હાઇકોર્ટમાં પૂર્વ IPS બિષ્ટ અને અનિરુદ્ધસિંહ રીબડાની અરજદારની ઓળખ ચકાસવાની દલીલો ચાલી નહીં, કોર્ટનું કામ અરજદારની ઓળખ તપાસવાનું નથી : હાઈકોર્ટનું અગત્યનું અવલોકન ગુજરાત હાઈકોર્ટમાં…
View More અનિરુદ્ધસિંહની જેલમાફી સામે કરેલ હરેશ સોરઠિયાની અરજી માન્ય, ગમે તે ઘડીએ ચૂકાદોgujarat high court
સિલિકોસિસ પ્રભાવિત મજૂરોના પુનવર્સન અને વળતર માટે નીતિ બનાવો: HC
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સ્પષ્ટ નીતિ ન હોવાથી વળતરમાં પણ વિલંબ થાય છે, શ્રમ રોજગાર વિભાગનાં ચીફ સેક્રેટરીને પગલા લઈ 28 ઓગસ્ટે એફિડેવીટ રજૂ કરવા…
View More સિલિકોસિસ પ્રભાવિત મજૂરોના પુનવર્સન અને વળતર માટે નીતિ બનાવો: HC6 વર્ષની કાનૂની લડતમાં ખેડૂતોનો વિજય, 2017-18નો પાકવીમો ચૂકવવા HCનો હુકમ
સુરેન્દ્રનગર, મોરબી, પાટણ અને બનાસકાંઠા સહિતના વિસ્તારમાં ભારે વરસાદથી નુકસાની બાદ 15000 ખેડૂતોને રાહત આપતો ચૂકાદો ગુજરાત હાઇકોર્ટે આજે ખેડુતો માટે મહત્વનો ચુકાદો આપતા વિમા…
View More 6 વર્ષની કાનૂની લડતમાં ખેડૂતોનો વિજય, 2017-18નો પાકવીમો ચૂકવવા HCનો હુકમHIVગ્રસ્ત CRPFની મહિલાને પ્રમોશન આપવા હાઇકોર્ટનો આદેશ
ગુજરાત હાઈકોર્ટમાં HIV ગ્રસ્ત CRPF મહિલા કર્મચારીએ અરજી દાખલ કરી હતી જેમા બિમારીને લીધે તેનું પ્રમોશન અટકાવવામાં આવ્યું હોવાની રજૂઆત કરી હતી. હાઈકોર્ટે આ…
View More HIVગ્રસ્ત CRPFની મહિલાને પ્રમોશન આપવા હાઇકોર્ટનો આદેશપત્નીના અંગત વીડિયો વાયરલ કરનાર પતિને 25 હજારનો દંડ ફટકારતી હાઇકોર્ટ
સમાધાન બાદ હાઇકોર્ટમાં અરજી કરી સમય બગાડવા બદલ દંડ વડોદરામાં પતિ અને પત્ની વચ્ચે ઝગડા થતાં હતાં. જેથી પતિએ પત્નીના અંગત વીડિયો વાયરલ કરતાં પોલીસ…
View More પત્નીના અંગત વીડિયો વાયરલ કરનાર પતિને 25 હજારનો દંડ ફટકારતી હાઇકોર્ટહાઇકોર્ટમાં હેબિયસ કોર્પસની સુનાવણીના બે દિવસ પહેલાં યુવતીનું મોત
બનાસકાંઠાની ચંદ્રિકા ચૌધરીનું ઓનર કિલિંગ થયું હોવાનો લીવ-ઇન પાર્ટનરનો આરોપ, જઙ દ્વારા તપાસના આદેશ, થરાદ પોલીસની સંડોવણીની શંકા વ્યકત કરાઇ બનાસકાંઠાના પોલીસ અધિક્ષક (SP) એ…
View More હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસની સુનાવણીના બે દિવસ પહેલાં યુવતીનું મોતપ્રામાણિકતામાં શંકા ફરજિયાત નિવૃત્ત કરવા માટે પૂરતી : હાઈકોર્ટ
પૂર્વ જિલ્લા જજ કે.એમ.ભુટને 58 વર્ષે ફરજિયાત નિવૃત્ત કરવાના સરકારના હુકમને પડકારતી અરજીમાં અગત્યનું અવલોકન 58 વર્ષીય ન્યાયિક અધિકારી કે.એમ.ભુટની ફરજિયાત નિવૃત્તિ અંગેના નિર્ણયને બહાલ…
View More પ્રામાણિકતામાં શંકા ફરજિયાત નિવૃત્ત કરવા માટે પૂરતી : હાઈકોર્ટકાર કે બાઇકમાં લાકડાનો ડંડો રાખવો ગેરકાયદેસર નથી: ગુજરાત હાઇકોર્ટ
ભારતમાં, લાકડી વાહનમાં રાખવા અંગે કાયદા અને કોર્ટના મંતવ્યો સમય જતાં બદલાયા છે. જ્યારે પહેલા આ વસ્તુઓને કેટલીક પરિસ્થિતિઓમાં ઘાતક શસ્ત્રો માનવામાં આવતી હતી, હવે…
View More કાર કે બાઇકમાં લાકડાનો ડંડો રાખવો ગેરકાયદેસર નથી: ગુજરાત હાઇકોર્ટપોલીસ વિભાગનાં ખાતાકીય PSIની પરીક્ષા આપવા માટે 15 હેડ કોન્સ્ટેબલને કોર્ટની મંજૂરી
પોલીસ વિભાગમાં પીએસઆઈ તરીકેની ખાતાકીય પરીક્ષા મોડ-2 માટે લાયકાતના માપદંડમાં માત્ર ચાર દિવસ બાકી હોય આવા 15 કોન્સ્ટેબલોએ પીએસઆઈ તરીકેની પરીક્ષા આપવા કોર્ટના દ્વાર…
View More પોલીસ વિભાગનાં ખાતાકીય PSIની પરીક્ષા આપવા માટે 15 હેડ કોન્સ્ટેબલને કોર્ટની મંજૂરીચોમાસા પહેલાં કેમ ખરાબ રસ્તાઓ રિપેર થતા નથી?: ગુજરાત હાઇકોર્ટ
અમદાવાદ શહેરના રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મુદ્દે થયેલી સુઓમોટો પર હાઇકોર્ટ સમક્ષ સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ ડી.એન. રેની…
View More ચોમાસા પહેલાં કેમ ખરાબ રસ્તાઓ રિપેર થતા નથી?: ગુજરાત હાઇકોર્ટ