13 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો : ગાંધીગ્રામ પોલીસની કામગીરી જામનગર રોડ નાગેશ્વર પાસે પટેલ ચોક નજીક સ્મૃતિ સાનિધ્ય એપાર્ટમેન્ટ માં આવેલા ફ્લેટમાં જુગાર રમતો હોવાની…
View More નાગેશ્ર્વરમાં સ્મૃતિ સાનિધ્ય એપાર્ટમેન્ટમાં જુગાર રમતા પાંચ મહિલા સહિત છ ઝડપાયાgujarat news
ભાજપ ઇટાલિયાને ખરીદી બતાવે તો રાજકારણ છોડી દઇશ
આગામી 19 જૂન, 2025ના રોજ કડી અને વિસાવસર વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી યોજાવવાની છે. ત્યારે ગોપાલ ઇટાલિયાએ આજે વિસાવદરમાં અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની…
View More ભાજપ ઇટાલિયાને ખરીદી બતાવે તો રાજકારણ છોડી દઇશમનપા દ્વારા જૂન મહિનાને મેલેરિયા વિરોધી માસ તરીકે ઉજવાશે
વોર્ડ વાઈઝ જાહેર પ્રદર્શન, શાળાઓમાં વર્કશોપ, રેલી, રાત્રીસભા, પત્રિકા વિતરણ સહિતના કાર્યક્રમો યોજાશે ગુજરાત સરકાર દ્વારા મેલેરિયા મુકત ગુજરાતનું અભિયાન હાથ ધરાયું છે. આ અભિયાન…
View More મનપા દ્વારા જૂન મહિનાને મેલેરિયા વિરોધી માસ તરીકે ઉજવાશેરેલનગરની પરિણીતાએ પતિના અનૈતિક સંબંધથી કંટાળી કર્યો આપઘાતનો પ્રયાસ
રેલનગર વિસ્તારમા આવેલા સુભાષચંદ્ર બોઝ ટાઉનશીપમા રહેતી દિપ્તીબેન વિજયભાઇ વઢવાણા નામની 3પ વર્ષની પરીણીતા બપોરનાં અરસામા ઘરે હતી ત્યારે ફીનાઇલ પી લીધુ હતુ. પરીણીતાને ઝેરી…
View More રેલનગરની પરિણીતાએ પતિના અનૈતિક સંબંધથી કંટાળી કર્યો આપઘાતનો પ્રયાસઢેબર કોલોની બગીચામાં પ્રેમી પંખીડાએ સજોડે વખ ઘોળ્યું; સગીરાના પરિવારનો યુવાન ઉપર હુમલો
શહેરમાં ઢેબરકોલોની પાસે આવેલા બગીચા પાસે 16 વર્ષની તરૂૂણી અને 25 વર્ષના યુવાનને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની તરૂૂણીના સંબંધીઓને જાણ થતા…
View More ઢેબર કોલોની બગીચામાં પ્રેમી પંખીડાએ સજોડે વખ ઘોળ્યું; સગીરાના પરિવારનો યુવાન ઉપર હુમલોયુવતીના ભાવિ મંગેતરનું ફેક ઈન્સ્ટાગ્રામ આઇડી બનાવી અભદ્ર ભાષા સાથે ફોટા વાયરલ
રાજકોટની યુવતીના ભાવિ મંગેતરનું ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવી યુવતીના સંબંધી શખ્સે જ તે આઈડીમાં યુગલના ફોટા વાયરલ કરી અભદ્ર ભાષામાં મેસેજ કર્યાનો બનાવ સામે આવતા…
View More યુવતીના ભાવિ મંગેતરનું ફેક ઈન્સ્ટાગ્રામ આઇડી બનાવી અભદ્ર ભાષા સાથે ફોટા વાયરલસાસુની હત્યાનું આડ મૂકી નણંદના પરિવારે વૃદ્ધાને પાણીના ખાડામાં ફેંકી દીધા
રણુજા મંદિર પાસે લાપાસરી રોડ પરનો બનાવ: ગળેટૂંપો આપી માર માર્યાનો અને સોનાની બુટી, મોબાઇલ લઇ ગયાનો આક્ષેપ: સત્ય હક્કિત જાણવા પોલીસ તપાસ શહેરના ભગવતીપરા…
View More સાસુની હત્યાનું આડ મૂકી નણંદના પરિવારે વૃદ્ધાને પાણીના ખાડામાં ફેંકી દીધાદંપતી ઉપર હુમલો કરી લૂંટ ચલાવવાના કેસમાં પોલીસકર્મી પિતા-પુત્રને 7 વર્ષની જેલ
વાંકાનેરના વઘાસિયા ગામે ખેતીની જમીનમાં જેસીબી ચલાવવા જેવી બાબતે બઘડાટી બોલાવી’તી વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામે ખેતીની જમીનના જેસીબી ચલાવવા જેવી નજીવી બાબતે દંપતી ઉપર ઘાતક…
View More દંપતી ઉપર હુમલો કરી લૂંટ ચલાવવાના કેસમાં પોલીસકર્મી પિતા-પુત્રને 7 વર્ષની જેલજાહેરમાં ચેનચાળા કરતા પ્રેમીયુગલનો વીડિયો વાયરલ
શહેરના જામનગર રોડ પર આવેલા બગીચા નજીક જાહેરમાં ચેનચાળા કરતા પ્રેમીયુગલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇલર થયો છે. આ વીડિયોમાં પ્રેમીયુગલ બીન્દાસ પણે લોકોની અવર જવર…
View More જાહેરમાં ચેનચાળા કરતા પ્રેમીયુગલનો વીડિયો વાયરલપાંચ ડાઘિયાઓએ છ વર્ષના માસૂમ બાળકને ફફેડી ખાધો
એમ્બ્યુલન્સ આવવામાં થોડો સમય વીતી જતાં સ્થળ પર જ દમ તોડી દીધો અનેક લોકો હાજર હતા છતાં કોઇએ મદદ કરી નહીં; માતાનો કરૂણ વલોપાત રાજકોટ…
View More પાંચ ડાઘિયાઓએ છ વર્ષના માસૂમ બાળકને ફફેડી ખાધો