સોમનાથ મંદિરની આસપાસ નોનવેજ ખોરાકના વેચાણ અને સંગ્રહ પર રાજ્ય સરકારે મૂકેલા કાયમી પ્રતિબંધને છ નોન વેજિટેરિયન રેસ્ટોરન્ટ માલિકોએ ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો છે. આ રેસ્ટોરન્ટ્સ…
View More સોમનાથ મંદિર નજીક નોનવેજ પ્રતિબંધને હાઇકોર્ટમાં પડકારgujarat high court
ચ્યુઇંગ ગમ મીઠાઇ નથી, 12.5% વેટ લાગુ પડે : હાઇકોર્ટ
ચ્યુઇંગ ગમ મીઠા સ્વાદ માટે ખાઈ શકાય છે, પરંતુ તે ખાદ્ય પદાર્થ ન હોવાથી તેને મીઠાઈ કે સ્વીટમીટ તરીકે ગણી શકાય નહીં અને તેના પર…
View More ચ્યુઇંગ ગમ મીઠાઇ નથી, 12.5% વેટ લાગુ પડે : હાઇકોર્ટદારૂબંધી હેઠળ વાહન જપ્તી પર હાઇકોર્ટનો સ્ટે
ફોજદારી ટ્રાયલ હજુ ચાલુ હોય ત્યારે દારૂ લઈ જવા વપરાયેલું વાહન પોલીસ જપ્ત કરી શકે ખરી? આ પ્રશ્ન ગુજરાત હાઇકોર્ટે તપાસ હેઠળ લીધો છે અને…
View More દારૂબંધી હેઠળ વાહન જપ્તી પર હાઇકોર્ટનો સ્ટેડેબ્ટ રીકવરી ટ્રિબ્યુનલના પ્રીસાઇડિંગ ઓફિસરને હાઇકોર્ટની ક્ધટેમ્પ્ટ નોટિસ
ગુજરાત હાઇકોર્ટે ડેબ્ટ રિકવરી ટ્રિબ્યુનલ (ડીઆરટી)-1, અમદાવાદના પ્રિસાઇડિંગ ઓફિસર અનિલ ગુપ્તાને અવમાનનાની નોટિસ જારી કરી છે. ન્યાયિક આદેશનું પાલન ન કરવા અને એક વેપારીની સિક્યોરિટાઇઝેશન…
View More ડેબ્ટ રીકવરી ટ્રિબ્યુનલના પ્રીસાઇડિંગ ઓફિસરને હાઇકોર્ટની ક્ધટેમ્પ્ટ નોટિસહાઇકોર્ટના ચુકાદાઓ પર સમય મર્યાદામાં કાર્યવાહી ફરજિયાત
ગુજરાત સરકારે હાઈકોર્ટના ચુકાદાઓના સમયબદ્ધ પાલન અંગે વહીવટી વ્યવસ્થાને વધુ સ્પષ્ટ અને જવાબદાર બનાવવાની દિશામાં મહત્વનું પગલું ભર્યું છે.તેના અંતર્ગત સરકાર દ્વારા રાજ્યના તમામ વહીવટી…
View More હાઇકોર્ટના ચુકાદાઓ પર સમય મર્યાદામાં કાર્યવાહી ફરજિયાતગુજરાત હાઇકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધિશ તરીકે માનસ રંજન પાઠકની કરાઈ નિમણૂક
ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલની ભારતની સર્વોચ્ચ અદાલત (સુપ્રીમ કોર્ટ) ના જજ તરીકે નિમણૂક કરવામાં આવી છે. કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા બહાર…
View More ગુજરાત હાઇકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધિશ તરીકે માનસ રંજન પાઠકની કરાઈ નિમણૂકકોઇ કાર્યવાહી કર્યા વગર દસ્તાવેજ જપ્ત રાખી શકાય નહીં: હાઇકોર્ટ
ગુજરાત હાઈકોર્ટે સ્ટેમ્પ મૂલ્યાંકન વિભાગ અને સબ-રજીસ્ટ્રાર કાર્યાલયની મનસ્વી કામગીરી સામે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. પૂરતી સ્ટેમ્પ ડીયુટી ભરી હોવા છતાં અને કોઈ યોગ્ય…
View More કોઇ કાર્યવાહી કર્યા વગર દસ્તાવેજ જપ્ત રાખી શકાય નહીં: હાઇકોર્ટરાજકોટના DGFT અધિકારીના કસ્ટોડિયલ ડેથમાં FIR નોંધવા આદેશ
ગુજરાત હાઈકોર્ટે રાજકોટના જોઈન્ટ ડિરેક્ટર જનરલ ઑફ ફોરેન ટ્રેડ (DGFT) જવરી મલ બિશ્નોઈના કસ્ટડીમાં થયેલા મૃત્યુના કેસમાં અજ્ઞાત વ્યક્તિઓ સામે એફઆઇઆર નોંધવાનો આદેશ આપ્યો છે.…
View More રાજકોટના DGFT અધિકારીના કસ્ટોડિયલ ડેથમાં FIR નોંધવા આદેશઅશાંતધારો નથી છતાય કેમ પરવાનગીનો આગ્રહ ? રાજ્ય સરકારને હાઇકોર્ટની નોટિસ
અમદાવાદના દરિયાપુર-કાજીપુર વિસ્તારના કેસમાં તા.16મી સુધીમાં જવાબ આપવા આદેશ ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી છે. અરજીમાં આક્ષેપ છે કે મિલકત નોટિફાઈડ ડિસ્ટર્બ્ડ એરિયામાં કે…
View More અશાંતધારો નથી છતાય કેમ પરવાનગીનો આગ્રહ ? રાજ્ય સરકારને હાઇકોર્ટની નોટિસપોલીસ ભરતીમાં ટ્રાન્સજેન્ડર માટે અલગ કેટેગરી ઉભી કરવા હાઇકોર્ટમાં અરજી
ગુજરાત હાઈકોર્ટે ગુરુવારે ગૃહ વિભાગ અને ડીજીપીને નોટિસ પાઠવી છે. એક ટ્રાન્સજેન્ડર વ્યક્તિએ ચાલુ પોલીસ ભરતીમાં ક્લાસ-3ની જગ્યા માટે ત્રીજી જાતિની અલગ શ્રેણી બનાવીને નોકરી…
View More પોલીસ ભરતીમાં ટ્રાન્સજેન્ડર માટે અલગ કેટેગરી ઉભી કરવા હાઇકોર્ટમાં અરજી