2024 સુધી પ્રતિ હજાર લીટરના રૂા.4.87 ચૂકવવામાં આવતા હતાં ભાદરના પાણી અને 2025 પછીના પાણીની ચૂકવણી તેમજ ડિપોઝીટ માટે રૂા.4.43 કરોડ વર્ગફેર કરાશે રાજકોટ શહેરને…
View More નર્મદા નીરના દરમાં ઝીંકાયો વધારો: નવા ભાવ રૂા.5.02 પ્રતિ હજાર લીટરgujarat news
ગાયને ‘રાજ્યમાતા’નો દરજ્જો આપો, કોંગ્રેસે રજૂ કરેલુ બિલ
વિધાનસભામાં અમિત ચાવડાએ ગાય સંવર્ધન અને સંરક્ષણનું બિલ રજૂ કરતા ભાજપના ભવા ઉંચકાયા ગુજરાતની વિધાનસભાના બજેટસત્રનો આજે છેલ્લો દિવસ છે તે પૂર્વે વિરોધપક્ષ કોંગ્રેસના નેતા…
View More ગાયને ‘રાજ્યમાતા’નો દરજ્જો આપો, કોંગ્રેસે રજૂ કરેલુ બિલભગવતીપરામા બાઈક સીધુ ચલાવવાનું કહેતા બિલ્ડરને બે શખ્સોએ છરી ઝીંકી
રાજકોટ શહેરમાં ભગવતીપરા મેઈન રોડ જેમાડી દુકાન પાસે બાઈક પર સ્ટંટ કરતા શખ્સોને સમજાવવા જતાં બિલ્ડર યુવાન પર છરીથી હુમલો કરી ઢીકાપાટુનો માર…
View More ભગવતીપરામા બાઈક સીધુ ચલાવવાનું કહેતા બિલ્ડરને બે શખ્સોએ છરી ઝીંકીરેલનગરની યુવતિએ પિતા અને ભાઈના વિરહમાં ફિનાઈલ પી લીધું
માધાપરમાં માવતરે આંટો ગયેલી પરિણીતા પતિ સાથે ફોનમાં વાત કરતા-કરતા ઝેરી બીસ્કિટ ખાઈ જતાં તબિયત લથડી શહેરમાં રેલનગર વિસ્તારમાં રહેતી યુવતીએ ભાઈ અને પિતાના વિરહમાં…
View More રેલનગરની યુવતિએ પિતા અને ભાઈના વિરહમાં ફિનાઈલ પી લીધુંબહેનના ઘરે આંટો મારવા આવેલા યુવાનનું અગાશી પરથી પટકાતા મોત
શહેરના જામનગર રોડ પર માધવ તીર્થ એપાર્ટમન્ટમાં રહેતા બહેનના ઘરે આટો મારવા આવેલા યુવાનનું અગાસી પરથી પટકાતા મોત નીપજયુ હતુ. યુવાન અકસ્માતે પટકાયો કે આપઘાત…
View More બહેનના ઘરે આંટો મારવા આવેલા યુવાનનું અગાશી પરથી પટકાતા મોતરાજકોટ જિલ્લામાં કર્મચારીની ફોજ ઉતારવા છતા પણ E-KYCની 58 ટકા કામગીરી બાકી
રાજકોટ જિલ્લામાં છેલ્લા ચારથી પાંચ મહીનાથી ઇ-કેવાયસીની કામગીરી કરવામાં આવી રહી છે. છતા પણ 50 ટકા પણ કામગીરી થઇ નથી. સમય મર્યાદા વધારવા છતા પણ…
View More રાજકોટ જિલ્લામાં કર્મચારીની ફોજ ઉતારવા છતા પણ E-KYCની 58 ટકા કામગીરી બાકીભોમેશ્ર્વરની મહિલા સાથે હજયાત્રાના નામે 6 લાખની ઠગાઇ
આરોપીએ ઘણા લોકો પાસેથી લાખો રૂપિયા પડાવ્યા: ગુનો નોંધાતા સકંજામાં લેવા તજવીજ વડોદરાના ગોરવાના ભંડારી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકે પૈસા પડાવી ફોન ઉપાડવવાનું બંધ કરી…
View More ભોમેશ્ર્વરની મહિલા સાથે હજયાત્રાના નામે 6 લાખની ઠગાઇરેસકોર્સ રિંગ રોડ પર ગુરુદ્વારામાં તેલ અને ઘી જોઇએ છે કહી ચાર વેપારી સાથે 6.41 લાખની ઠગાઇ
સીમરસીંગ નામના શખ્સને સકંજામાં લેવા તજવીજ, આરોપીએ આપેલો ચેક રીટર્ન થતા ફરિયાદ નોંધાવી રાજકોટમાં રેસકોર્ષ પાસેના ગુરૂૂદ્વારામાં તેલ અને ઘી જોઈએ છે કહી ચાર વેપારી…
View More રેસકોર્સ રિંગ રોડ પર ગુરુદ્વારામાં તેલ અને ઘી જોઇએ છે કહી ચાર વેપારી સાથે 6.41 લાખની ઠગાઇઆજી ડેમે કાર ડ્રાઇવિંગ શીખતા યુવાને સર્જ્યો અકસ્માત: ચણ વેચતા ધંધાર્થીને ઉલાળ્યો
શહેરમાં વાહનચાલકોની બેદરકારીના લીધે અકસ્માતના બનાવો વધી રહયા છે. ત્યારે આજીડેમે કાર ડ્રાઇવીંગ શીખતા યુવાને અકસ્માત સર્જ્યો હતો. ફૂટપાથ ઉપર ચણ વેચતા ધંધાર્થીને ઉલાળી…
View More આજી ડેમે કાર ડ્રાઇવિંગ શીખતા યુવાને સર્જ્યો અકસ્માત: ચણ વેચતા ધંધાર્થીને ઉલાળ્યોમવડીમાંથી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની ધંધાર્થીને છરી બતાવી થાર ગાડીની લૂંટ
પોલીસે ગણતરીની કલાકમાં ગુનાનો ભેદ ઉકેલ્યો: બે કુખ્યાત શખ્સોને ઝડપી લીધા મવડી વિસ્તારમાં બે શખ્સોએ છરીની અણીએ થાર કારની લૂંટ ચલાવી હતી.માલવીયાનગર પોલીસે ગુનો…
View More મવડીમાંથી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની ધંધાર્થીને છરી બતાવી થાર ગાડીની લૂંટ