કલ્યાણપુર તાલુકાના ભોપલકા ગામે મંગળવારે રાત્રિના સમયે જુના મનદુ:ખનો ખાર રાખીને 60 વર્ષીય એક વૃધ્ધની બોથડ પદાર્થ ફટકારીને ઘાતકી હત્યા થયાનો ચકચારી બનાવ બનવા પામ્યો…
View More ભોપલકાના વૃદ્ધની ઘાતકી હત્યાનો મુખ્ય આરોપીઓ ઝબ્બેgujarat news
કલ્યાણપુરના ગાગા ગામે ભત્રીજા દ્વારા કાકાની ઘાતકી હત્યા: આરોપીની અટકાયત
કલ્યાણપુર તાલુકાના ગાગા ગામે એક યુવાન દ્વારા જુના મનદુ:ખનો ખાર રાખી, તેના જ અપરિણીત એવા સગા કાકાની પાવડાનો ઘા મારીને હત્યા નિપજાવ્યાનો બનાવ સામે આવ્યો…
View More કલ્યાણપુરના ગાગા ગામે ભત્રીજા દ્વારા કાકાની ઘાતકી હત્યા: આરોપીની અટકાયતઉપલેટામાં ખનીજ ચોરી કરતા બે વાહનો ઝડપી લેતા મામલતદાર
આજરોજ વહેલી સવારે 3 વાગ્યે બાતમી આધારે ઉપલેટા તાલુકાના હાડફોડી-નાગલખડા રોડ ઉપર એક ટ્રેકટર નં.GJ-11-M-1671 પરવાનગી વગર ગેરકાયદેસર રીતે સાદી રેતીનું વહન કરતું હોવાનું…
View More ઉપલેટામાં ખનીજ ચોરી કરતા બે વાહનો ઝડપી લેતા મામલતદારઉપલેટા બસ સ્ટેન્ડમાં ટાયરો સળગાવી વહીવટી તંત્ર દ્વારા મોકડ્રિલ
આજે તારીખ 16 એપ્રિલ 2025 ના રોજ રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશી સાહેબ ની સૂચના અનુસાર, ધોરાજી પ્રાંત અધિકારી એન.એમ.તરખાલાના માર્ગદર્શન તળે, મામલતદાર ઉપલેટા…
View More ઉપલેટા બસ સ્ટેન્ડમાં ટાયરો સળગાવી વહીવટી તંત્ર દ્વારા મોકડ્રિલમોરબીના સ્મશાનમાં સળગાવાયેલો ઘઉંનો જથ્થો 7 વર્ષ જૂનો હોવાનું અનુમાન
મોરબી શહેરમાં ગઈકાલે 15 એપ્રિલના રોજ શ્રદ્ધા પાર્ક અને યમુના પાર્કની વચ્ચે આવેલા સ્મશાનમાંથી સડી ગયેલી હાલતમાં સરકારી અનાજનો મોટો જથ્થો મળી આવ્યો હતો.…
View More મોરબીના સ્મશાનમાં સળગાવાયેલો ઘઉંનો જથ્થો 7 વર્ષ જૂનો હોવાનું અનુમાનડાલડા બંદર વિસ્તારમાં વર્ષો જૂના ગેરકાયદેસર બાંધકામો પર ફર્યું બુલડોઝર
ઓખા મરીન પોલીસ સ્ટાફ અને ઓખા નગરપાલિકા દ્વારા ગઈકાલે બુધવારે સંયુક્ત રીતે ઓખા નગરપાલિકા વિસ્તારની મેઈન બજાર તથા ડાલડા બંદર વિસ્તારમાં ગેરકાયદેસર જેટી, દુકાન…
View More ડાલડા બંદર વિસ્તારમાં વર્ષો જૂના ગેરકાયદેસર બાંધકામો પર ફર્યું બુલડોઝરઅમદાવાદથી કલર મર્ચન્ટ કો.ઓપરેટીવ બેંક ફડચામાં; આરબીઆઇએ લાઇસન્સ રદ કયુર્ં
રિઝર્વ બેંકે બુધવારે જણાવ્યું હતું કે તેણે અમદાવાદ સ્થિત કલર મર્ચન્ટ્સ કો-ઓપરેટિવ બેંકનું લાઇસન્સ રદ કર્યું છે કારણ કે ધિરાણકર્તા પાસે પૂરતી મૂડી અને…
View More અમદાવાદથી કલર મર્ચન્ટ કો.ઓપરેટીવ બેંક ફડચામાં; આરબીઆઇએ લાઇસન્સ રદ કયુર્ંબે 2-BHK ફ્લેટ ભેગા કરીને 4-BHK તરીકે વેચવાની કારીગરી
અફોર્ડેબલ હાઉસીંગ ઝોનમાં 90 ચો.મી.થી વધુ સાઈઝના ઘરો જ વેચી શકાતા હોવાથી પરંતુ બિલ્ડરોએ નવો રસ્તો કાઢયો: અ’વાદમાં અનેક બિલ્ડરો રેરાની ઝપટમાં આવવાની શક્યતા…
View More બે 2-BHK ફ્લેટ ભેગા કરીને 4-BHK તરીકે વેચવાની કારીગરીકોર્પોરેટરના જોરે ખડકાયેલ શિશમહેલ અંતે ધ્વસ્ત
નિયમોની ઐસીતૈસી કરી 150 ફૂટ રીંગ રોડ ઉપર ઉભા કરી દેવાયેલા છ માળના ગેરકાયદેસર બિલ્ડિંગ પર કોર્પોરેશનનો હથોડો ઇમ્પેકટ ફીના નામે માંચડો બચાવવાના પ્રયાસો…
View More કોર્પોરેટરના જોરે ખડકાયેલ શિશમહેલ અંતે ધ્વસ્તહળવદ નજીક જાણીતા હાસ્ય કલાકાર હકાભા ગઢવીની કારને અકસ્માત
ટેન્કર સાથે ફોર્ચ્યુનર અથડાઇ કોઇને ઇજા નહીં હળવદ માળીયા હાઈવે રોડ ઉપરથી ગુજરાતના જાણીતા હાસ્ય કલાકાર હકાભા ગઢવી અને તેમનો ડ્રાઇવર ગાડી લઈને પસાર થઈ…
View More હળવદ નજીક જાણીતા હાસ્ય કલાકાર હકાભા ગઢવીની કારને અકસ્માત