માતા જોઇ જતા 108ને જાણ કરી પરંતુ જીવ ન બચ્યો રાજકોટ શહેરના આનંદ નગર ક્વાર્ટરમાં રહેતા યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં શોક છવાઈ…
View More આનંદનગરના કવાર્ટરમાં માનસિક બીમારીથી કંટાળી યુવાનનો આપઘાતgujarat news
જબલપુર-ભોપાલ હાઇવે પરનો 400 કરોડનો પુલ ધરાશાયી થયો
જબલપુર અને ભોપાલને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ 45 પર શાહપુરા નજીક રેલ્વે ક્રોસિંગ પરના પુલનો એક ભાગ આજે તૂટી પડ્યો. આ અકસ્માત બાદ રસ્તો બંધ કરી…
View More જબલપુર-ભોપાલ હાઇવે પરનો 400 કરોડનો પુલ ધરાશાયી થયોમાહિતી આપવામાં ઠાગાઠૈયા કરનાર નાયબ માહિતી નિયામકને ઝાટકતું આયોગ
ગાંધીનગર ખાતે રાજ્ય માહિતી આયોગ સમક્ષ થયેલી સુનાવણીમાં જાહેર માહિતી અધિકારીની મનસ્વી, બેદરકાર અને માહિતી અધિકાર કાયદાની ભાવનાને કચડતી કામગીરીને રાજ્ય માહિતી કમિશ્વાર વિપુલ 2ાવલે…
View More માહિતી આપવામાં ઠાગાઠૈયા કરનાર નાયબ માહિતી નિયામકને ઝાટકતું આયોગરાજકોટ કોર્પોરેશનની ચૂંટણી પૂર્વે ચોથા મોરચાની તૈયારી
રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણી પૂર્વે ભાજપ-કોંગ્રેસ-આમ આદમી પાર્ટી ઉપરાંત ચોથો મોરચો ‘રાજકોટ નાગરિક સમિતિ’ બનાવવાની હિલચાલ શરૂ થઇ છે. રાજકોટના રાજકારણમાં આગામી દિવસોમાં મોટા ઉલટફેરના…
View More રાજકોટ કોર્પોરેશનની ચૂંટણી પૂર્વે ચોથા મોરચાની તૈયારીરાજકોટમાં બે યુવાન સહિત પાંચ લોકોના હાર્ટએટેકથી મોત
સદ્ભાવના વૃદ્ધાશ્રમના બે વૃદ્ધના હૃદય બેસી ગયા શાપર વેરાવળના આદર્શ વિહાર પાસે રહેતો શતેન્દ્ર શિવનાથ વર્મા (ઉં.વ.31) નામનો યુવાન રાતે દસેક વાગ્યે રૂૂમ પર બેભાન…
View More રાજકોટમાં બે યુવાન સહિત પાંચ લોકોના હાર્ટએટેકથી મોતઆજી નદીમાં દિવાલ અને ટી.પી.રોડ રાતોરાત બનાવી દેવાશે
જંગલેશ્ર્વરમાં આજે સવારથી ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. નદીકાંઠાના 997 મકાનો અને ટી.પી.રોડ પર આવતાં 447 મકાનો તોડી પાડવાની કામગીરી શરૂ કર્યા બાદ તમામ…
View More આજી નદીમાં દિવાલ અને ટી.પી.રોડ રાતોરાત બનાવી દેવાશેબપોર સુધીમાં 830 બાંધકામોનો કડુસલો, કાલે ખેલ ખતમ
મેગા ડિમાિેલશનની કામગીરી શાંતિપૂર્ણ વાતાવરણમાં આગળ વધતા અધિકારીઓને રાહત પ્રથમ દિવસે ગંગેશ્ર્વર મહાદેવ મંદિર સહિતના દબાણો હટાવાયા: વહેલી સવારથી યુદ્ધના ધોરણે કામગીરી રાજકોટનાં જંગલેશ્ર્વર વિસ્તારમાં…
View More બપોર સુધીમાં 830 બાંધકામોનો કડુસલો, કાલે ખેલ ખતમશાસક-વિપક્ષના નેતાઓ-નગરસેવકો ગાયબ, મતદારો અધિકારીઓના ભરોસે
મનપા દ્વારા કોઈપણ સ્થળે ડિમોલિશનની કામગીરી કરવામાં આવે તે પહેલા વિપક્ષો દ્વારા તેનો વિરોધ કરાતો હોય છે તેવી જ રીતે આ વિસ્તારનાં ચુંટાયેલા કોર્પોરેટરો પણ…
View More શાસક-વિપક્ષના નેતાઓ-નગરસેવકો ગાયબ, મતદારો અધિકારીઓના ભરોસેજસદણના કાળાસરમાં રિસામણે આવેલી પરિણીતાનો આપઘાત
જસદણના ગઢડીયા ગામે સાસરુ ધરાવતી પરિણીતા કાળાસર ગામે માવતરે હતી ત્યારે ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત…
View More જસદણના કાળાસરમાં રિસામણે આવેલી પરિણીતાનો આપઘાતબસપોર્ટમાં મોરબી જવા બસની રાહ જોતા વૃધ્ધનું ખીસ્સુ કપાયું,11 હજારની ચોરી
શહેરના વાણીયા વાડીમાં શ્રીનાથજી કૃપા મકાનમાં રહેતા મનોજભાઇ તુલસીદાસ જાદવ (ઉ.વ.57)ના મોટાભાઈ ભરતભાઈને મોરબીમાં લૌકિક પ્રસંગમાં જવાનું હોય જેથી તેઓ બસપોર્ટ પર ગયા હતા અને…
View More બસપોર્ટમાં મોરબી જવા બસની રાહ જોતા વૃધ્ધનું ખીસ્સુ કપાયું,11 હજારની ચોરી