ડેપોના કથળી ગયેલ વહીવટના લીધે પબ્લિક પીસાવા મજબૂર બગસરા એસટી ડેપોમાં સવારના 5:30 કલાકે ઉપડતી બસ બગસરા જુનાગઢ વાયા બીલખા કંડકટર ન આવતા વહેલી સવારે…
View More બગસરા-જૂનાગઢ એસ.ટી.બસ દોઢ કલાક મોડી ઉપડતા પેસેન્જર રઝળ્યાgujarat news
જાફરાબાદના બાબરકોટ ગામે પેવિંગ બ્લોક રોડના કામનું કરાયું ખાતમુહૂર્ત
સરપંચ, ઉપસરપંચ અને સભ્યો સહિત ગ્રામજનો રહ્યા ઉપસ્થિત બાબરકોટ ગામે પ્લોટ વિસ્તારમાં આવેલ ભગવાનભાઈ બાંભણિયા ની દુકાન પાસેથી ખોડુભાઈ વાઘેલા ના ઘર તરફ જતા રસ્તામાં…
View More જાફરાબાદના બાબરકોટ ગામે પેવિંગ બ્લોક રોડના કામનું કરાયું ખાતમુહૂર્તથાનના સિરામિક ઉદ્યોગમાં ચેકિંગના નામે CGSTના અધિકારીઓનો ત્રાસ
થાન સિરામિક ઉદ્યોગ વર્તમાન સમયે અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે ત્યારે હાલના સમયે સીજીએસટીના ચેકિંગને બહાને આવતા અધિકારીઓની કનડગતથી ઉદ્યોગકારો તોબા પોકારી ઊઠ્યા છે.…
View More થાનના સિરામિક ઉદ્યોગમાં ચેકિંગના નામે CGSTના અધિકારીઓનો ત્રાસમોરબીને જોડતા તમામ મુખ્ય ધોરીમાર્ગ પર પેચવર્કની તાતી જરૂરી
રાજકોટ-મોરબી રોડ ઊંટની પીઠ જેવા બની જતા વાહનચાલકો ત્રાહિમામ અત્યંત ખરાબ હાલત સામે પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય અને કોંગ્રેસના અગ્રણી નેતા મહેશ રાજકોટીયાએ ઉગ્ર રજૂઆત…
View More મોરબીને જોડતા તમામ મુખ્ય ધોરીમાર્ગ પર પેચવર્કની તાતી જરૂરીઉપલેટામાં દારૂના 8 હાટડાના એડ્રેસ આપતુ કોંગ્રેસ
ઉપલેટામાં શહેર કોંગ્રેસ તાલુકા કોંગ્રેસ તેમજ અને અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા જે રીતે તાજેતરમાં ગુજરાતની અંદર દારૂૂ તેમજ જુગાર અને દુષણને બંધ કરાવવા સહિતની બાબતોને…
View More ઉપલેટામાં દારૂના 8 હાટડાના એડ્રેસ આપતુ કોંગ્રેસરાજુલા તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા ગરમાવો: 200થી વધુ લોકો આપમાં જોડાયા
તાલુકા પંચાયત સીટના ઉમેદવાર બઘાભાઇ લાખણોત્રા અને તેમના કાર્યકર્તાઓએ આમ આદમી પાર્ટીનો ખેસ વિધિવત પહેર્યો આગામી સમયમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓના પડઘમ નજીક…
View More રાજુલા તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા ગરમાવો: 200થી વધુ લોકો આપમાં જોડાયાપ્રભાસ પાટણના પીઆઇને શિસ્તભંગ બદલ એસપીએ સસ્પેન્ડ કરી દીધા
ગીર સોમનાથ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની દ્રઢતા જળવાઈ રહે તે માટે એસ.પી. જયદીપસિંહ જાડેજાએ એક વધુ કડક અને નક્કર નિર્ણય લીધો છે. પ્રભાસ પાટણ પોલીસ…
View More પ્રભાસ પાટણના પીઆઇને શિસ્તભંગ બદલ એસપીએ સસ્પેન્ડ કરી દીધાગોંડલમાં ઉલ્ટી ગંગા, ‘આપ’ના નેતા જીગીષા પટેલને પોલીસ રક્ષણની માંગ
ગોંડલનાં બીલીયાળા ખાતે ચાલી રહેલા ટેકાનાં ભાવે મગફળી ખરીદ કેન્દ્ર પર જિગીશા પટેલે મગફળીનાં તોલમાં ગોલમાલ થઇ રહ્યાનાં આક્ષેપ સાથે વિડીયો ઉતારી વાયરલ કરતા જિગીશા…
View More ગોંડલમાં ઉલ્ટી ગંગા, ‘આપ’ના નેતા જીગીષા પટેલને પોલીસ રક્ષણની માંગદર્શન કરવા ગયેલા કારખાનેદાર સહિત 5ના હૃદય બેસી ગયા
શિયાળાની ઠંડી જામવા લાગતા શ્ર્વાસની બિમારી ધરાવતા લોકોને શ્ર્વાસ લેવામાં તકલીફ પડવા લાગી છે. જયારે હૃદય રોગના હુમલાનુ પ્રમાણ પણ દિન પ્રતિદિન વધી રહ્યુ છે.…
View More દર્શન કરવા ગયેલા કારખાનેદાર સહિત 5ના હૃદય બેસી ગયાઅંબિકા ટાઉનશીપના એલીના એન્કલેવમાં નિવૃત્ત એએસઆઇનો સ્યુસાઇડ નોટ લખી આપઘાત
શહેરના નાના મવા રોડ પર જીવરાજ પાર્ક અંબીકા ટાઉનશીપ ખાતે આવેલા એલીના એન્કલેવ એપાર્ટમેન્ટ 102 ખાતે રહેતાં નિવૃત એએસઆઇ કિશોરભાઇ કરસનભાઇ સવાની (ઉ.વ.71)એ ઝેરી દવા…
View More અંબિકા ટાઉનશીપના એલીના એન્કલેવમાં નિવૃત્ત એએસઆઇનો સ્યુસાઇડ નોટ લખી આપઘાત