જીએસટી પર મંત્રિસમૂહ સોમવારે કાર્બોરેટેડ પીણાં, સિગારેટ, તમાકુ અને સંબંધિત હાનિકારક ઉત્પાદનો પરના વર્તમાન કર દરમાં વધારો કરવાનો નિર્ણય કર્યોછે. મંત્રીઓનો સમૂહ કુલ 148 વસ્તુઓ…
View More તમાકુ ઉત્પાદનો, ઠંડાપીણા સાથે રેડીમેડ ગાર્મેન્ટ મોંઘા થશેGST
GST ચોરીના કૌભાંડમાં 16 પેઢી સામે ફરિયાદ
પરમાર એન્ટરપ્રાઈઝ નામની બોગસ પેઢી ઉભી કરી 15 પેઢીઓને બોગસ બિલિંગ કર્યુ, જીએસટીનો 61.38 લાખનો ધુંબો માર્યો, છ શખ્સોની અટકાયત રાજકોટ ક્રાઈમ બ્રાંચે સૌરાષ્ટ્રનું મોટુ…
View More GST ચોરીના કૌભાંડમાં 16 પેઢી સામે ફરિયાદગુજરાતમાં રૂા. 52,394 કરોડની GST ચોરી, 3.38 લાખ રજીસ્ટ્રેશન રદ
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની અમલવારી થઈ ત્યારથી અત્યાર સુધી અનેક પ્રકારની ગેરરિતીઓ પકડાય છે. અને વિસંગતતાઓ પણ સામે આવી રહી છે. છાશવારે કરોડોની કર ચોરી…
View More ગુજરાતમાં રૂા. 52,394 કરોડની GST ચોરી, 3.38 લાખ રજીસ્ટ્રેશન રદરાજકોટ-જૂનાગઢ-ભાવનગર સહિત 14 સ્થળે કોપરની પેઢીઓ પર દરોડા
સ્ટેટ જીએસટી વિભાગની અન્વેષણ શાખાને મળેલી માહિતી તથા આનુસાંગિક સંશોધનને આધારે કોપરના ધંધા સાથે સંકળાયેલી સુરત, રાજકોટ, ભરુચ, વાપી, જૂનાગઢ અને ભાવનગર ખાતે આવેલા 14…
View More રાજકોટ-જૂનાગઢ-ભાવનગર સહિત 14 સ્થળે કોપરની પેઢીઓ પર દરોડાGSTએ એક સાથે 3 વર્ષની આપેલી નોટિસો રદ કરવા આદેશ
અધિકારીઓની મનમાનીને બ્રેક મારતો કર્ણાટક હાઈકોર્ટનો ચુકાદો જીએસટી એસેસમેન્ટની કામગીરી દરમિયાન અધિકારીઓ દ્વારા એક સાથે પાછલા ત્રણ વર્ષની વેપારીઓને નોટિસ આપી દેવામાં આવી હતી. નિયમ…
View More GSTએ એક સાથે 3 વર્ષની આપેલી નોટિસો રદ કરવા આદેશ