રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોનાના દાગીનાની ચોરી કરતી અજાણી મહિલાઓની ગેંગ સક્રિય થઈ હોવાના બે અલગ-અલગ બનાવો સામે આવ્યા છે. આ ભામટા મહિલાઓએ…
View More જ્વેલર્સની દુકાનોને નિશાન બનાવતી મહિલા ટોળકી સક્રિય:₹1.43 લાખના દાગીનાની ઉઠાંતરીgujarat news
દિવાળીના તહેવારો પૂર્વે જ જામનગરની બજારોમાં ખરીદીની રોનક
જામનગરમાં દિવાળીના તહેવારને હવે ગણતરીના ચાર દિવસ બાકી રહ્યા છે ત્યારે શહેરની બજારોમાં તહેવારની ખરીદીનો માહોલ જામવા લાગ્યો છે. દિવાળીના પર્વને આવકારવા માટે લોકો ઘરઆંગણાને…
View More દિવાળીના તહેવારો પૂર્વે જ જામનગરની બજારોમાં ખરીદીની રોનકતળાજાના પીથલપુરના આગેવાનને મહિલા એસ.ટી કંડકટર સાથે માથાકૂટ 7ના બદલે રૂા.3500માં પડી
ભાવનગર જીલ્લિાના તળાજા એસ.ટી ડેપોની ગોપનાથ રૂૂટની બસમાં તળાજા થી બેસી પીથલપુર ની ટીકીટ લઈ ને ગઢુલા સુધી જવાનો આગ્રહ રાખનાર ઈસમને મહિલા કંડકટર એ…
View More તળાજાના પીથલપુરના આગેવાનને મહિલા એસ.ટી કંડકટર સાથે માથાકૂટ 7ના બદલે રૂા.3500માં પડીઉનાના મેણ ગામે મહિલા ઉપર દિયરનો ખૂની હુમલો
ઉના તાલુકાના મેણ ગામે મોડી સાંજે મહિલાની હત્યા નો પ્રયાસ થયાની ચોંકાવનારી ઘટના સામે આવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. કૌટુંબિક મનદુ:ખને…
View More ઉનાના મેણ ગામે મહિલા ઉપર દિયરનો ખૂની હુમલોકોડીનાર-ઉના હાઇવે પર રખડતા આખલા સાથે બાઇક અથડાતા ચાલકનું મોત
કોડીનાર-ઉના ફોરટ્રેક હાઈવે પર રખડતાં પશુઓનો આતંક વધુ એક નિર્દોષ માનવજીંદગી ભરખી ગયો છે. દેવળી ગામના ઓળેશ્વર વાડી વિસ્તાર નજીક રાત્રિના સમયે રસ્તા વચ્ચે અચાનક…
View More કોડીનાર-ઉના હાઇવે પર રખડતા આખલા સાથે બાઇક અથડાતા ચાલકનું મોતટંકારાના મેઘપરમાં ધાર્મિક હેતુ માટે ફાળવાયેલ કરોડોની જમીનના વારસાઇમાં પૂજારીઓના નામ રદ
મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્રિલ ખરે દ્વારા ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામની ધાર્મિક હેતુ માટે ફાળવાયેલી જમીનો અંગે બે અત્યંત મહત્વપૂર્ણ ચુકાદાઓ આપ્યા છે. આ ચુકાદાઓમાં…
View More ટંકારાના મેઘપરમાં ધાર્મિક હેતુ માટે ફાળવાયેલ કરોડોની જમીનના વારસાઇમાં પૂજારીઓના નામ રદજામનગરમાંથી 324 કિલો ઘીનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો
દિવાળીના તહેવારો દરમિયાન નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્યપદાર્થો મળી રહે તેમજ ખાદ્યચીજોમાં થતી ભેળસેળ અટકાવી શકાય તે હેતુથી જામનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં સઘન…
View More જામનગરમાંથી 324 કિલો ઘીનો શંકાસ્પદ જથ્થો ઝડપાયોલીલિયાના ગુંદરણમાં તુફાનમાં સુતેલા બે શ્રમિકોને જીવતા સળગાવી માર્યા
જિલ્લાના લીલીયા તાલુકાના ગુંદરણ ગામમાં ભયાનક ઘટના ઘટી છે. ગુંદરણ ગામની સીમમાં પેસેન્જર તુફાન વાહનમાં આગ લાગવાથી બે શ્રમિકોનાં મોત નીપજ્યાં છે. વાહન સંપૂર્ણપણે બળેલી…
View More લીલિયાના ગુંદરણમાં તુફાનમાં સુતેલા બે શ્રમિકોને જીવતા સળગાવી માર્યાસમ્પ કનેકશન માટે પોણા ચાર લાખ સુધીની વ્યાજમાફી
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બાકી વેરા વસૂલાત માટે અમલમાં મુકાયેલી વ્યાજમાફી યોજનામાં ફ્લેટ અને એપાર્ટમેન્ટ ધારકોને થતા અન્યાયનો આખરે સુખદ અંત આવ્યો છે. લાંબા સમયથી મિલકત…
View More સમ્પ કનેકશન માટે પોણા ચાર લાખ સુધીની વ્યાજમાફીશાપરના ઢોલરામાં સાફ-સફાઇ કરતી વખતે વીજશોક લાગતા એમબીએના છાત્રનું મોત
રાજકોટમાં રહી એમબીએના અભ્યાસ સાથે વીડિયો શૂંટીગનું કામ કરતો યુવાન ઢોલરા ગામે પોતાના ઘરે સાફ-સફાઇ કરતો હતો ત્યારે ડ્રોવરમાંથી વીજશોક લાગતા મોત નીપજ્યુ હતું. માતા-પિતાના…
View More શાપરના ઢોલરામાં સાફ-સફાઇ કરતી વખતે વીજશોક લાગતા એમબીએના છાત્રનું મોત