ઇન્ડિગોને તેના ફ્લાઇટ શેડ્યૂલમાં 5% ઘટાડોનો સામનો કરવો પડી શકે છે, લગભગ 110 દૈનિક ફ્લાઇટ્સ અન્ય એરલાઇન્સને ફરીથી સોંપવામાં આવે તેવી શક્યતા છે કારણ કે…
View More ઇન્ડિગોને ફટકો, 110 સ્લોટ્સ અન્ય એરવેઝને સોંપશે સરકારgovernment
ઘોડા નાસી ગયા પછી તબેલાને તાળું: હવાઇ ભાવ બાંધણું કરતી સરકાર
ઇન્ડિગોની કટોકટીના કારણે પાંચ દિવસથી લૂંટ ચલાવતી એરલાઇન્સની મનમાની સામે હાથ જોડી રહ્યા બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલય એક્શનમાં: ભાડાનું મોનિટરિંગ કરશે દેશમાં 65 ટકા જેટલો…
View More ઘોડા નાસી ગયા પછી તબેલાને તાળું: હવાઇ ભાવ બાંધણું કરતી સરકારઈન્ડિગો સંકટ બેફામ ભાડા વસૂલતી એરલાઈન્સ પર સરકારની કડક કાર્યવાહી, ભાડા મર્યાદા લાદી
પાઇલટ્સ અને ક્રૂ-મેમ્બર્સની અછતને કારણે દેશની સૌથી મોટી એરલાઇનની કટોકટીનો આજે પાંચમો દિવસ છે. આને કારણે સેંકડો ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે. આ દરમિયાન…
View More ઈન્ડિગો સંકટ બેફામ ભાડા વસૂલતી એરલાઈન્સ પર સરકારની કડક કાર્યવાહી, ભાડા મર્યાદા લાદીક્ધઝયુમર કોર્ટના જજ અને સભ્યોના પગારમાં ધરખમ વધારો કરતી સરકાર
ગુજરાત સરકારે ક્ધઝ્યુમર કોર્ટ (ગ્રાહક સુરક્ષા કોર્ટ)ના જજ અને સભ્યો માટે એક મહત્વનો નિર્ણય લેતા તેમના પગાર ધોરણમાં મોટો વધારો જાહેર કર્યો છે. આ વધારો…
View More ક્ધઝયુમર કોર્ટના જજ અને સભ્યોના પગારમાં ધરખમ વધારો કરતી સરકારશું સરકાર મારી નિવૃત્તિની વાટ જોઇ રહી છે: ટ્રિબ્યુનલ કેસની સુનાવણીમાં CJIની ટિપ્પણી
આજે ટ્રિબ્યુનલ રિફોર્મ્સ એક્ટ 2021 પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ફરી એકવાર કેન્દ્ર સરકારના ઇરાદા પર સવાલ ઉઠાવ્યા. સીજેઆઇ ગવઈએ મુલતવી રાખવાની વિનંતી સામે વાંધો…
View More શું સરકાર મારી નિવૃત્તિની વાટ જોઇ રહી છે: ટ્રિબ્યુનલ કેસની સુનાવણીમાં CJIની ટિપ્પણીપંચાયતોમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને ઘરભેગા કરવાની અધિકારીઓને સત્તા, સરકારનો ફતવો
ભ્રષ્ટાચારના આરોપમાં જિલ્લા પંચાયત પ્રમુખોની હકાલપટ્ટી કરી શકશે ડીડીઓ રાજ્યમાં પંચાયતોને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા માટે સરકારે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. પંચાયતી રાજમાં ચૂંટાયેલા હોદ્દેદારો…
View More પંચાયતોમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને ઘરભેગા કરવાની અધિકારીઓને સત્તા, સરકારનો ફતવોરેશનિંગના વેપારીઓ સાથે સમાધાન બાદ સરકાર ફરી ગઇ, નવા પરિપત્રથી વિવાદ
50 ટકા બાયોમેટ્રીક ફરજિયાતનો નિયમ યથાવત રાખતા વેપારીઓ વિફર્યા થોડા સમય પહેલા રાજ્ય સરકારના તમામ સસ્તા અનાજના દુકાનદારો હડતાલ પર ઉતર્યા હતા ત્યારબાદ રાજ્યના અન્ન…
View More રેશનિંગના વેપારીઓ સાથે સમાધાન બાદ સરકાર ફરી ગઇ, નવા પરિપત્રથી વિવાદસરકાર વર્તમાન બેંન્ચથી બચવા માંગે છે: CJI ગવઇ
દલીલો પૂર્ણ થઇ ગયા બાદ કેસ પાંચ જજોની બંધારણીય બેન્ચને મોકલવાની મોડી રાત્રે સરકારની અરજીથી CJI નારાજ સુપ્રીમ કોર્ટમાં ટ્રિબ્યુનલ સુધારા (વ્યવસ્થિતકરણ અને સેવા શરતો)…
View More સરકાર વર્તમાન બેંન્ચથી બચવા માંગે છે: CJI ગવઇખેડૂતોએ સરકારની મરેલી આત્મા માટે મરણ પોક મૂકી
ખંભાળિયા ખાતે દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકશાનના સરવેના વિરોધમાં કિસાન આક્રોશ સભા, મશાલ રેલી અને ત્યારબાદ સરકારની…
View More ખેડૂતોએ સરકારની મરેલી આત્મા માટે મરણ પોક મૂકીસરકારમાં પગાર વધવાની સાથે જવાબદેહિતા પણ નક્કી થવી જોઈએ
નરેન્દ્ર મોદી સરકારે અંતે સરકારી કર્મચારીઓ માટેના આઠમા પગાર પંચને રચનાને સત્તાવાર અને વિધિવત મંજૂરી આપી દીધી. મોદી સરકારે આઠમા પગાર પંચની રચનાની જાહેરાત જાન્યુઆરી…
View More સરકારમાં પગાર વધવાની સાથે જવાબદેહિતા પણ નક્કી થવી જોઈએ