શહેરની પીડીયુ સિવિલ હોસ્પિટલમાં જનરલ ઓપીડીની સાથે દર્દીઓને ગંભીર રોગની સારવાર મળી રહે તે માટે પીએમએસએસવાય બિલ્ડિંગમાં સુપર સ્પેશ્યિલિટી ઓપીડી કાર્યરત છે. જેમાં પ્લાસ્ટિક…
View More સિવિલ હોસ્પિટલમાં PMSSY બિલ્ડિંગમાં સુપર સ્પેશ્યાલિસ્ટ તબીબોનું નવું સમયપત્રક જાહેરgujarat news
ભાજપના કોર્પોરેટરે TP અને કેનાલની જમીન પર 13 મકાન-દુકાન ખડકી દીધા
ગ્રીનલેન્ડ ચોકડી પાસે તિરૂપતિ બાલાજી પાર્કમાં ગેરકાયદે બાંધકામ પ્રકરણમાં કોર્પોરેટર પરેશ પીપળિયાનું નામ ખુલ્યું, તપાસની માંગ શહેરના ઈસ્ટઝોનના અમુક વોર્ડમાં ગેરકાયદેસર બાંધકામો સૌથી વધુ થઈ…
View More ભાજપના કોર્પોરેટરે TP અને કેનાલની જમીન પર 13 મકાન-દુકાન ખડકી દીધાપાણીના પ્રવાહમાં તણાયેલી કારમાં મોતને ભેટેલા મહિલાના પરિવારને 85 લાખનું વળતર ચૂકવવા હુકમ
ડ્રાયવર પાસે લાઈસન્સ ન હોવાનું સામે આવતા વીમા કંપનીએ ચૂકવેલી રકમ કારના માલિક પાસેથી વસુલવા આદેશ અલીયાબાડા પંથકમાં ગત તા: 15- 7- 2017ના રોજ વરસાદને…
View More પાણીના પ્રવાહમાં તણાયેલી કારમાં મોતને ભેટેલા મહિલાના પરિવારને 85 લાખનું વળતર ચૂકવવા હુકમકૈલાસ માનસરોવર યાત્રાના યાત્રિકો પરમીટ, વીઝા ન મળતાં બોર્ડરે અટકયા
પાંચ વર્ષ બાદ શરૂ થયેલ પવિત્ર યાત્રામાં ચાઈનાની અવળચંડાઈ : વિદેશ મંત્રાલયે ઉચ્ચ સ્તરે મંત્રણા કરી યોગ્ય નિરાકરણ લાવવા યાંત્રિકોની માંગ 5 વર્ષના લાંબા સમય…
View More કૈલાસ માનસરોવર યાત્રાના યાત્રિકો પરમીટ, વીઝા ન મળતાં બોર્ડરે અટકયાગુજરાતના છાત્રોને IITમાં પ્રવેશ મેળવવામાં જોખમ
પૂરક પરીક્ષાના પરિણામો મોડા આવશે, IITમાં 15 જુલાઇ સુધીમાં માર્કશીટ સબમીટ કરવી પડશે ગુજરાતના વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષાના પરિણામોમાં વિલંબને કારણે તેમના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ…
View More ગુજરાતના છાત્રોને IITમાં પ્રવેશ મેળવવામાં જોખમરિલાયન્સ જિયોએ મે 2025માં ગુજરાત સર્કલમાં 3.17 લાખ નવા મોબાઇલ યુઝર્સ વધાર્યા
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઇ)ના 27 જૂન, 2025ની તારીખ ધરાવતા તાજેતરના એક અહેવાલમાં જણાવાયું છે કે, ગુજરાત રાજ્યમાં વાયરલેસ સબસ્ક્રાઇબરની સંખ્યા કુલ 6.62 કરોડ…
View More રિલાયન્સ જિયોએ મે 2025માં ગુજરાત સર્કલમાં 3.17 લાખ નવા મોબાઇલ યુઝર્સ વધાર્યાવિધાનસભા-71 બુથ અને પેઇજ સમિતિના ઇન્ચાર્જ મહેશ રાઠોડનુ ભાજપમાંથી રાજીનામુ
વિધાનસભા-71 બુથ અને પેઇજ સમિતીનાં ઇન્ચાર્જ મહેશભાઇ રાઠોડે ભાજપમાથી રાજીનામુ આપ્યુ છે મહેશભાઇ રાઠોડે શહેર ભાજપ પ્રમુખ માધવભાઇ દવે પત્ર લખી જણાવ્યુ હતુ કે હું…
View More વિધાનસભા-71 બુથ અને પેઇજ સમિતિના ઇન્ચાર્જ મહેશ રાઠોડનુ ભાજપમાંથી રાજીનામુમનરેગા કૌભાંડમાં ભાજપ-કોંગ્રેસ બધાનું સેટિંગ : મનસુખ વસાવા
કૌભાંડ આચરનારી એજન્સીએ કોને કેટલા ચૂકવ્યા તેનું લિસ્ટ બતાવ્યાનો દાવો, ગાંધીનગર સુધી રેલો આવતા રાજકીય ગરમાવો ભરૂૂચ મનરેગા કૌભાંડ મામલે રાજકીય ગરમાવો તેજ બન્યો છે.…
View More મનરેગા કૌભાંડમાં ભાજપ-કોંગ્રેસ બધાનું સેટિંગ : મનસુખ વસાવાઆંબેડકરનગરમાં યુવાન ઉપર દારૂના નશામાં મિત્રોનો હુમલો
શહેરના ગોંડલ રોડ પર આવેલા આંબેડકરનગરમાં યુવાન ઉપર દારૂના નશામાં તેના મિત્રોએ છરી વડે હુમલો કરી મારમારતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.…
View More આંબેડકરનગરમાં યુવાન ઉપર દારૂના નશામાં મિત્રોનો હુમલોલોકમેળાના નિયમો હળવા કરવા એસો.ની સાંસદ રૂપાલાને રજૂઆત
રાજકોટ લોકમેળા એસોસિએશનના હોદ્દેદારોએ આજે સાંસદ પરસોત્તમ રૂૂપાલા સાથે મુલાકાત કરીને લોકમેળામાં રાઈડ્સ માટે લાગુ કરાયેલા કડક નિયમો હળવા કરવા વિનંતી કરી હતી. સાંસદ રૂૂપાલાએ…
View More લોકમેળાના નિયમો હળવા કરવા એસો.ની સાંસદ રૂપાલાને રજૂઆત