રાજકોટ શહેર પોલીસ દ્વારા આયોજિત ત્રણ દિવસીય ’ડીજીપી કપ હેન્ડબોલ સ્પર્ધા 2026-27’ નું સફળતાપૂર્વક સમાપન થયું છે. તારીખ 22 ઓગસ્ટથી 24 ઓગસ્ટ 2026 દરમિયાન…
View More DGP કપ હેન્ડબોલ સ્પર્ધામાં પુરૂષમાં SRP અને મહિલામાં અમદાવાદ ચેમ્પીયનgujarat news
મોરબી હાઇવે પર સ્કૂલ બસમાં અચાનક આગ
મોરબી-રાજકોટ હાઇવે પર ટંકારા તાલુકાના મિતાણા ગામના બ્રિજ પાસે વિદ્યાર્થીઓથી ભરેલી એક સ્કૂલ બસમાં અચાનક આગ ભભૂકી ઊઠતાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.…
View More મોરબી હાઇવે પર સ્કૂલ બસમાં અચાનક આગરાજ્યમાં 1000 જનરક્ષક વાહનો ‘ઇમરજન્સી’ માટે તૈનાત
રાજ્યના નાગરિકોને ઝડપી અને અસરકારક ઇમરજન્સી સેવા પૂરી પાડવાના હેતુથી ગુજરાત પોલીસના કાફલામાં વધુ 500 અત્યાધુનિક ‘112-જનરક્ષક’ વાહનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આજે નવા સચિવાલય…
View More રાજ્યમાં 1000 જનરક્ષક વાહનો ‘ઇમરજન્સી’ માટે તૈનાતપાટીદાર ક્રાંતિના 11 વર્ષ: 10 ટકા અનામત મળ્યું પણ રાજકીય દબદબો ખતમ, શક્તિશાળી નેતાઓ કોરાણે ધકેલાઇ ગયા
ગુજરાતની રાજનીતિમાં ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ જેવા પાટીદાર અનામત આંદોલનને આજે 11 વર્ષ પૂર્ણ થતા આ આંદોલનની સફળતા-નિષ્ફળતા આંદોલનના પ્રણેતાઓ તેમજ પાટીદાર સમાજના રાજકીય નફા-નુકશાન…
View More પાટીદાર ક્રાંતિના 11 વર્ષ: 10 ટકા અનામત મળ્યું પણ રાજકીય દબદબો ખતમ, શક્તિશાળી નેતાઓ કોરાણે ધકેલાઇ ગયાતહેવારોના સમયે જ પુરવઠા વિભાગનું સર્વર ઠપ્પ, રાજ્યભરમાં દેકારો
રેશનિંગની દુકાનોમાં જથ્થો છે પણ વિતરણ ન થતા દુકાનદારો-ગ્રાહકો વચ્ચે સંઘર્ષ આગામી મોટા તહેવારોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે…
View More તહેવારોના સમયે જ પુરવઠા વિભાગનું સર્વર ઠપ્પ, રાજ્યભરમાં દેકારોઅમદાવાદમાં રસ્તા ઉપર કોન્ટ્રાક્ટરની તક્તી મારવી ફરજિયાત
અમદાવાદમાં નવા રસ્તાઓના નિર્માણ અને રિસર્ફેસિંગના કામમાં પારદર્શિતા અને જવાબદારી વધારવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે શહેરમાં હાથ ધરવામાં…
View More અમદાવાદમાં રસ્તા ઉપર કોન્ટ્રાક્ટરની તક્તી મારવી ફરજિયાતMSME ડેટા ઉપરથી GST વસુલવાની નોટિસથી નાના વેપારીઓમાં દેકારો
ગુજરાતના જીએસટી વિભાગે પ્રથમ વખત ઉદ્યમ (ઞમુફળ) એમએસએમઈ ડેટાનો ઉપયોગ કરીને જીએસટી રજિસ્ટ્રેશન માટે જવાબદાર હોઈ શકે તેવી કંપનીઓને ઓળખી કાઢી છે. એમએસએમઈ રેકોર્ડમાં ટર્નઓવર…
View More MSME ડેટા ઉપરથી GST વસુલવાની નોટિસથી નાના વેપારીઓમાં દેકારોઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ ગુરુવારે યોજવામાં આવશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દર મહિને યોજવામાં આવતાં રાજ્ય સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત ઓગસ્ટ-2026નો રાજ્ય સ્વાગત ગુરૂૂવાર, તા.27મી ઓગસ્ટે યોજવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ…
View More ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ ગુરુવારે યોજવામાં આવશેઅર્થશાસ્ત્રના પ્રશ્ર્ન મામલે ઉમેદવારના 1.23 માર્કસ ઉમેરી પાસ ગણવા હાઇકોર્ટનો નિર્દેશ
સેલ્સ ટેક્સ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં અર્થશાસ્ત્રના એક પ્રશ્નના વિવાદનો મામલો હાઇકોર્ટ પહોંચ્યો હતો. જેમાં હાઇકોર્ટે મહિલા ઉમેદવારને રાહત આપી છે અને તેના 1.23 માર્ક્સ ફરી મૂકી…
View More અર્થશાસ્ત્રના પ્રશ્ર્ન મામલે ઉમેદવારના 1.23 માર્કસ ઉમેરી પાસ ગણવા હાઇકોર્ટનો નિર્દેશભાવનગરની માધવ બોયઝ હોસ્ટેલમાં રેગિંગની ઘટનામાં બે કર્મચારી સામે FIR
ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલી માધવ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા એક 14 વર્ષીય વિદ્યાર્થીને નીટની પરીક્ષાની તૈયારી કરતા ચાર વિદ્યાર્થી, હોસ્ટેલના બે કર્મચારી સહિતનાએ અવાર…
View More ભાવનગરની માધવ બોયઝ હોસ્ટેલમાં રેગિંગની ઘટનામાં બે કર્મચારી સામે FIR