બિરલા સેન્ચ્યુરીના બે અધિકારી સામેની એફઆઇઆર રદ કરતી હાઇકોર્ટ ગુજરાત હાઇકોર્ટે બુધવારે ચુકાદો આપ્યો કે કર્મચારીને રાજીનામું આપવા દબાણ કરવું એ આત્મહત્યા માટે ઉશ્કેરણી ગણી…
View More રાજીનામાની ફરજ પાડવી એ આત્મહત્યા માટે ઉશ્કેરણી નથીgujarat high court
હત્યાની કોશિશના ગુનામાં આજીવન સજા પામેલા કુખ્યાત ભરત કુંગશિયાના જામીન મંજૂર કરતી હાઇકોર્ટ
શહેરના પોપટપરા વિસ્તારના ખેડૂત ઉપર ખૂની હુમલો કરવાના ગુનામાં સેશન્સ કોર્ટે આરોપી બે ભાઈને આજીવન કેદની સજાના હુકમ સામે કરેલી અપીલના કામે ભરત કુગસિયાને હાઇકોર્ટે…
View More હત્યાની કોશિશના ગુનામાં આજીવન સજા પામેલા કુખ્યાત ભરત કુંગશિયાના જામીન મંજૂર કરતી હાઇકોર્ટનવ લોકોને કચડી નાખનાર તથ્ય પટેલના સાત દિવસના જામીન મંજૂર
ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ એમ.આર. મેંગડેએ શુક્રવારે ઈસ્કોન બ્રિજ હિટ એન્ડ રન કેસના આરોપી તથ્યા પટેલને સાત દિવસના જામીન મંજૂર કર્યા છે. આ દુર્ઘટનામાં નવ નિર્દોષ…
View More નવ લોકોને કચડી નાખનાર તથ્ય પટેલના સાત દિવસના જામીન મંજૂરઅમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસના બે આરોપીની સજા સ્થગિત કરવાની અરજી ફગાવતી હાઈકોર્ટ
અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં અમદાવાદ હોર્ટે 56 લોકોનો ભોગ લેનાર 49 આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા હતાં. મૃત્યુદંડની સજા પામેલા બે આરોપીએ સજા સ્થગિત કરવા કરેલી…
View More અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસના બે આરોપીની સજા સ્થગિત કરવાની અરજી ફગાવતી હાઈકોર્ટલેન્ડ ગ્રેબીંગના ગુનામાં આરોપીની ધરપકડ સામે મનાઈ હુકમ ફરમાવતી હાઇકોર્ટ
રાજકોટ ચકચારી રાતરાણી એપાર્ટમેન્ટના લેન્ડ ગ્રેબીંગની ફરિયાદમાં હાઇકોર્ટે આરોપીની ધરપકડ સામે સ્ટે ફરમાવ્યો છે. આ કેસની હકીકત મુજબ રાજકોટમાં રાતરાણી એપાર્ટમેન્ટમાં ફલેટ નં.…
View More લેન્ડ ગ્રેબીંગના ગુનામાં આરોપીની ધરપકડ સામે મનાઈ હુકમ ફરમાવતી હાઇકોર્ટગેમઝોન અગ્નિકાંડના જવાબદાર અધિકારીઓ સામે ખાતાકીય તપાસ જ બાકી: હાઇકોર્ટમાં પોલ ખુલી પડી
અધિકારીઓ જેલમાં હોવાથી તપાસ થઇ નહીં હોવાનો ‘સરકારી’ જવાબ રજૂ થતા હાઇકોર્ટે ઉઠાવ્યા સવાલ જેલમાં રહેલા અધિકારીઓને વીડિયો કોન્ફરન્સથી તપાસો પણ ઝડપથી ઇન્કવાયરી પૂરી કરો:…
View More ગેમઝોન અગ્નિકાંડના જવાબદાર અધિકારીઓ સામે ખાતાકીય તપાસ જ બાકી: હાઇકોર્ટમાં પોલ ખુલી પડીજામનગરના પોલીસ ઇન્સ્પેકટર સામે કાર્યવાહીના સેશન્સ કોર્ટના હુકમ સામે સ્ટે આપતી હાઇકોર્ટ
જામનગરના એડિશનલ સેશન્સ જજે તેમની સત્તાની બહાર જઇ જામનગર એ ડિવિઝનના પીઆઈ નિકુંજકુમાર અજિતસિંહ ચાવડા વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરી રિપોર્ટ રજૂ કરવાનો આદેશ કરતાં હાઇકોર્ટ…
View More જામનગરના પોલીસ ઇન્સ્પેકટર સામે કાર્યવાહીના સેશન્સ કોર્ટના હુકમ સામે સ્ટે આપતી હાઇકોર્ટગુજરાત હાઈકોર્ટમાં સાત નવા જજની વરણી, સંખ્યા 38 પહોંચી
કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કેન્દ્ર સરકારે ગુરુવારે ગુજરાત હાઈકોર્ટના જજ તરીકે સાત ન્યાયિક અધિકારીઓની નિમણૂકને મંજૂરી આપી હતી. સોશિયલ મીડિયામાં એક…
View More ગુજરાત હાઈકોર્ટમાં સાત નવા જજની વરણી, સંખ્યા 38 પહોંચીકોર્ટની સમય મર્યાદા બાદ અને રજાઓમાં તાત્કાલિક અરજીઓ માટે રજિસ્ટ્રી અને ચીફ જસ્ટિસની મંજૂરી ફરજિયાત
ગુજરાત હાઈકોર્ટે ગુરુવારે (1 મે) એક પરિપત્ર બહાર પાડ્યો છે, જેમાં કોર્ટની રજાઓ દરમિયાન અથવા નિયમિત કોર્ટના કલાકો પછી દાખલ થતી તાત્કાલિક બાબતોને યાદીમાં મૂકવાની…
View More કોર્ટની સમય મર્યાદા બાદ અને રજાઓમાં તાત્કાલિક અરજીઓ માટે રજિસ્ટ્રી અને ચીફ જસ્ટિસની મંજૂરી ફરજિયાતક્રિમિનલ કેસ પેન્ડિંગ હોય તો પણ 10 વર્ષ માટે પાસપોર્ટ રિન્યુ થઇ શકે: હાઇકોર્ટ
ગુજરાત હાઈ કોર્ટ દ્વારા એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો હતો. કોર્ટે ક્રિમિનલ કેસ પેન્ડિંગ હોય તો પણ 10 વર્ષ માટે પાસપોર્ટ રિન્યૂ થઈ શકે…
View More ક્રિમિનલ કેસ પેન્ડિંગ હોય તો પણ 10 વર્ષ માટે પાસપોર્ટ રિન્યુ થઇ શકે: હાઇકોર્ટ