શહેરના સામા કાંઠે રણછોડ નગરમાં ગોકળનંદાની શેરીમાં જવેલર્સની દુકાન ધરાવી ઇમિટેશનનો વેપાર કરતા ગોવિંદભાઇ રામજીભાઈ સોલંકી(ઉ.વ.49)એ જાહેરમાં ગાળો બોલતા વશરામ સિંધવ(રહે.ભગીરથ સોસાયટી)ને ગાળો બોલવાની ના…
View More રણછોડનગરમાં દુકાન પાસે ગાળો બોલતા શખ્સને ટપારતા વેપારીને માથામાં પથ્થર ઝીંક્યોgujarat news
રેલવે સ્ટેશન પાસે અજાણ્યા યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત
શહેરના રેલવે સ્ટેશન પાસે અજાણ્યા યુવાને ટ્રેનમાંથી ઉતરી લાકડાની આડી સાથે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતકની ઓળખ…
View More રેલવે સ્ટેશન પાસે અજાણ્યા યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાતગોકુલધામમાં કરિયાણાના રૂપિયા મુદ્દે યુવાન ઉપર બે મિત્રોનો છરીથી હુમલો
મોરબી રોડ ઉપર મિત્ર સાથેના ઝઘડાનો ખાર રાખી યુવકને ત્રણ શખ્સોએ માર માર્યો શહેરમાં ગોકુલધામ વિસ્તારમાં કરિયાણાના રૂપિયા મુદ્દે યુવાન ઉપર બે મિત્રએ છરી અને…
View More ગોકુલધામમાં કરિયાણાના રૂપિયા મુદ્દે યુવાન ઉપર બે મિત્રોનો છરીથી હુમલોભાયાસરના યુવાને બે પુત્રના ઓપરેશન માટે 1.10 લાખ વ્યાજે લીધા, 2.90 ચૂકવી દીધા છતાં વધુ ઉઘરાણી કરી
વ્યાજખોર પિતા-પુત્ર સામે વ્યાજખોરીનો ગુનો નોંધાયો, યુવાને પુત્રના મોતીયાના ઓપરેશન માટે પૈસા લીધા હતાં રાજકોટ નજીક ભાયાસર ગામે રહેતાં અને ખેતમજુરી કરતાં અજયભાઈ ખોડાભાઈ ડાભી…
View More ભાયાસરના યુવાને બે પુત્રના ઓપરેશન માટે 1.10 લાખ વ્યાજે લીધા, 2.90 ચૂકવી દીધા છતાં વધુ ઉઘરાણી કરીબે મિત્રો પાસેથી એક્ટિવા-મોબાઇલ લૂંટી લેનાર ત્રણ ઝડપાયા
હાથીખાનામાંથી જમવાનું લઇ જઇ રહેલા બે મિત્રોને છરી બતાવી બે સગીર સહિત 3 શખ્સોએ બેફામ માર માર્યો હતો બેડીનાકા ટાવર પાસે મરચા પીઠ દાવલશા પીરની…
View More બે મિત્રો પાસેથી એક્ટિવા-મોબાઇલ લૂંટી લેનાર ત્રણ ઝડપાયાપૂર્વ પ્રેમી ફોટા વાયરલ કરવાની ધમકી આપી હેરાન કરતાં પ્રેમિકાનો આપઘાત
મુળી તાલુકાના આસુન્દ્રા ગામે પૂર્વ પ્રેમી ફોટા વાયરલ કરવાની ધમકી આપી હેરાન કરતો હોવાની પ્રેમિકાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે.…
View More પૂર્વ પ્રેમી ફોટા વાયરલ કરવાની ધમકી આપી હેરાન કરતાં પ્રેમિકાનો આપઘાતઆઈપીએસ મેસ ખાતે ગરબા મહોત્સવમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદિ શક્તિ મા અંબાના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ મા જગદંબાની આરતી ઉતારી હતી અને અને આઇપીએસ મેસ…
View More આઈપીએસ મેસ ખાતે ગરબા મહોત્સવમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિગુજરાત યુનિ.માં સફાઈ અભિયાન દરમિયાન કૃષિમંત્રીને ‘બાટલી’ મળી!
અમદાવાદમાં આવેલી જાણીતી ગુજરાત યુનિવર્સિટીમાં સફાઈ અભિયાન હેઠળ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ પહોંચ્યા હતા. યુનિવર્સિટી પરિષરમાં સફાઈ કરતી વખતે મંત્રી ઋષિકેશ પટેલને દારૂની નાની ખાલી બોટલ…
View More ગુજરાત યુનિ.માં સફાઈ અભિયાન દરમિયાન કૃષિમંત્રીને ‘બાટલી’ મળી!બાયો ટેકનોલોજી પોલિસી ઉદ્યોગકારો માટે સુવર્ણ અવસર
ગુજરાત રાજ્ય બાયોટેકનોલોજી મિશન દ્વારા આજે રાજકોટમાં રિજનલ બાયોટેકનોલોજી પોલિસી કોન્કલેવ યોજવામાં આવી હતી. જેમાં રાજકોટના ઉદ્યોગ જગતના અગ્રણીઓ, શિક્ષણવિદો, સંશોધકો, વૈજ્ઞાનિકો વગેરે જોડાયા હતા…
View More બાયો ટેકનોલોજી પોલિસી ઉદ્યોગકારો માટે સુવર્ણ અવસરરણજીત વિલાસ પેલેસમાં ક્ષાત્રત્વની ઝાંખી કરાવતો દીકરીઓને શૌર્યપૂર્ણ તલવાર રાસ
રાજકોટના રણજીત વિલાસ પેલેસમાં રાણી સાહેબ કાદમ્બરી દેવી આયોજીત શારદીય નવરાત્રી મહોત્સવમાં ક્ષત્રિય સમાજની 151 દીકરીઓ દ્વારા તલવાર રાસ, દીવડા રાસ રજુ કરાયા હતાં. આ…
View More રણજીત વિલાસ પેલેસમાં ક્ષાત્રત્વની ઝાંખી કરાવતો દીકરીઓને શૌર્યપૂર્ણ તલવાર રાસ