રાજ્યમાં હાલ બે દિવસથી વરસાદે વિરામ લીધો છે. ત્યારે આ વચ્ચે હવામાન વિભાગે 14થી 16 સપ્ટેમ્બર સુધી રાજ્યના અમુક ભાગોમાં ભારે વરસાદની…
View More રાજ્યમાં 14 સપ્ટેમ્બરથી મેઘરાજા બોલાવશે ધબધબાટી, આ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહીgujarat news
લોક સાહિત્યકાર દેવાયત ખવડ ફરી જેલ જશે!!! તાલાલા હુમલા કેસમાં વેરાવળ સેશન્સ કોર્ટે જામીન રદ કર્યા
કલાકાર દેવાયત ખવડની મુશ્કેલીઓમાં વધારો થયો છે. તાલાલા હુમલા કેસમાં વેરાવળ સેશન્સ કોર્ટે તાલાલા પોલીસની રિવિઝન અરજી માન્ય રાખીને કલાકાર દેવાયત ખવડ અને અન્ય…
View More લોક સાહિત્યકાર દેવાયત ખવડ ફરી જેલ જશે!!! તાલાલા હુમલા કેસમાં વેરાવળ સેશન્સ કોર્ટે જામીન રદ કર્યામોરબીની મચ્છુ નદી અને ડેમમાં ડૂબી જતા યુવાન આને આધેડનું મોત
મોરબીમાં ડૂબી જવાની ઘટનામાં બે યુવાનોના મોત નીપજ્યા હતા પ્રથમ બનાવમાં મોરબીના લીલાપર રોડ પર મંગળવારે બપોરે એક યુવાન મચ્છુ નદીના પાણીમાં ડૂબી ગયો હતો…
View More મોરબીની મચ્છુ નદી અને ડેમમાં ડૂબી જતા યુવાન આને આધેડનું મોતદ્વારકાના વરવાળા નજીક હાઇવે પર ગાય સાથે બાઇક ટકરાતાં વૃધ્ધાનું મૃત્યુ
દ્વારકા – ઓખા હાઈવે પર વરવાળા નજીક ગતસાંજે રોડ પર અચાનક ગાય આવી જતાં અંધારામાં દોડી આવેલ ગાય રોડની વચ્ચોવચ્ચ ઊભી રહી જતાં બાઈક પર…
View More દ્વારકાના વરવાળા નજીક હાઇવે પર ગાય સાથે બાઇક ટકરાતાં વૃધ્ધાનું મૃત્યુકલ્યાણપુર નજીક કાર અકસ્માતમાં બાઇકસવાર યુવાનનું અપમૃત્યુ
કલ્યાણપુર તાલુકાના જોધપુર ઉપાધ્યાય ગામે રહેતા અનિલભાઈ શામજીભાઈ સોનગરા નામના 28 વર્ષના દલવાડી યુવાન તેમના મોટાભાઈ રોહિતભાઈ સોનગરા (ઉ.વ. 30) સાથે તેમના જી.જે. 10 કે.…
View More કલ્યાણપુર નજીક કાર અકસ્માતમાં બાઇકસવાર યુવાનનું અપમૃત્યુમોરબીના યુવાને પત્ની રિસામણે ચાલી જતા કર્યો આપઘાતનો પ્રયાસ
મોરબીમાં રહેતા યુવાને મૂળીના રાસિંગપર ગામે રિસામણે બેઠેલી પત્નીને તેડવા ગયો હતો. ત્યારે દાધોરીયા ગામના પાટીયા પાસે ઝેરી દવા પી લીધી હતી યુવકને ઝેરી અસર…
View More મોરબીના યુવાને પત્ની રિસામણે ચાલી જતા કર્યો આપઘાતનો પ્રયાસરાજકોટમાં સોનાનો ભાવ 1.14 લાખને પાર
સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ રૂૂ. 1.10 લાખ સુધી પહોંચ્યો છે. સોનાના ભાવમાં રૂૂ. 458નો વધારો થયો અને તે રૂૂ. 1,10,049 પ્રતિ 10 ગ્રામની ટોચે…
View More રાજકોટમાં સોનાનો ભાવ 1.14 લાખને પારરાજકોટ-વેરાવળ દૈનિક પેસેન્જર ટ્રેનને આદ્રી રોડ સ્ટેશન પર સ્ટોપેજ મંજૂર
પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા ને ધ્યાનમાં રાખીને ટ્રેન નં.59422/59421 વેરાવળ-રાજકોટ દૈનિક પેસેન્જર ટ્રેન ને આદ્રી રોડ સ્ટેશન પર વધારાનો ઠેરાવ આપવામાં આવ્યો છે. આ…
View More રાજકોટ-વેરાવળ દૈનિક પેસેન્જર ટ્રેનને આદ્રી રોડ સ્ટેશન પર સ્ટોપેજ મંજૂરજામનગરમાં નિરાધાર બાળકને મળી પરિવારની હૂંફ
જામનગર જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેકટર કેતન ઠક્કર દ્વારા જામનગરના કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહમાં ઉછરી રહેલા એક શિશુને દત્તક વિધાન થકી દુદુલગાવ,પુનાના દંપતીને સોંપવામાં…
View More જામનગરમાં નિરાધાર બાળકને મળી પરિવારની હૂંફજામનગરની જી.જી.હોસ્પિટલ પોલીસ ચોકીના કર્મચારીની પ્રામાણિકતા
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં આવેલી પોલીસ ચોકીના ફરજ પરના પોલીસ કર્મચારીએ પ્રમાણિકતા દાખવી છે, અને હોસ્પિટલ પરિસર માંથી મળી આવેલા રોકડ રકમ અને ચાંદીના સિક્કા…
View More જામનગરની જી.જી.હોસ્પિટલ પોલીસ ચોકીના કર્મચારીની પ્રામાણિકતા