ભારે વાહનોની આવન-જાવન માટે ડાયવર્ઝન જાહેર કરાયું નેશનલ હાઈવેથી નવાગામ (આણંદપર) એપ્રોચ રોડ પર આવેલો રાજાશાહી વખતનો આર્ચ ટાઈપ મેશનરી માઈનર બ્રિજ ખરાબ હાલતમાં હોવાથી…
View More હાઈવેથી નવાગામ (આણંદપર) એપ્રોચ રોડ પરનો માઈનર બ્રિજ ભારે વાહનો માટે બંધgujarat news
બોટાદમાં હત્યાની કોશિષ કરી છેલ્લા એક માસથી ફરાર શખ્સ રાજકોટથી ઝડપાયો
બોટાદ સીટી પોલીસ સ્ટેશનના હત્યાની કોશીષના ગુન્હા છેલ્લા એક મહિનાથી વોન્ટેડ શખ્સને રાજકોટ શહેર નાસતા કરતા સ્કોડ ઝોન-ર ટીમે ઝડપી લઇ બોટાદ પોલીસને જાણ કરી…
View More બોટાદમાં હત્યાની કોશિષ કરી છેલ્લા એક માસથી ફરાર શખ્સ રાજકોટથી ઝડપાયોપરીક્ષાના પરિણામમાં વિલંબ-ગોટાળા મામલે CYSSનું યુનિ.માં હલ્લાબોલ
યુનિવર્સિટીના પરિણામમાં વિલંબ, રિ-અસેસમેન્ટના પરિણામો 10 માસ થવા છતાય ન આવવા, PhDની પ્રવેશ પરીક્ષા અને કોલેજના PhD. ગાઇડ સહિતના વિવિધ પ્રશ્ર્નો અંગે છાત્ર, યુવા…
View More પરીક્ષાના પરિણામમાં વિલંબ-ગોટાળા મામલે CYSSનું યુનિ.માં હલ્લાબોલશ્રીનાથજી અને જીવનદીપ સોસાયટીના લોકોએ વૃક્ષારોપણના નામે ફૂટપાથ દબાવી દેતા હોબાળો
રાજકોટનાં પોષ વિસ્તાર ગણાતા અમીન માર્ગ નજીક શ્રીનાથજી અને જીવનદીપ સોસાયટીનાં રહેવાસી દ્વારા વૃક્ષારોપણનાં નામે ગેરકાયદેસર દબાણ કરાયાના આક્ષેપ સાથે પંચવટી પાર્ક સોસાયટીના રહીશો દ્વારા…
View More શ્રીનાથજી અને જીવનદીપ સોસાયટીના લોકોએ વૃક્ષારોપણના નામે ફૂટપાથ દબાવી દેતા હોબાળોઘરફોડ ચોરી સહિત 24 ગુનામાં સંડોવાયેલા બે શખ્સો પાસામાં ધકેલાયા
એલસીબી ઝોન-2ની ટીમે એકને વડોદરા અને બીજાને સુરત જેલ હવાલે કર્યો રાજકોટ શહેરમા શરીર સબંધી અને મિલકત સબંધી તેમજ પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતીઓ સાથે પકડાયેલા શખસો…
View More ઘરફોડ ચોરી સહિત 24 ગુનામાં સંડોવાયેલા બે શખ્સો પાસામાં ધકેલાયાહાર્ટ એટેક: ચાની ચૂસ્કી મારતા પ્રૌઢ સહિત વધુ 2નાં મૃત્યુ
ગંજીવાડાના પ્રૌઢ કડિયા કામની સાઇટ ઉપર હતા ને હૃદય રોગનો હુમલો આવ્યો: બીજા બનાવમાં જસદણના પ્રૌઢનું મોત રાજકોટ સહીત રાજયભરમા હાર્ટ એટેકનાં બનાવો વધી રહયા…
View More હાર્ટ એટેક: ચાની ચૂસ્કી મારતા પ્રૌઢ સહિત વધુ 2નાં મૃત્યુરોજગારી આપવામાં 62 ટકા સાથે ગુજરાત આઠમા સ્થાને
સ્કીલ ડેવલપમેન્ટના દાવાનો ફૂટેલો પરપોટો: સરકારના દિશાવિહીન વહીવટનો ભોગ બનતા રાજ્યના યુવાનો: કોંગ્રેસ સમગ્ર દેશના યુવાનો – વિદ્યાર્થીઓમાં નોલેજ, સ્કીલ-એપ્ટીટ્યુડ, બિહેવીયલ કંપોનન્ટ, સ્કીલ ગેપ, માપદંડો…
View More રોજગારી આપવામાં 62 ટકા સાથે ગુજરાત આઠમા સ્થાનેરસ્તામાં દબાણયુક્ત 41 રેંકડી, કેબીન અને 548 બોર્ડ-બેનર જપ્ત કરતું મનપા
2027 કિલો ફળફૂલ કબજે કરાયું, રૂા.4.38 લાખના વહીવટી ચાર્જની વસૂલાત રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ. 15/07/2025 થી 31/07/2025 દરમ્યાન રાજકોટ શહેરમાં જુદી જુદી…
View More રસ્તામાં દબાણયુક્ત 41 રેંકડી, કેબીન અને 548 બોર્ડ-બેનર જપ્ત કરતું મનપાબેડી ગામ પાસે રેલવેના બ્રિજ નીચે પાણીમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી
ટ્રેનમાંથી ફેંકાઇ જતા કે અકસ્માતે ઠોકરે ચડી જતા મોત નીપજ્યાની શંકા : ઓળખ મેળવવા તજવીજ શહેરની ભાગોળે મોરબી રોડ પર આવેલા બેડી ગામે પાસે રેલવેના…
View More બેડી ગામ પાસે રેલવેના બ્રિજ નીચે પાણીમાંથી અજાણ્યા યુવાનની લાશ મળીનંદી પાર્કમાં શિક્ષક દંપતીના ઘરે રૂા.10.85 લાખની ચોરીમાં હરિયાણાની તસ્કર ગેંગનો સાગ્રીત ઝડપાયો
ચોરીના કેસમાં સુરત કોર્ટ મુદતે આવ્યા બાદ રાજકોટ ચોરી કરી નાસી ગયા, રોકડ લઇ ગેંગના અન્ય ત્રણ સભ્યો ફરાર રાજકોટના નંદી પાર્કમાં આવેલા અપૂર્વા એપાર્ટમેન્ટમાં…
View More નંદી પાર્કમાં શિક્ષક દંપતીના ઘરે રૂા.10.85 લાખની ચોરીમાં હરિયાણાની તસ્કર ગેંગનો સાગ્રીત ઝડપાયો