રાજ્યમાં હાઈકોર્ટ દ્વારા આપવામાં આવતા ચુકાદાઓના અમલીકરણમાં થતા વિલંબને અટકાવવા માટે રાજ્યના નાણાં વિભાગે એક મહત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડ્યો છે. આ નવા નિયમ મુજબ, કર્મચારીઓ…
View More કર્મચારીઓ-પેન્શનરો સંબંધિત હાઇકોર્ટના ચૂકાદાઓનો 45 દિવસમાં અમલ ફરજિયાતgujarat high court
રાજ્યની બાળ સુરક્ષા નીતિ તૈયાર કરવા હાઈકોર્ટનો આદેશ
ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને ગુજરાત સ્ટેટ ચાઈલ્ડ પ્રોટેક્શન પોલિસી તૈયાર કરવાનો આદેશ આપ્યો છે. આ પોલિસી POCSO નિયમો 2020ના રૂૂલ 3(5) અનુસાર તૈયાર કરવાની છે…
View More રાજ્યની બાળ સુરક્ષા નીતિ તૈયાર કરવા હાઈકોર્ટનો આદેશબેન્ક હરાજીમાં ખરીદેલી પ્રોપર્ટીનું રજીસ્ટ્રેશન નકારી શકાય નહીં: HC
SARFAESI એકટ હેઠળ થયેલ વેચાણ બીજા કાયદાઓ પર અગ્રતા ધરાવે છે: અગત્યનું અવલોકન કરતી ગુજરાત હાઈકોર્ટ ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે બેંકની હરાજીમાં…
View More બેન્ક હરાજીમાં ખરીદેલી પ્રોપર્ટીનું રજીસ્ટ્રેશન નકારી શકાય નહીં: HCLRD-PSI ભરતીમાં ઉંચાઇ વિવાદમાં મહિલા ઉમેદવારને હાઇકોર્ટની રાહત
ગુજરાત પોલીસમાં લોકરક્ષક દળ (LRD) અને PSI ભરતી પ્રક્રિયામાં ઊંચાઈને લઈને ઉભા થયેલા વિવાદમાં એક મહિલા ઉમેદવારને મોટી રાહત મળી છે. ગુજરાત હાઇકોર્ટે મહત્વપૂર્ણ…
View More LRD-PSI ભરતીમાં ઉંચાઇ વિવાદમાં મહિલા ઉમેદવારને હાઇકોર્ટની રાહતમંદિર ઇન્ડસ્ટ્રીઝ નથી, પૂજારી ‘કામદાર’નથી: હાઇકોર્ટ
ન્યાયતંત્રએ ધાર્મિક શ્રધ્ધા અને શ્રમ કાયદા વચ્ચેનો તફાવત સ્પષ્ટ કર્યો: પૂજારીની સેવા એ આદ્યાત્મિક કર્તવ્ય છે, કોઇ ઔદ્યોગિક રોજગાર નહીં એક અત્યંત મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતાં…
View More મંદિર ઇન્ડસ્ટ્રીઝ નથી, પૂજારી ‘કામદાર’નથી: હાઇકોર્ટરેલવે સ્ટેશનની હદમાં કોઇને ઇજા કે મૃત્યુ થાય તો તે વળતર મેળવવા હકદાર
ગુજરાત હાઈકોર્ટે એક અગત્યના ચુકાદા મારફતે સ્પષ્ટ કર્યું છે કે, રેલવે સ્ટેશનની અંદર કે તેની હદમાં કોઈપણ જગ્યાએ વ્યક્તિને ઈજા થાય કે તેનું મૃત્યુ થાય…
View More રેલવે સ્ટેશનની હદમાં કોઇને ઇજા કે મૃત્યુ થાય તો તે વળતર મેળવવા હકદારGPSC જિદ્દી અને અહંકારી; ગુજરાત હાઇકોર્ટ લાલઘૂમ
ઉમેદવારનો જવાબ સાચો કે GPSC નો? કોર્ટરૂમમાં ઉગ્ર દલિલો બાદ તા.20 સુધીમાં જવાબ રજૂ કરવા કોર્ટનો આદેશ ગુજરાત હાઇકોર્ટે GPSC ને એક સવાલના જવાબને…
View More GPSC જિદ્દી અને અહંકારી; ગુજરાત હાઇકોર્ટ લાલઘૂમદુષ્કર્મ પીડિત સગીરાની ગર્ભપાતની અરજી નામંજૂર, પ્રસુતિ ખર્ચ રાજ્ય સરકાર ઉપાડશે
સગીરા બાળકને જન્મ આપે તેના કરતા ગર્ભપાતમાં વધુ જોખમ હોવાનો રીપોર્ટ વડોદરાની એક દુષ્કર્મ પીડિત સગીરા ગર્ભવતી બનતા 26 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે હાઈકોર્ટમાં અરજી…
View More દુષ્કર્મ પીડિત સગીરાની ગર્ભપાતની અરજી નામંજૂર, પ્રસુતિ ખર્ચ રાજ્ય સરકાર ઉપાડશેલાંબા સમયથી ચાલતા કાનુની વિવાદોમાં પક્ષકારોની મનોસ્થિતિ ધ્યાને લેવી જોઇએ: હાઇકોર્ટ
ફેમીલી કોર્ટે લગાવેલો દંડ રદ કર્યો: જજે કહ્યું, બાળકોની કસ્ટડીની લડાઇમાં ભાવનાત્મક તકલીફ અને કાનૂની અજ્ઞાનતાને સમજવી જરૂરી ગુજરાત હાઈકોર્ટે એક મહત્વના ચુકાદામાં કહ્યું છે…
View More લાંબા સમયથી ચાલતા કાનુની વિવાદોમાં પક્ષકારોની મનોસ્થિતિ ધ્યાને લેવી જોઇએ: હાઇકોર્ટહોમગાર્ડસને પોલીસ સમાન ન્યુનતમ ભથ્થું આપો: HC
ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને મોટો ઝટકો આપ્યો છે. હોમગાર્ડ્સના દૈનિક ભથ્થાને વધારીને પોલીસ કર્મચારીઓના ન્યૂનતમ પગાર (મિનિમમ પે) સમાન કરવાનો આદેશ આપ્યો છે. હાલમાં હોમગાર્ડ્સને…
View More હોમગાર્ડસને પોલીસ સમાન ન્યુનતમ ભથ્થું આપો: HC