લારી રાખવા મામલે ગાઠીયાના ધંધાર્થીઓ વચ્ચે બઘડાટી

ગાંઠીયા તળવાના ઝારા લઇને એકબીજા ઉપર તૂટી પડયા રાજકોટ શહેરમા ખાણીપીણીની લારી ચલાવતા ધંધાર્થીઓ માટે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા અલગ અલગ સ્થળો પર હોકર્સ ઝોન…

View More લારી રાખવા મામલે ગાઠીયાના ધંધાર્થીઓ વચ્ચે બઘડાટી

સાડી, ડ્રેસ, કુર્તા સહિતના વસ્ત્રોના ‘પીહુ’ એક્ઝિબિશનનો ભવ્ય પ્રારંભ

હેન્ડવર્ક વાળી બાંધણી, બનારસી, ગોતા સહિતની સાડીઓ ઉપરાંત ડ્રેસ, ડ્રેસ મટિરિયલ્સ, કુર્તા, વેસ્ટર્ન અને બોહો શર્ટ સહિતની આઇટમોનો ખજાનો ખૂલ્યો રાજકોટના ફેશનપ્રેમી બહેનો માટે એક…

View More સાડી, ડ્રેસ, કુર્તા સહિતના વસ્ત્રોના ‘પીહુ’ એક્ઝિબિશનનો ભવ્ય પ્રારંભ

OBC અનામતનો મહત્તમ લાભ અમુક સમૃદ્ધ જ્ઞાતિના લોકોને જ મળે છે!

સામાન્ય રીતે અનામતનું ભૂત કોંગ્રેસ અને બીજા પ્રાદેશિક પક્ષો ધખાવતા હોય છે. શાસક પક્ષ તો મુખ્યત્વે હિન્દુત્વના એજન્ડા પર જ કામ કરતો હોય છે. શાસક…

View More OBC અનામતનો મહત્તમ લાભ અમુક સમૃદ્ધ જ્ઞાતિના લોકોને જ મળે છે!

ફરજિયાત હેલ્મેટના કાયદાની ફેર વિચારણા કરવા ધારાસભ્ય કુમાર કાનાણીની માંગણી

ગુજરાતમાં હેલ્મેટ ફરજિયાત કરવાના નિયમ પર ફરી એકવાર વિવાદ શરૂૂ થયો છે. વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ રાજકોટમાં થયેલા વિરોધ બાદ સુરત સહિત સમગ્ર રાજ્યમાં લોકોને…

View More ફરજિયાત હેલ્મેટના કાયદાની ફેર વિચારણા કરવા ધારાસભ્ય કુમાર કાનાણીની માંગણી

કટારીયાથી ગોંડલ ચોકડી વચ્ચે ક્ધટેનર જેવડા ખાડા!

નવા 150 ફુટ રોડ પર નીકળો એટલે કરોડરજ્જુના મણકા હલી જવાની ગેરેંટી રાજકોટની કટારીયા ચોકડીથી ગોંડલ રોડને જોડતા 150 ફૂટના રિંગ રોડ પર ઠેર-ઠેર મોટા…

View More કટારીયાથી ગોંડલ ચોકડી વચ્ચે ક્ધટેનર જેવડા ખાડા!

કચ્છનાં 253 ગામોમાં 48 કલાકમાં વીજ પુરવઠો પૂન: શરૂ

489 થાંભલા અને 11 ટ્રાન્સફોર્મરમાં નુકશાની ત્વરીત રીપેર કરી 424 ફીડર ચાલુ કરી દેવાયા પીજીવીસીએલ કોર્પોરેટ ઓફીસની સૂચના અને માર્ગદર્શન હેઠળ તથા વર્તુળ કચેરીના અધિક્ષક…

View More કચ્છનાં 253 ગામોમાં 48 કલાકમાં વીજ પુરવઠો પૂન: શરૂ

હૃદયરોગના હુમલા અવિરત, વધુ બે માનવ જિંદગી ધબકારા ચૂકી ગઇ

રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલા પ્રમાણ વધી રહ્યું ત્યારે શહેરમાં વધુ બે બનાવ સામે આવ્યા છે જેમાં ગઢકા ગામે રહેતા શ્રમિક આધેડ અને સદ્ભાવના વૃદ્ધાશ્રમ…

View More હૃદયરોગના હુમલા અવિરત, વધુ બે માનવ જિંદગી ધબકારા ચૂકી ગઇ

બી.એ.ડાંગર કોલેજની વર્ષ 2025-26ની માન્યતા રદ કરતી હોમિયોપેથિક કાઉન્સિલ

રાજકોટની બહુચર્ચિત બી.એ.ડાંગર કોલેજના એક વિદ્યાર્થીના આપઘાતની ઘટના બાદ હોમિયોપેથિક કાઉન્સિલ દ્વારા આ કોલેજની વર્ષ 2025-26ની માન્યતા રદ કરી દેવામાં આવી છે. આ મેડિકલ કોલેજમાં…

View More બી.એ.ડાંગર કોલેજની વર્ષ 2025-26ની માન્યતા રદ કરતી હોમિયોપેથિક કાઉન્સિલ

માર્કશીટ-સર્ટીફિકેટમાં ઓનલાઇન સુધારા થશે, ફી પણ QR-UPIથી ભરી શકાશે

ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ ઉપરાંત, આ સેવાઓ…

View More માર્કશીટ-સર્ટીફિકેટમાં ઓનલાઇન સુધારા થશે, ફી પણ QR-UPIથી ભરી શકાશે

લક્ષ્મીનગર નાલાની બાજુમાં ઝૂંપડાઓનો સફાયો, રોડ ખુલ્લો કરાવાયો

ટ્રાફિકમાં નડતરરૂપ વર્ષો જૂની લોકોની સમસ્યા મનપાએ એકઝાટકે કરી હલ, અન્ય ચાર સ્થળે ગેરકાયદેસર બાંધકામો તોડી પડા્યા ટાઉન પ્લાનિંગ વિભાગનો કાફલો ચુસ્ત બંદોબસ્ત સાથે વહેલી…

View More લક્ષ્મીનગર નાલાની બાજુમાં ઝૂંપડાઓનો સફાયો, રોડ ખુલ્લો કરાવાયો