ગામે મધમાખીનો વૃદ્ધ ઉપર હુમલોભાવનગરના ઘાંઘળી ગામે સ્પોન્જ આયર્નનો ખોટો લેબ રિપોર્ટ તૈયાર કરી કંપની સાથે ઠગાઇ
કર્મચારી સામે વિશ્ર્વાસઘાત-છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ ભાવનગર જિલ્લાના ઘાંઘળી ગામમાં આવેલ કે.બી.ઇસ્પાત કંપનીમાં કામ કરતા મેનેજર અને લેબ ઇન્ચાર્જે તેના મળતિયા અને કર્ણાટકની કંપની સાથે સાંઠગાંઠ…
View More ભાવનગરના ઘાંઘળી ગામે સ્પોન્જ આયર્નનો ખોટો લેબ રિપોર્ટ તૈયાર કરી કંપની સાથે ઠગાઇહળવદમાં ઝૂંપડાંના ડિમોલિશન સમયે શ્રમિક પરિવારો બુલડોઝર નીચે સૂઇ ગયા
હળવદ શહેરમાં સામતસર તળાવમાં આશરે 100 વધુ કાચા ઝુંપડાઓમાં શ્રમિક પરિવારો વચ્ચે છે અને આ વર્ષોથી શ્રમિક પરિવારો જીરુના કાંધાના વ્યવસાય સાથે જોડાયેલા છે આમ…
View More હળવદમાં ઝૂંપડાંના ડિમોલિશન સમયે શ્રમિક પરિવારો બુલડોઝર નીચે સૂઇ ગયાહળવદમાં ખાતર કૌભાંડ કરનારાઓને પોલીસનું રક્ષણ? ધરપકડ કેમ નહીં
હળવદ શહેરમાં મોરબી ચોકડી પાસે અક્ષર એગ્રી એન્જિનિયરિંગ વર્કસ નામના ગોડાઉનમાં સબસીડીવાળું પુરિયા ખાતરની બેગ બદલાવી કારખાનામાં વેચાણ કરવાનું કૌભાંડ ઝડપાયું હતું અને કૌભાંડ બાબતે…
View More હળવદમાં ખાતર કૌભાંડ કરનારાઓને પોલીસનું રક્ષણ? ધરપકડ કેમ નહીંભાવનગરના ભૂતેશ્વરમાં દંપતી ઉપર પાડોશી પરિવારનો હુમલો
ભાવનગર નજીક આવેલ ભૂતેશ્વર ગામમાં દંપતી ઉપર તેના કુટુંબીઓએ લાકડી, ધારીયુ સહિતના હથિયાર વડે હુમલો કરતા દંપતી સહિત ત્રણ વ્યક્તિને ઇજા પહોંચી હતી, આ…
View More ભાવનગરના ભૂતેશ્વરમાં દંપતી ઉપર પાડોશી પરિવારનો હુમલોભાવનગરના કતપર લાઇટ હાઉસ, મણાર અને ખરેડમાં જુગાર રમતા 13 ઝડપાયા
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કતપર, ખરેડ અને અલંગ તાબેના મણાર ગામમાં પોલીસે દરોડો પાડી જુગાર રમતા 13 શખ્સને રૂૂ.32 હજાર રોકડા સાથે ઝડપી લઇ…
View More ભાવનગરના કતપર લાઇટ હાઉસ, મણાર અને ખરેડમાં જુગાર રમતા 13 ઝડપાયાસામખિયાળી પ્લાઝા પર આઈજી દ્વારા સરપ્રાઈઝ વાહન ચેકિંગ હાથ ધરાયું
30થી વધુ વાહનો ડિટેન, અનેક વાહનોને એનસી અને આરટીઓના નિયમ ભંગ દંડ આજ રોજ સાંજના છ કલાકના આરસામાં પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા દ્વારા સામખિયાળી પાસે…
View More સામખિયાળી પ્લાઝા પર આઈજી દ્વારા સરપ્રાઈઝ વાહન ચેકિંગ હાથ ધરાયુંદીપડાઓ બાદ સિંહદર્શન પણ તળાજાની ભાગોળે થઇ શકશે
ભાવનગરના પાદરી(ગો)ના ખેડૂત ટ્રેકટર લઈને જતા હતા ને અચાનક બે સાવજો સામે આવ્યા ભાવનગર જિલ્લાના તળાજા નગરના છેવાડે છેલ્લા બે ત્રણ વર્ષોમાં દીપડા લટાર મારતા…
View More દીપડાઓ બાદ સિંહદર્શન પણ તળાજાની ભાગોળે થઇ શકશેગઢડા સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીનો વિકૃત વીડિયો વાઇરલ, હરિભક્તોમાં આક્રોશ
તરુણ પાસે સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય કરાવતા હોવાના વીડિયોથી ખળભળાટ ગઢડા સ્વામિનારાયણ સંપ્રદાયનાં વિશ્વજીવન સ્વામી અને વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયનાં ભગવતપ્રસાદ સ્વામીનો સાધુ-સંત સમાજને શર્મસાર કરે એવા વીડિયો…
View More ગઢડા સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીનો વિકૃત વીડિયો વાઇરલ, હરિભક્તોમાં આક્રોશ