હાલ રાજકોટ શહેરની પાણીની દૈનિક 20 મીનીટ પાણી વિતરણ માટે રો-વોટરની કુલ જરૂૂરીયાત 450 MLD છે. તે પૈકી 135 MLD G.W.I.L. મારફત નર્મદા…
View More આજી-1, ન્યારી-1માં 550 MCFT નર્મદા નીર ઠલવાશેgujarat news
જુનિયર ફાર્માસિસ્ટ, ગ્રંથાલય કારકુન સહિત 395 જગ્યાઓ પર ભરતી જાહેર
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે સરકારી નોકરી ઈચ્છુક ઉમેદવારો માટે એક મોટી ભરતીની જાહેરાત કરી છે. કુલ 395 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરાશે.જૂનિયર ફાર્માસિસ્ટની…
View More જુનિયર ફાર્માસિસ્ટ, ગ્રંથાલય કારકુન સહિત 395 જગ્યાઓ પર ભરતી જાહેરઇમ્પેક્ટ ફીની મુદતમાં પાંચમી વખત છ માસનો વધારો
આવતીકાલથી છ માસ સુધી અરજી કરી શકાશે, આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 14810 અરજીઓ આવી સરકાર દ્વારા બાંધકામોને કમ્પ્લીશન ર્સિટી મળ્યા બાદ વધારાનુ બાંધકામ…
View More ઇમ્પેક્ટ ફીની મુદતમાં પાંચમી વખત છ માસનો વધારોરાજકોટ જિલ્લામાં SIRની કામગીરી પૂર્ણ, 3.44 લાખ મતદારોના નામ થશે રદ
રાજ્યભરમાં ચાલી રહેલી SIRની પ્રથમ તબક્કાની કામગીરી રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. આ કામગીરીના ભાગરૂૂપે, આજે રાજકોટના પ્રભારી સચિવ રાહુલ ગુપ્તા દ્વારા…
View More રાજકોટ જિલ્લામાં SIRની કામગીરી પૂર્ણ, 3.44 લાખ મતદારોના નામ થશે રદશહેર પોલીસમાં તોળાતા મોટા ફેરફાર
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા 10 દિવસ પૂર્વે શહેર પોલીસ વિભાગમાં ફરજ બજાવતા કુલ 22 પીએસઆઈની આંતરિક બદલી કર્યા બાદ હવે મહત્વની બ્રાંચો સાથે પોલીસ…
View More શહેર પોલીસમાં તોળાતા મોટા ફેરફારપાણીના નિકાલ માટે રૈયા અંડરબ્રિજ સાંકડો કરી નાખ્યો, અકસ્માતનો ખતરો
કાયમી નિરાકરણના બદલે થૂંકના સાંધા, બન્ને તરફ એક-એક ફૂટની ગટર બનાવી, ટુ-વ્હીલર ચાલકો માટે નવું જોખમ ચોમાસુ વિતી ગયાને બે માસ બાદ પાણીની ધારાવાડી, ડિઝાઇનમાં…
View More પાણીના નિકાલ માટે રૈયા અંડરબ્રિજ સાંકડો કરી નાખ્યો, અકસ્માતનો ખતરોમંજૂરી વગર મંડપ, છાજલી, બોર્ડ, બેનરો લગાવનાર વેપારીઓને રૂા.1.73 લાખનો દંડ
મનપાએ 46 રેંકડી-કેબિન તથા 2035 બોર્ડ, બેનરો અને પાથરણા સહિતનો સામાન જપ્ત કર્યો રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ. 01/12/2025 થી 15/12/2025 દરમ્યાન રાજકોટ…
View More મંજૂરી વગર મંડપ, છાજલી, બોર્ડ, બેનરો લગાવનાર વેપારીઓને રૂા.1.73 લાખનો દંડગોંડલ ભુજ રૂટની બસ મોરબી હાઉસિંગ સ્ટોપ બારોબાર ઠેકાડતાં ડ્રાઇવર-કંડકટરને દંડ
ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા, ગોંડલના પ્રતિનિધિ પ્રદિપસિંહ જાડેજા (મસીતાળા), મોરબીના પ્રતિનિધિ પી પી જોશીની સંયુક્ત યાદી જણાવે છે કે કેટલાક…
View More ગોંડલ ભુજ રૂટની બસ મોરબી હાઉસિંગ સ્ટોપ બારોબાર ઠેકાડતાં ડ્રાઇવર-કંડકટરને દંડશહેરમાં વીજચોરી અંગે વ્યાપક ચેકિંગ
છેલ્લાં કેટલાંક સમયથી સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજચોરીનું દૂષણ એટલું વ્યાપક બની ગયું છે કે પીજીવીસીએલને વર્ષે દહાડે કરોડો રૂૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવે છે. નિયમિત ગ્રાહકોને ગુણવત્તાયુક્ત…
View More શહેરમાં વીજચોરી અંગે વ્યાપક ચેકિંગરૂપિયાના ગોટાળા કર્યાના આક્ષેપ બાદ બાર એસો. દ્વારા હિસાબ જાહેર કરાયો
રાજકોટ બાર એસોસીએશન દ્વારા ગત તા.8 અને 9 નવેમ્બર 2025 ના બે દિવસીય નેશનલ લીગલ સેમિનારમાં કુલ 10 વિષય/ટોપીક ઉપર સમગ્ર વકીલો માટે જ્ઞાનસેતુ પરમાર્થના…
View More રૂપિયાના ગોટાળા કર્યાના આક્ષેપ બાદ બાર એસો. દ્વારા હિસાબ જાહેર કરાયો