રાજ્ય સરકારનું હાઇકોર્ટમાં સોગંદનામું રાજ્યમાં પોલીસ વિભાગમાં ખાલી પદોને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી 4 સપ્તાહમાં 2000 ખાલી પદો પર ભરતી પૂર્ણ કરાશે. રાજ્ય...
ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ નિરલ મહેતાએ રાજ્ય પોલીસને પ્રાંતિજ ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સામેના બળાત્કારના આરોપોની તપાસ કોઈપણ ડર અને પક્ષપાત વિના અને અત્યંત નિષ્પક્ષ રીતે કરવાનો...
બોલિવૂડના જાણિતા ફિલ્મ ડિરેક્ટર રાજકુમાર સંતોષીને હાઇકોર્ટે ચેક રિટર્નના એક કેસમાં વચગાળાના જામીન આપ્યા છે. રાજકોટની ટ્રાયલ કોર્ટે એક જ ફરિયાદના ચેક રિટર્નના બે કેસમાં તેમને...
ખાનગી પેસેન્જર લક્ઝરી બસોમાં ગેરકાયદે રીતે બસની ઉપર માલ સામાન ભરીને લઇ જવાતો હોવાની ફરિયાદ કરતી એક જાહેરહિતની અરજી હાઇકોર્ટ સમક્ષ કરવામાં આવી હતી. આ રિટમાં...
વડોદરાના CIDક્રાઇમ પોલીસ સ્ટેશન 21 સપ્ટેમ્બર, 2024ના રોજ ગાયત્રી ડેવલોપર્સ સહિત કુલ 10 વ્યક્તિઓ સામે વડોદરામાં જ રહેતા 72 વર્ષના જમીન દલાલે ઈંઙઈની કલમ 406, 409,...
શાપર-વેરાવળમાં રોટાવેટરનું કારખાનું ચલાવતા કારખાનેદાર વિજય વિશ્ર્વકર્માની ઓડી કાર પડાવી અરજદાર ગીરધર ઠુમ્મરને આપવા મામલે હાઈકોર્ટમાં થયેલી અરજી બાદ ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ સંદીપ ભટ્ટે સુનાવણી વખતે...
એગ્રીકલ્ચર લેન્ડ સિલિંગ એકટના વિવાદમાં ખાતેદાર પાળ દરબારને કાનૂની ફટકો, સરકારની મોટી જીત પાળ દરબારની જસવંતપુરમાં પ1 એકર અને રૈયામાં 49.25 એકર જમીન ફાળવણી માન્ય, અન્ય...
મહિલાની ફરિયાદ બાબતે તેડું: 3 ડિસેમ્બરે સુનાવણી શુક્રવારે ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ અનિરુદ્ધ માયીએ બલ્ગેરિયન મહિલાના વકીલને અરજીની નકલ સહાયક સરકારી વકીલને આપવાનો આદેશ આપ્યો હતો. અરજદારે...
બાળકને જન્મ પણ આપ્યો, પોકસો અંતર્ગત ચાર્જશીટ પણ રદ કરાઇ તરૂૂણ વયના પ્રેમ પછી લગ્ન અને ત્યાર બાદ ઊભી થયેલા કાનૂની કેસનો મામલો હાઇકોર્ટ સમક્ષ આવ્યો...
કલ્પક મણિયાર પ્રેરિત સંસ્કાર પેનલને કાનૂની ફટકો, ડ્યુઅલ મેમ્બરશિપવાળા સહકાર પેનલના 10 ઉમેદવારોના ફોર્મ ચાલુ રહેશે, સંસ્કાર પેનલના 4 ઉમેદવારોના ફોર્મ અમાન્ય જ રહેશે રાજકોટ નાગરિક...