રેલવે – બસ સ્ટેશન – એરપોર્ટ ઉપર ટ્રાફિક-પાર્કિંગની સમસ્યા નિવારવા રીક્ષા – ટેક્ષી કે, ખાનગી વાહનોના આડેધડ થતા પાર્કિંગ સામે એકશન લેવા ગૃહમંત્રીની સૂચના વાહનચાલકો…
View More ટ્રાફિક ન્યુસન્સ ફેલાવતા પેસેન્જર વાહનોના ચાલકોને સુધરી જવા તાકિદgujarat high court
28 ગ્રાન્ટેડ લો કોલેજના સ્નાતકોને પ્રોવિઝનલ સનદ આપવા નિર્ણય
ગુજરાત હાઈકોર્ટના હસ્તક્ષેપ બાદ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા 28 ગ્રાન્ટેડ લો કોલેજોના LLB સ્નાતકોને પ્રોવિઝનલ સનદ આપવાનો નિર્ણય લેવાયો છે. આ કોલેજો દ્વારા BCIને…
View More 28 ગ્રાન્ટેડ લો કોલેજના સ્નાતકોને પ્રોવિઝનલ સનદ આપવા નિર્ણય25 વર્ષ બાદ ફરજિયાત નિવૃત્તિનો આદેશ રદ કરતી ગુજરાત હાઇકોર્ટ
દાણચોરીના કેસમાં કસ્ટમ્સ અધિકારીને પ્રમોશન સહિતના લાભો આપવા હુકમ અધિકારીઓ અને અન્ય એજન્ટો સાથે મળીને બોલ બેરિંગ્સની ભારતમાં દાણચોરી કરવા બદલ નિવૃતિની ફરજ પડી હતી…
View More 25 વર્ષ બાદ ફરજિયાત નિવૃત્તિનો આદેશ રદ કરતી ગુજરાત હાઇકોર્ટવિરાણી સ્કૂલના જમીન વિવાદમાં યથાસ્થિતિ જાળવવા હાઈકોર્ટનો આદેશ
કલેકટર તરફી દલીલો રજૂ કરવા AGPની નિમણૂંક રાજકોટની જાણીતી વિરાણી સ્કૂલે અબજો રૂૂપિયાની જમીનના મામલાએ હવે હાઈકોર્ટનું બારણું ખખડાવ્યું હતું. આ કેસમાં હાઈકોર્ટે બે થી…
View More વિરાણી સ્કૂલના જમીન વિવાદમાં યથાસ્થિતિ જાળવવા હાઈકોર્ટનો આદેશ4800 કરોડના ડ્રગ્સ પ્રકરણમાં એક આરોપીની સજા સ્થગિત કરી જામીન મુક્ત કરતી હાઇકોર્ટ
પોરબંદર નજીકથી પાકિસ્તાન અને ઈરાનથી નશીલા પદાર્થોની કથિત કાળાબજારી કરતી શિપમાંથી રૂૂ.4800 કરોડની 1495 કિ.ગ્રા. હેરોઈનનો જથ્થો ઝડપાયો હતો. જે ગુનામાં ટ્રાયલ કોર્ટનો 20 વર્ષની…
View More 4800 કરોડના ડ્રગ્સ પ્રકરણમાં એક આરોપીની સજા સ્થગિત કરી જામીન મુક્ત કરતી હાઇકોર્ટહાઈકોર્ટની વર્ચ્યુઅલ કાર્યવાહીમાં શૌચાલયમાંથી હાજરી આપવા બદલ આરોપીને એક લાખનો દંડ
કોર્ટ કાર્યવાહીમાં વર્ચ્યુઅલ રીતે હાજર રહીને પોતાને રાહત આપતા જોવા મળેલા સુરતના રહેવાસીને તેની બિનશરતી માફી સ્વીકારવાનો ઇનકાર કરતા, ગુજરાત હાઈકોર્ટે સોમવારે રૂૂ. 1 લાખ…
View More હાઈકોર્ટની વર્ચ્યુઅલ કાર્યવાહીમાં શૌચાલયમાંથી હાજરી આપવા બદલ આરોપીને એક લાખનો દંડખોટી PIL કરનાર 7 અરજદારોને 1.40 કરોડનો દંડ
વેરાવળના અરજદારોએ વિનાયક ડેવલોપર્સ સામે જાહેર હિતની અરજી કરી હતી, હાઈકોર્ટનું આકરુ વલણ વર્ષ 2022માં ગીર-સોમનાથના વેરાવળના 7 અરજદારો દ્વારા વિનાયક ડેવલોપર્સના ગેરકાનૂની બાંધકામ સામે…
View More ખોટી PIL કરનાર 7 અરજદારોને 1.40 કરોડનો દંડખોટો આદેશ કર્યો હોવાથી જજની સામે શિસ્તભંગની કાર્યવાહી નહી: હાઇકોર્ટ
માત્ર કોઈ ખોટો આદેશ કર્યો હોવાથી કોઈ જજ સામે શિસ્તભંગની કાર્યવાહી કરી શકાય નહીં એવો અતિ મહત્ત્વપૂર્ણ ચુકાદો ગુજરાત હાઈકોર્ટની ખંડપીઠે આપ્યો છે. કચ્છ જિલ્લાના…
View More ખોટો આદેશ કર્યો હોવાથી જજની સામે શિસ્તભંગની કાર્યવાહી નહી: હાઇકોર્ટIVFના ગોરખ ધંધા, મહિલાને પતિના બદલે અન્યના બાળકની માતા બનાવી દીધી
હાઈકોર્ટના જસ્ટિસ એચડી સુથારે બુધવારે વડોદરા પોલીસને વડોદરા સ્થિત મહિલા ગાયનેકોલોજીસ્ટ અને તેમની ટીમ સામે FIR નોંધવા સંબંધિત મામલાની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. કેસની…
View More IVFના ગોરખ ધંધા, મહિલાને પતિના બદલે અન્યના બાળકની માતા બનાવી દીધીહાઇકોર્ટમાં બે શનિવારે ચાલશે દાયકા જૂના કેસો
20 ન્યાયાધીશો જૂની ક્રિમિનલ અપીલો સાંભળશે, આજથી જ અમલ જૂના પડતર કેસોના નિકાલ માટે ગુજરાત હાઇકોર્ટે નવતર અભિગમ અપનાવ્યો છે. જેમાં રજીસ્ટ્રીના કામકાજના શનિવારના દિવસોએ…
View More હાઇકોર્ટમાં બે શનિવારે ચાલશે દાયકા જૂના કેસો