સુપ્રીમ કોર્ટે GST એક્ટ અને કસ્ટમ્સ એક્ટ હેઠળ યોગ્ય કારણ વગર ધરપકડને ખોટી ગણાવી છે. એક મહત્વપૂર્ણ નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ…
View More GST -કસ્ટમ્સ કાયદા હેઠળ ખોટી ધરપકડ થઇ શકે નહીંGST
ગાંધીધામમાં ટીમ્બરની પાંચ પેઢીમાં DGGI ત્રાટકી: પાંચ કરોડની ચોરી પકડાઇ
વિદેશથી લાકડા મગાવી બિલ વગર વેચાણ કરી GST ચોરી કરતા કાર્યવાહી ગાંધીધામ સંકુલમાં આવેલી પાંચ જાણીતી ટીમ્બર પેઢીમાં અમદાવાદ ડિરેકટોરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલોજન્સ (ડીજીજીઆઇ)એ…
View More ગાંધીધામમાં ટીમ્બરની પાંચ પેઢીમાં DGGI ત્રાટકી: પાંચ કરોડની ચોરી પકડાઇસિગારેટ, તમાકુ ઉત્પાદનો પર જીએસટી 28%થી વધારી 40% કરવા વિચારણા
તમાકુના ઉત્પાદનોને પાપનો માલ ગણવામાં આવે છે, જેનો અર્થ છે કે તેના વપરાશને નિરુત્સાહિત કરવા માટે તેના પર ભારે કર લાદવામાં આવે છે. અહેવાલ…
View More સિગારેટ, તમાકુ ઉત્પાદનો પર જીએસટી 28%થી વધારી 40% કરવા વિચારણાપાન-મસાલા અને તમાકુના બિનહિસાબી પાઉચથી રૂા. 2.55 કરોડની GST ચોરી પકડાઈ
રાજ્યનું જીએસટી વિભાગ છેલ્લા કેટલાક સમયથી બિનહિસાબી વ્યવહારો પર બાજ નજર રાખી રહ્યું છે અને ખાસ કરીને આવા બિનહિસાબી વ્યવહારો કરનાર અને કરચોરી કરી…
View More પાન-મસાલા અને તમાકુના બિનહિસાબી પાઉચથી રૂા. 2.55 કરોડની GST ચોરી પકડાઈમવડી અને કરણપરામાં પાન મસાલાની ચાર એજન્સીઓ પર ગાંધીનગર GSTના દરોડા
રાજયભરમાં જીએસટી વિભાગ સતત સક્રીય થયો છે અને વિવિધ એકમો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે ત્યારે રાજકોટમાં આજે ફરી પાનમસાલાના વેપારીઓ પર દરોડા પાડવામાં…
View More મવડી અને કરણપરામાં પાન મસાલાની ચાર એજન્સીઓ પર ગાંધીનગર GSTના દરોડાGST માત્ર ગરીબોનો ટેકસ, ટોચના 10 ટકા અમીરો માત્ર 32 ટકા ચૂકવે છે!
ધનકુબેરોનું કરભારણ ઘટાડી ગરીબો ઉપર બોજો ઝીંકાતો હોવાનો કોંગ્રેસના પ્રવકતાનો આંકડાઓ સાથે દાવો: કરમાળખાની માયાઝાળના કારણે ગ્રાહકો લાચાર બન્યા અને નાના ઉદ્યોગો નબળા પડયા જી.એસ.ટી.…
View More GST માત્ર ગરીબોનો ટેકસ, ટોચના 10 ટકા અમીરો માત્ર 32 ટકા ચૂકવે છે!અમદાવાદમાં પાન મસાલા- તમાકુના ડીલરો પર SGST ત્રાટકી, 9.22 કરોડની કરચોરી ઝડપાઇ
10 સ્થળોએ દરોડા બાદ હજુ રેડ યથાવત, વેપારીઓમાં ફફડાટ રાજ્યમાં કરચોરી કરનારા વેપારીઓ ઉપર એસજીએસટી વિભાગ બાજ નજર રાખીને બેઠું છે અને કરચોરી કરનારા લોકો…
View More અમદાવાદમાં પાન મસાલા- તમાકુના ડીલરો પર SGST ત્રાટકી, 9.22 કરોડની કરચોરી ઝડપાઇGIDCના લીઝ પ્લોટના વેચાણ પર GST વસૂલવા હાઇકોર્ટની મનાઇ
ગુજરાત ચેમ્બર અને અન્ય અરજદારો દ્વારા કરેલી જાહેર હિતની અરજીને ગ્રાહ્ય રાખતી ખંડપીઠ: નોટિસો રદ કરાઇ GSTના સંદર્ભમાં કેન્દ્ર અને રાજ્ય સરકારને મોટો ઝાટકો આપતો…
View More GIDCના લીઝ પ્લોટના વેચાણ પર GST વસૂલવા હાઇકોર્ટની મનાઇ2024માં સરકારે જીએસટીથી કરી રેકોર્ડબ્રેક કમાણી, ડિસેમ્બરમાં આટલા કરોડનું થયું કલેક્શન
ભારતીય અર્થવ્યવસ્થા માટે 2024 સારું રહ્યું છે, સરકારને જાન્યુઆરીથી ડિસેમ્બર મહિનામાં GST કલેક્શનમાંથી કુલ 21 લાખ 51 હજાર કરોડ રૂપિયા મળ્યા છે. નવેમ્બરની સરખામણીએ ડિસેમ્બર…
View More 2024માં સરકારે જીએસટીથી કરી રેકોર્ડબ્રેક કમાણી, ડિસેમ્બરમાં આટલા કરોડનું થયું કલેક્શનપાન-મસાલાના વેપારીઓ પર GSTના દરોડા, રૂા1.93 લાખની કરચોરી ઝડપાઇ
રાજ્યના વિવિધ વેપારીઓને ત્યાં GSTવિભાગ કાર્યવાહી કરી રહ્યું છે અને બિલ વગર વેચાણ કરતા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલમાં રાજ્યમાં પાન મસાલાનું…
View More પાન-મસાલાના વેપારીઓ પર GSTના દરોડા, રૂા1.93 લાખની કરચોરી ઝડપાઇ