સુરેન્દ્રનગર પોલીસે બે મોટા દારૂૂના બુટલેગરો વિજય કાઠી અને નરેન્દ્ર જલુનું જાહેરમાં સરઘસ કાઠ્યું. આ કાર્યવાહી મહિલા પોલીસની ટીમે કરી હતી. પોલીસે આરોપીઓના ઘરે પણ…
View More સુરેન્દ્રનગર પોલીસનો નવતર અભિગમ બે બુટલેગરોનું જાહેરમાં સરઘસ કાઢયુંgujarat news
કાલોલના મીરાપુરીમાં ગણેશ વિસર્જન સમયે આઠ ડૂબ્યા, યુવાનનું મોત
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના મીરાપુરી ગામે વાજતે ગાજતે શ્રી ગણેશજીની પ્રતિમાના વિસર્જન માટે ગોમા નદીના પાણી મા ઉતરેલા યુવકો પૈકી સાત યુવકો ગોમા નદીના પાણી…
View More કાલોલના મીરાપુરીમાં ગણેશ વિસર્જન સમયે આઠ ડૂબ્યા, યુવાનનું મોતકંપનીનું ઇ-મેઇલ આઇ.ડી. હેક કરી પૂર્વ કર્મીએ 80 લાખ માંગ્યા
કંપનીના પૂર્વ એકાઉન્ટન્ટે ઇ મેઇલ આઇડીનો એકસેસ મેળવી ડેટા ચોરી લીધો: આરોપીને સકંજામાં લેવા તજવીજ રાજકોટની પ્રોમોકાશ કંપનીનું ઈ-મેઈલ આઈડી અને ડેટા હેક કરી પૂર્વ…
View More કંપનીનું ઇ-મેઇલ આઇ.ડી. હેક કરી પૂર્વ કર્મીએ 80 લાખ માંગ્યાબંદોબસ્તમાં બહાનાબાજી કરનાર 600 હોમગાર્ડ જવાનો ઘરભેગા, ભારે દેકારો
રાજકોટ શહેર અને જીલ્લાના સુરક્ષા વ્યવસ્થામાં મહત્વનો ફાળો આપતા 600 જેટલા હોમગાર્ડ જવાનોને ફરજ મોકૂફ કરવામાં આવતા ભારે ખળભળાટ મચી ગયો છે.રાજકોટ શહેર અને જીલ્લા…
View More બંદોબસ્તમાં બહાનાબાજી કરનાર 600 હોમગાર્ડ જવાનો ઘરભેગા, ભારે દેકારોકેદારનાથની યાત્રાએ ગયેલા રાજકોટ-મોરબી-જામનગરના 47 યાત્રિકો અટવાયા
ભારે વરસાદથી ભેખડો ધસી પડતા કલાકો સુધી હોટેલમાં જ રહેવું પડયું, તમામ હેમખેમ કેદારનાથના દર્શને ગયેલા રાજકોટ, મોરબી અને જામનગર સહિત સૌરાષ્ટ્રના 47 જેટલા શ્રદ્ધાળુઓ…
View More કેદારનાથની યાત્રાએ ગયેલા રાજકોટ-મોરબી-જામનગરના 47 યાત્રિકો અટવાયાશાંતિનગરના ગેઇટ પાસે સેન્ટિંગના ગોડાઉનમાંથી 1 લાખની પ્લેટોની ચોરી
રૈયાધાર શાંતિનગરના ગેઇટની પાસે જાનવી સેન્ટિંગ નામના ગોડાઉનમાંથી એક લાખની 80 લોખંડની પ્લેટો ચોરી કરી હોવાની ફરિયાદ વેપારીએ નોંધાવી હતી.આ ઘટનામાં પોલીસે ચોરી અંગે આરોપીને…
View More શાંતિનગરના ગેઇટ પાસે સેન્ટિંગના ગોડાઉનમાંથી 1 લાખની પ્લેટોની ચોરીકુરજી વેકરિયા માર્કેટના થડાનું ભાડુ 500માંથી 1000 કરી દેવામાં આવતા દેકારો
મ્યુ. કમિશનર-સ્ટેન્ડિંગ ચેરમેનને રજૂઆત કરી યોગ્ય ન થાય તો આંદોલનની ચિમકી શહેરના કુરજી વેકરિયા શાક માર્કેટના થડાધારકોએ કોર્પોરેશન દ્વારા જાણ કર્યા વગર ભાડામાં એકાએક વધારો…
View More કુરજી વેકરિયા માર્કેટના થડાનું ભાડુ 500માંથી 1000 કરી દેવામાં આવતા દેકારોકેન્દ્ર સરકારના એકમો સામેના ઔદ્યોગિક વિવાદોનો હવે સૌરાષ્ટ્રના ન્યાય પંચોમાં થશે ઉકેલ
કેન્દ્ર સરકારના એકમો સામેના ઔદ્યોગિક વિવાદો માટે હવે સૌરાષ્ટ્રના ન્યાય પંચો માં સુનાવણી કરવાના સરકારના નિર્ણયને પગલે હવે જિલ્લા ઉદ્યોગ વિવાદોનું ઉકેલ લવાશે. સૌરાષ્ટ્ર કચ્છ…
View More કેન્દ્ર સરકારના એકમો સામેના ઔદ્યોગિક વિવાદોનો હવે સૌરાષ્ટ્રના ન્યાય પંચોમાં થશે ઉકેલઅંબાજી મેળામાં બે દિવસમાં 7.25 લાખ માંઇભક્તો ઉમટ્યા
270 સંઘોએ ધ્વજારોહણ કર્યુ, 2,77,750 મોહનથાળના અને 3712 ચીકીના પ્રસાદના પેકેટનું વિતરણ બીજા દિવસે 25,99,323 રોકડ અને 4.860 ગ્રામ સોનાની ભેટ ધરતા ભાવિકો ઉત્તર ગુજરાતના…
View More અંબાજી મેળામાં બે દિવસમાં 7.25 લાખ માંઇભક્તો ઉમટ્યાશાળાઓમાં બનતી હિંસક ઘટનાઓના વિરોધમાં ABVP દ્વારા આવતીકાલે જિલ્લા મથકોએ દેખાવ
છાત્રોના પ્રશ્ર્નો બાબતે તા.8મીથી “ABVP@YOURCAMPUS” અભિયાનનો પ્રારંભ કરાશે અખિલ ભારતીય વિધાર્થિ પરિષદ (ABVP ) ગુજરાત રાજ્યભરમાં ‘ABVP @ YOUR CAMPUS” અભિયાન શરૂૂ કરી રહી છે.…
View More શાળાઓમાં બનતી હિંસક ઘટનાઓના વિરોધમાં ABVP દ્વારા આવતીકાલે જિલ્લા મથકોએ દેખાવ