વ્યાજખોર પિતા-પુત્ર સામે વ્યાજખોરીનો ગુનો નોંધાયો, યુવાને પુત્રના મોતીયાના ઓપરેશન માટે પૈસા લીધા હતાં રાજકોટ નજીક ભાયાસર ગામે રહેતાં અને ખેતમજુરી કરતાં અજયભાઈ ખોડાભાઈ ડાભી…
View More ભાયાસરના યુવાને બે પુત્રના ઓપરેશન માટે 1.10 લાખ વ્યાજે લીધા, 2.90 ચૂકવી દીધા છતાં વધુ ઉઘરાણી કરી